શહેરમાં રેલનગરમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા અને દરજી કામ કરતા યુવાને ધંધો નહિ ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.…
View More રેલનગરમાં દરજી કામ કરતા યુવકનો ધંધો નહી ચાલતા ઝેર પી આપઘાતCategory: સૌરાષ્ટ્ર
હૃદયરોગના હુમલાથી વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈ
રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના હાર્ટ બેસી ગયા છે. જેમાં રસુલપરાના પ્રોઢ અને પાંજરાપોળના આધેડનું હાર્ટ એટેકથી…
View More હૃદયરોગના હુમલાથી વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈભીચરી નજીક વેપારી કાકા-ભત્રીજા સહિત 4 ઉપર બે સ્થળે ફિલ્મી ઢબે હુમલો
વાડીએ જમવા ભેગા થયેલા ઇમીટેશનના વેપારીની કારમાં પણ તોડફોડ વેપારી પિતા-પુત્ર સહિત ત્રણને વાડીથી ઘરે જતી વખતે રસ્તામાં આંતરી માર માર્યો; પિતા-પુત્ર સહિતના શખ્સો સામે…
View More ભીચરી નજીક વેપારી કાકા-ભત્રીજા સહિત 4 ઉપર બે સ્થળે ફિલ્મી ઢબે હુમલોવોર્ડ નં.7, 8, 9માં તો ભાજપે ફટાકડા ફોડી નાખ્યા
ઉમેદવારોનો આત્મવિશ્વાસ કે ઓવર કોન્ફિડન્સ? કાલે ફાઇનલ જનાધાર: છેલ્લી ઘડીએ ટિકિટ લઇ આવનાર વોર્ડ નં.7ના નેહલ શુક્લને 13 હજારથી વધુ લીડની આશા રાજકોટમાં આ વખતે…
View More વોર્ડ નં.7, 8, 9માં તો ભાજપે ફટાકડા ફોડી નાખ્યારાજકોટમાં મતદાનની પેટર્ન યથાવત, છતાં ક્રોસ વોટિંગનો ફૈડકો
સતાધારી પક્ષને આંતરિક નારાજગીનો ભય, કોંગ્રેસને નાણાની તંગી અને ‘આપ’ને કાર્યકરોની ઓટ વચ્ચે સૌને વિજયનો આશાવાદ જ્ઞાતિવાદના ફેકટર અને SIRની આંધી વચ્ચે દોઢ ડઝન બેઠકો…
View More રાજકોટમાં મતદાનની પેટર્ન યથાવત, છતાં ક્રોસ વોટિંગનો ફૈડકો..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!
કોંગ્રેસની મજબૂત વોટબેંક વોર્ડ નં.15માં બળવાખોર પ્રવીણ સોરાણી સામે છેલ્લી ટર્મના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો દાવો, સોરાણી વધીને 1000 મતનું પણ નુકસાન પહોંચાડી શક્યા નથી…
View More ..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!મતદાનમાં અવ્વલ કોંગ્રેસ બેલ્ટ વોર્ડ નં.15માં લધુમતી અને કોળી મતદારો રહેશે કીંગ મેકર
8500થી વધુ લઘુમતી મતદારોના વિસ્તારમાં 78.50 ટકા બમ્પર વોટિંગ કોંગ્રેસને ફળશે કે કેમ? 10 હજારથી વધુ કોળી મતદારોનો ઝૂકાવ કઇ બાજુ રહેશે એ પણ જોવાનું…
View More મતદાનમાં અવ્વલ કોંગ્રેસ બેલ્ટ વોર્ડ નં.15માં લધુમતી અને કોળી મતદારો રહેશે કીંગ મેકરમહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ‘નિરસ’; સૌથી વધુ મતદાન વોર્ડ-15માં 68.39 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આવતીકાલે ઇવીએમ ની ગણતરી થશે અને ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થઈ જશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં…
View More મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ‘નિરસ’; સૌથી વધુ મતદાન વોર્ડ-15માં 68.39 ટકારાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!
વર્ષ 2021ની સરખામણીમાં 2026માં 0.87 ટકા મતદાન વધ્યું : જઈંછમાં 1,08,039 મતદારો કપાતા મતદાનને પહોંચી અસર : ગત મનપા ચૂંટણીની સરખામણીમાં ગઈકાલે પુરુષ મતદારોની મતદાન…
View More રાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!પડધરી પોલીસ સ્ટેશનમાં ડીટેઇન કરેલ ડમ્પર ઉઠાવી જવાનો પ્રયાસ, ચાર સામે ફરિયાદ
પડધરી પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત રેતી ખનન મામલે ડિટેઈન કરી પોલીસ કસ્ટડીમાં સોંપાયેલું ડમ્પર પોલીસની નજર સામેથી જ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી…
View More પડધરી પોલીસ સ્ટેશનમાં ડીટેઇન કરેલ ડમ્પર ઉઠાવી જવાનો પ્રયાસ, ચાર સામે ફરિયાદ