રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં સાંજના સમયે જૂની અદાવતમાં એક મહિલા પર પાડોશી પરિવારે હોકી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો…
View More નવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ શોધી આપવાના અભિયાન અંતર્ગત લોધીકા પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતા, આધુનિક ટેકનોલોજીના…
View More લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યાઆમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યા
શ્રેયસ સોસાયટીમાં 3 સ્કૂટર અને 2 કારને અડફેટે લીધી, કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા શહેરમાં અવારનવાર નબીરાઓ બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને વાહનોને…
View More આમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યાહુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત
શહેરના હુડકો ચોકડી પાસે આવેલ ભૂતનાથ મંદિર નજીક રહેતા એક આધેડનું ઝાડા-ઉલટીના કારણે શરીરમાં પાણી ઘટી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવાભાઇ…
View More હુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોતઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ દાદર સ્ટેશન સુધી જશે
મુસાફરોની સુવિધા અને રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢીકરણના હેતુથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર ટ્રેકના સંપૂર્ણ નવીનીકરણ (ઈઝછ) અને નવા સિમેન્ટ કોંક્રિટ (CC) એપ્રોન નિર્માણ…
View More ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ દાદર સ્ટેશન સુધી જશેપત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ
ચાર મહિનાથી પોરબંદરનો શખ્સ પરિણીતાને ભગાડી ગયો છે જૂનાગઢ શહેરના કડિયાવાડ વણકરવાસ વિસ્તારમાં રહેતા અને હોટેલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય વિજયભાઈ…
View More પત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસખંભાળિયા નજીક મગફળીનો ભૂક્કો ભરેલા ટ્રકમાં ભીષણ આગ
ખંભાળિયામાં સલાયા માર્ગ પર આવેલા એક મોટરસાયકલના શોરૂમ પાસે આજરોજ સવારના સમયે મગફળીનો ભૂક્કો ભરીને જઈ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આ…
View More ખંભાળિયા નજીક મગફળીનો ભૂક્કો ભરેલા ટ્રકમાં ભીષણ આગખંભાળિયાના બજાણા ગામે કુવામાં પડી જતા યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા રામશીભાઈ માલદેભાઈ વાવણોટીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે બજાણા ગામની સીમમાં આવેલા પાણીના કૂવામાં અકસ્માતે પગ લપસી જવાના કારણે…
View More ખંભાળિયાના બજાણા ગામે કુવામાં પડી જતા યુવાનનું અપમૃત્યુગોંડલના વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ
નવ લાખ ધંધા માટે લીધા બાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી ગોંડલ શહેરમાં વ્યાજખોરીનો દૂષણ દિન-પ્રતિદિન વકરી રહ્યું હોય તેમ વધુ એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી…
View More ગોંડલના વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસપોરબંદરના સમુદ્રમાં લડાકુ જહાજ ‘શૌર્ય’ તૈનાત
કોસ્ટગાર્ડ દ્વારા બેન્ડ સુરાવલીથી સ્વાગત, પશ્ર્ચિમ કાંઠાની સુરક્ષા બની વધુ મજબૂત પાક જળસીમાઓ દુશ્મનો ઉપર બાજનજર રાખવા લડાકૂ જહાજ’ શૌર્ય’ પોરબંદર ખાતે પૂન:તૈનાત કરવામાં આવ્યું…
View More પોરબંદરના સમુદ્રમાં લડાકુ જહાજ ‘શૌર્ય’ તૈનાત