ઘૂટું ગામના તળાવ પાસે આવેલ કુવામાં પડી જતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી…
View More મોરબીના ઘુંટુ ગામે કૂવામાં પડી જતા વૃધ્ધનું કરૂણ મોતCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જામનગર એસીબીની ટીમને મહત્ત્વની સફળતા મળી છે. મદદનીશ ઇજનેર વિજયકુમાર મીના 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ફરીયાદીના મીત્રના બિલ મંજૂર કરવા…
View More જામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા‘ગુજરાત મિરર’ના અહેવાલનો પડઘો, અશાંતધારામાં અધિકારીઓની ‘કારીગરી’ મહેસૂલ વિભાગે સુધારી
નવા નોટિફીકેશનમાં સિટી સર્વે નંબર અને રેવન્યુ સર્વે નંબરનો વિગતવાર ઉલ્લેખ રાજકોટ શહેરમાં અશાંતધારા ના અમલીકરણના મામલે થયેલી એક મોટી છબરડી સામે ’ગુજરાત મિરર’ દ્રારા…
View More ‘ગુજરાત મિરર’ના અહેવાલનો પડઘો, અશાંતધારામાં અધિકારીઓની ‘કારીગરી’ મહેસૂલ વિભાગે સુધારીશહેર પોલીસમાં મોટા ફેરફાર, 12 નવા PIને પોસ્ટિંગ,7ની આંતરિક બદલી
સાયબર ક્રાઈમના જે.એમ. કૈલાને માલવિયાનગર, જૂનાગઢથી આવેલા મહિલા પીઆઈ હર્ષાબા ગઢવીને ગાંધીગ્રામમાં પોસ્ટિંગ ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે બદલીઓનો દોર જોવા મળ્યો હતો,…
View More શહેર પોલીસમાં મોટા ફેરફાર, 12 નવા PIને પોસ્ટિંગ,7ની આંતરિક બદલીધારાસભ્ય ટીલાળાના કાર્યાલય ખાતે શનિવારથી RTEના નિ:શૂલ્ક ફોર્મ ભરવાની વ્યવસ્થા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE Right to Education)હેઠળ શૈક્ષણિક વર્ષ 2026- 27 માટે ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી…
View More ધારાસભ્ય ટીલાળાના કાર્યાલય ખાતે શનિવારથી RTEના નિ:શૂલ્ક ફોર્મ ભરવાની વ્યવસ્થાવેપારમાં મદદના બહાને પાંચ લાખ ઉછીના લઇ જામનગરના શખ્સે ધૂંબો માર્યો
શહેરના પેડક રોડ પર આવેલી આર્યનગર સોસાયટીમાં રહેતા અને સોની-ચાંદીના કામ માટેની મશીનરી બનાવતા વેપારી સાથે તેની જ જ્ઞાતિના જામનગરના શખ્સે વેપારમાં મદદ કરવાના બહાને…
View More વેપારમાં મદદના બહાને પાંચ લાખ ઉછીના લઇ જામનગરના શખ્સે ધૂંબો માર્યોવેરાવળ (શાપર)માં એક્ટિવાચાલકને ગાયે ખૂંદી નાખ્યો
કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જે હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં વેરાવળના શિવનગર, શેરી નંબર 4માં એક…
View More વેરાવળ (શાપર)માં એક્ટિવાચાલકને ગાયે ખૂંદી નાખ્યોભાણેજને ઉચ્ચ અભ્યાસ કરાવી આર્મીમાં મોકલ્યો, શપથવિધિમાં ન બોલાવતા મામાએ ફીનાઇલ પી લીધું
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક મામાએ પોતાના ભાણેજ પાછળ જીવનભરની મહેનત અને મમતા રેડ્યા…
View More ભાણેજને ઉચ્ચ અભ્યાસ કરાવી આર્મીમાં મોકલ્યો, શપથવિધિમાં ન બોલાવતા મામાએ ફીનાઇલ પી લીધુંપડધરી ટોલનાકા પાસે રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ પલટી ગઈ : 4 મહિલા સહિત 6 ઘવાયા
કોઠારિયા સોલવન્ટની મહિલાઓ હનુમાન જન્મોત્સવમાં કેટરર્સનું રસોડું કરવા જતાં હતાં ને નડ્યો અકસ્માત જામનગર હાઈવે પર પડધરી ટોલનાકા નજીક ઓટો રીક્ષા ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી…
View More પડધરી ટોલનાકા પાસે રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ પલટી ગઈ : 4 મહિલા સહિત 6 ઘવાયામનપાનું ઓનલાઈન સર્વર ફરી ઠપ્પ, અરજદારોની સ્થિતિ કફોડી
જાહેર રજા બાદ અરજદારોનો ધસારો રહેતો હોવાથી તંત્રએ તૈયારીઓ કરેલ જે પાણીમા ગઈ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મોટાભાગની સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે…
View More મનપાનું ઓનલાઈન સર્વર ફરી ઠપ્પ, અરજદારોની સ્થિતિ કફોડી