કોઠારિયા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, અન્ય મકાનમાં પણ 50 હજારનો હાથ માર્યાનું ખુલ્યુ રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કોઠારીયા રોડ પર ચોરીની એક…
View More 10 વર્ષની બાળકીએ પડોશીના ઘરમાંથી રૂા.11 લાખના ઘરેણા ચોર્યા, માતા-પિતા વેંચવા નીકળ્યાCategory: સૌરાષ્ટ્ર
ભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયો
હજુ પણ ત્રણ આરોપી ફરાર, પકડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમના રાજ્ય બહાર ધામા શહેરના રૈયા રોડ પરના મણીનગરમાં રહેતા ભાવેશ વાણવીની હત્યા અને તેના ભત્રીજા…
View More ભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયોઅયોધ્યા સોસાયટીમાં બાથરૂમમાં જ હાર્ટએટેકથી પ્રૌઢનું મોત
બાથરૂમ તોડીને બહાર કઢાયા : પરિવારમાં ગમગીની રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે.…
View More અયોધ્યા સોસાયટીમાં બાથરૂમમાં જ હાર્ટએટેકથી પ્રૌઢનું મોતગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેતા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મલેશિયા ના ખેતીવાડી અધિકારી ઈંઅજ સરવન રામ રાજન તથા માલદીવના અગ્રણી વેપારી ઈબ્રાહિમે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યાર્ડની…
View More ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેતા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓસૌરાષ્ટ્ર-કચ્છમાં આચારસંહિતાના અમલીકરણ માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવા માંગ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર કોંગ્રેસ અગ્રણી પૂર્વ પ્રવક્તા કોંગ્રેસ સમિતિ ગજેન્દ્રસિંહ ઝાલા, સિનિયર કોંગ્રેસ અગ્રણી પૂર્વ ઉપપ્રમુખ પટેલ…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં આચારસંહિતાના અમલીકરણ માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવા માંગદીકરી રિસામણે આવતાં પિતા ઉપર જમાઈ-વેવાઈનો પથ્થર વડે હુમલો
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર બરકતીનગરમાં દીકરી રિસામણે આવતાં પિતા ઉપર જમાઈ અને વેવાઈ સહિત ત્રણ શખ્સોએ પથ્થર વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત યુવાનને…
View More દીકરી રિસામણે આવતાં પિતા ઉપર જમાઈ-વેવાઈનો પથ્થર વડે હુમલોહનુમાન જયંતિના દિવસે દારૂડિયાઓની ધમાલ, માથાકૂટમાં વચ્ચે પડેલા સફાઇ કામદાર પર હુમલો
રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા અને મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 65 વર્ષીય વૃદ્ધ સુરેશભાઈ ભાણજીભાઈ વાઘેલા પર મોડી રાત્રે…
View More હનુમાન જયંતિના દિવસે દારૂડિયાઓની ધમાલ, માથાકૂટમાં વચ્ચે પડેલા સફાઇ કામદાર પર હુમલોરામવન નજીક પશુપાલકને ઘાસ કાપવા બાબતે માર મારી હાથ ભાંગી નાખ્યો
રાજકોટના રામનાથપરા જૂની જેલ પાસે રહેતા 48 વર્ષીય દિનેશભાઈ વિરમભાઈ સરૈયા (ભરવાડ) દરરોજની જેમ આજે સવારના આશરે 6:00 વાગ્યે પોતાના માલઢોરનું કામ પતાવી રામવન પાસે…
View More રામવન નજીક પશુપાલકને ઘાસ કાપવા બાબતે માર મારી હાથ ભાંગી નાખ્યોશહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયા
ગુજરાતના પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે થયેલી બદલીમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ શહેરમાં હાજર થયેલા 12 નવા પી.આઈ પોસ્ટીંગ આપી…
View More શહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયાપત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયો
પાંજરાપોળ પાસે બનાવ, યુવાનને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા અને ચાંદી કામ…
View More પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયો