રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ તથા શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ…
View More મનપાના સ્નાનાગારના વાર્ષિક મેમ્બર માટેનું રજિસ્ટ્રેશન શરૂCategory: સૌરાષ્ટ્ર
મહાપાલિકા હોલનું બુુકિંગ હવે 90ના બદલે 180 દિવસ પહેલા કરી શકાશે
અન્ય કાર્યક્રમો માટે હાલનું બુકિંગ 60 દિવસનું રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વધુ સુવિધાસભર, પારદર્શક અને સુવ્યવસ્થિત સેવા ઉપલબ્ધ કરાવવા માટે કોમ્યુનિટી હોલ બુકિંગ…
View More મહાપાલિકા હોલનું બુુકિંગ હવે 90ના બદલે 180 દિવસ પહેલા કરી શકાશેસુવિધા નહીં તો મત નહીં : વોર્ડ 11ના 500 પરિવારો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર
નવા રિંગ રોડ પર આવેલ એપાર્ટમેન્ટ, સોસાયટીઓ છેલ્લા 7 વર્ષથી રોડ, રસ્તા, પાણીથી વંચિત, ડે.કમિશનરને રજૂઆત રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વધારો થતાં છેવાડાના વિસ્તારોમાં માનવ વસવાટમાં…
View More સુવિધા નહીં તો મત નહીં : વોર્ડ 11ના 500 પરિવારો દ્વારા ચૂંટણીનો બહિષ્કારબોટાદમાં બેંક લોનવાળુ મકાન પધરાવી મહિલા સાથે રૂપિયા બે કરોડની ઠગાઈ
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર ગોવિંદપાર્કમાં રહેતા 53 વર્ષીય હિનાબેન ધોળકીયા સાથે રૂૂ. 2 કરોડ 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ…
View More બોટાદમાં બેંક લોનવાળુ મકાન પધરાવી મહિલા સાથે રૂપિયા બે કરોડની ઠગાઈમાણાવદર પંથકમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ યુવતીનો આપઘાતનો પ્રયાસ
રાજ્યમાં હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પરિણામ અને પેપરને લઈને જોવા મળતો માનસિક તણાવ ક્યારેક ગંભીર સ્વરૂૂપ ધારણ કરી લેતો હોય…
View More માણાવદર પંથકમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ યુવતીનો આપઘાતનો પ્રયાસગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત
માળિયાહાટીના તાલુકાના ભંડૂરી-ગડુ વચ્ચે ખુંટીયો આડે ઉતરતા ઓટો રિક્ષા પલ્ટી મારી જતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું અને 1 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતના…
View More ગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોતજામનગર તાલુકાના ધુતારપરમાં આઠ માસની પુત્રી સાથે યુવકનો આપઘાત
ચારિત્ર અંગે પત્નિએ શંકા કરતા પુત્રીને સાથે લઇ કુવામાં ઝંપલાવી જીવનનો અંત આણતા અરેરાટી જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ગઈકાલે ભારે કરુણાજનક કિસ્સો બન્યો છે. પ્રેમ…
View More જામનગર તાલુકાના ધુતારપરમાં આઠ માસની પુત્રી સાથે યુવકનો આપઘાતઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
મૈત્રીકરારથી રહેતા શખ્સે ફોટા વાયરલ કરી ઘરે ધમાલ મચાવી ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા એક યુવકે ગંભીર આક્ષેપો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ હવે આ…
View More ઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવીલોધિકા પંથકમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાના 3 કારખાના ઝડપાયા
એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરેલા 4 શખ્સોની ધરપકડ, ડુપ્લિકેટ દવા સહિત રૂા.25 લાખનો મુદામાલ કબજે માખાવડ-રાવકી અને વિરવામાં રાત્રે ગ્રામ્ય એસ.ઓ.જી.નું ઓપરેશન રાજકોટના લોધીકા વિસ્તારમાં માખાવડ-રાવકી…
View More લોધિકા પંથકમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાના 3 કારખાના ઝડપાયાબગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયા
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રવિવારની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. બગસરા બસ સ્ટેન્ડ પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા એક યુવાન પર…
View More બગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયા