પોલીસે દારૂ અને રિક્ષા મળી રૂા.1.09 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : આરોપી ચાલકને ઈજા કુવાડવા જીઆઇડીસી પાસે ક્રાઇમ બ્રાંચ દારૂૂ ભરેલી રીક્ષાનો ફિલ્મઢબે પીછો કર્યો…
View More કુવાડવા હાઈ-વે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી રિક્ષા પલટી ગઈ : 336 બોટલ મળી આવીCategory: સૌરાષ્ટ્ર
RK યુનિવર્સિટીમાં લેબ આસિસ્ટન્ટ યુવાને પ્રેમ પ્રકરણમાં ઝેર ગટગટાવ્યું
પ્રેમિકાને અન્ય યુવક જોવા આવતાં લાગી આવવાથી ભરેલું પગલું : સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલી આર.કે.યુનિવર્સિટીમાં નોકરી કરતાં લેબોરેટરી આસિસ્ટન્ટ યુવાને કોલેજની લેબોરેટરીમાં…
View More RK યુનિવર્સિટીમાં લેબ આસિસ્ટન્ટ યુવાને પ્રેમ પ્રકરણમાં ઝેર ગટગટાવ્યુંકાલે સવારે 9 વાગ્યાથી શહેરમાં 6 જગ્યાએ મતગણતરી
18 વોર્ડના 72 ઉમેદવારોના ભાવિ ખુલશે, 14 ટેબલ પર ત્રણ-ત્રણ કર્મીઓ કાઉન્ટિંગ કરશે રાજકોટ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સંસ્થાઓનું મતદાન ગઈકાલે યોજાયા બાદ મતગણતરી આવતીકાલે 28…
View More કાલે સવારે 9 વાગ્યાથી શહેરમાં 6 જગ્યાએ મતગણતરીસિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કર્મચારી પર મૃતકના પરિવારનો હુમલો
રૈયા રોડ પર આવેલા નહેરૂૂનગરમાં રહેતા 25 વર્ષીય આમિર રફીક શેખ નામના યુવાનનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું. ગત તારીખ 26/4ના રોજ સવારે આમિર…
View More સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કર્મચારી પર મૃતકના પરિવારનો હુમલોવોર્ડ નં.14માં કોંગી કાર્યકરોની ધમાલ, ભાજપના કાર્યકરો પર કર્યો હુમલો
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો પર કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કરતાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.વોર્ડ નં.14 માં લક્ષ્મી વાડી મેઈન રોડ પર આવેલ ગિરનારા સોની…
View More વોર્ડ નં.14માં કોંગી કાર્યકરોની ધમાલ, ભાજપના કાર્યકરો પર કર્યો હુમલોરાજકોટમાં ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવવા મુદ્દે ઝઘડો થતાં ભાવી દંપતીએ ફિનાઈલ ગટગટાવ્યું
રાજકોટમાં આવેલા ચુનારાવાડ વિસ્તારમાં સગપણ બાદ યુવતીએ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવ્યું હતું જે મુદ્દે યુવતી અને તેના ભાવિ ભરથાર વચ્ચે ઝઘડો થયો હતો. જે અંગે લાગી આવતાં…
View More રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવવા મુદ્દે ઝઘડો થતાં ભાવી દંપતીએ ફિનાઈલ ગટગટાવ્યુંફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ, TRPકાંડની યાદ તાજી
ડાન્સિંગ લાઈટમાં શોર્ટ સર્કિટના તણખાથી આગ ભભૂકી ઉઠતા નાસભાગ : ફાયર સિસ્ટમ કાર્યરત થતા મોટી દુર્ઘટના અટકી શહેરમાં વર્ષ 2024માં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના…
View More ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ, TRPકાંડની યાદ તાજીજે.કે. રેસીડેન્સીમાં સગીરાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરમાં આજી ડેમ ચોકડી પાસે જે.કે. રસીડેન્સીમાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More જે.કે. રેસીડેન્સીમાં સગીરાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંજેતપુરની રજવાડુ હોટલમાં ઉઘરાણી મામલે બે શખ્સોનો આતંક, તોડફોડ
જેતપુરની રજુવાડું હોટલમાં પૈસાની લેતી-દેતીના જૂના વિવાદમાં હોટલમાં ઘુસી તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હોટલ સંચાલિકા મહિલાએ બે શખ્સો વિરુદ્ધ…
View More જેતપુરની રજવાડુ હોટલમાં ઉઘરાણી મામલે બે શખ્સોનો આતંક, તોડફોડરેલનગરમાં દરજી કામ કરતા યુવકનો ધંધો નહી ચાલતા ઝેર પી આપઘાત
શહેરમાં રેલનગરમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા અને દરજી કામ કરતા યુવાને ધંધો નહિ ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.…
View More રેલનગરમાં દરજી કામ કરતા યુવકનો ધંધો નહી ચાલતા ઝેર પી આપઘાત