બે બુકાનીધારીએ વાત કરવા નીકળેલા યુવક-યુવતીને ટાર્ગેટ કર્યા ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પાછળના રોડ એક યુવાન તેની ફિઆન્સી સાથે જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા…
View More ભાવનગરમાં મંગેતરની સામે જ યુવકને છરી ઝીંકી મોબાઈલ-રોકડની લૂંટCategory: સૌરાષ્ટ્ર
કુદરતનો ચૈત્રમાં અષાઢી મૂડ, વેરાવળ-દ્વારકામાં કમોસમી બઘડાટી
અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્કયુલેશનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો, તોફાની પવન સાથે કરા-વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનના કારણે આજે હવામાન પલટો થયો હતો અને ગઈકાલે…
View More કુદરતનો ચૈત્રમાં અષાઢી મૂડ, વેરાવળ-દ્વારકામાં કમોસમી બઘડાટીજેતપુર હાઇવે ઉપર બિભત્સ ચેનચાળા કરતી બે મહિલા સહિત ત્રણની ધરપકડ
જેતપુર હાઇવે ઉપર જેતલસર પાસે જાહેર રોડ પર બીભસ્ત ચેનચાળા કરતા એક પુરુષ અને બે મહિલાની પોલીસે ધરપકડ કરી છે. જાહેર સ્થળો પર અશોભનીય વર્તન…
View More જેતપુર હાઇવે ઉપર બિભત્સ ચેનચાળા કરતી બે મહિલા સહિત ત્રણની ધરપકડધ્રોલ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 2.40 લાખના વાયરની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા વિસ્તારમાં આવેલા 3 સોલાર પ્લાન્ટમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરી કરી…
View More ધ્રોલ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 2.40 લાખના વાયરની ચોરીRPFએ એક વર્ષમાં 38.98 લાખનો સામાન કર્યો પરત; 103 ગુનેગારોની ધરપકડ
27 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા; મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01…
View More RPFએ એક વર્ષમાં 38.98 લાખનો સામાન કર્યો પરત; 103 ગુનેગારોની ધરપકડદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગતસાંજથી ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ભારે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલભચાઉમાં લૂંટેરી દુુલ્હનની ‘કારીગરી’, એક જ ગામમાં બે યુવાન સાથે લગ્ન કરી 4.10 લાખ પડાવ્યા
લગ્ન કરવા માટે બોગસ આધારકાર્ડ પણ બનાવ્યા, એકમાં ‘સોનલ’ અને બીજામાં ‘નિશા’ નામ ધારણ કર્યું ભચાઉ તાલુકાના આમરડી ગામના એક યુવકને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી,…
View More ભચાઉમાં લૂંટેરી દુુલ્હનની ‘કારીગરી’, એક જ ગામમાં બે યુવાન સાથે લગ્ન કરી 4.10 લાખ પડાવ્યાજામનગરમાં 50 હજારનું સાત ગણું વ્યાજ વસૂલી ધમકી
શહેરના ગોકુલનગર વિસ્તારમાં વ્યાજખોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. એક યુવાન પાસેથી રૂૂપીયા 50,000 નું સાત ગણું વ્યાજ વસૂલવા અંગે એક શખ્સ સામે સીટી ‘સી’…
View More જામનગરમાં 50 હજારનું સાત ગણું વ્યાજ વસૂલી ધમકીબગીચાના સંપ હાઉસમાં પડી જતા યુવાનનું મોત
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમ વિસ્તારમાં આવેલ પંપ હાઉસમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિનું પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું…
View More બગીચાના સંપ હાઉસમાં પડી જતા યુવાનનું મોતજામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલ
જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓ એકત્ર થઈને તવીથા, ઝારા, હથોડી સહિતના ઓજારો વડે હુમલો કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં…
View More જામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલ