બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે આવેલા બાયો ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટના બનતાં એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટનો…
View More બોટાદના ટાટમ ગામે બાયોગેસ પ્લાન્ટની ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ; એક શ્રમિક ઘાયલCategory: સૌરાષ્ટ્ર
પાર્ટી પ્લોટોમાં ગરબાના નામે ફકત બિજનેસ : અભય શુકલા
જૂનાગઢમાં દેવ વાળી ખાતે વણિક સમાજ દ્વારા આયોજિત પ્રાચીન ગરબા મહોત્સવ અને ’શક્તિ સ્પંદન 2026’માં પ્રખ્યાત ‘સીઆઈડી’ સિરીયલના અભિનેતા અભય શુક્લાએ ખાસ મહેમાન તરીકે હાજરી…
View More પાર્ટી પ્લોટોમાં ગરબાના નામે ફકત બિજનેસ : અભય શુકલાભાણવડના યુવકની હત્યા બાદ તેના માતા-પિતાને પણ ધમકી
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતો વિજયભાઈ રાજુભાઈ પરમાર નામનો 20 વર્ષનો દેવીપુજક યુવાન શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરેથી પોતાના છકડો રીક્ષા લઈને નવરાત્રીના તહેવાર સબબ…
View More ભાણવડના યુવકની હત્યા બાદ તેના માતા-પિતાને પણ ધમકીકોંગ્રેસ મેદાનમાં, ગુરુવારે રાજકોટમાં ખેડૂત આક્રોશ મહાસભા
રાજ્યમાં ખેડૂતોની કથળતી પરિસ્થિતિ, વીજ સંકટ અને વળતર મુદ્દે સરકાર સામે રણશિંગુ ફૂંકવા માટે આગામી 22 તારીખે રાજકોટ ખાતે ભવ્ય ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં…
View More કોંગ્રેસ મેદાનમાં, ગુરુવારે રાજકોટમાં ખેડૂત આક્રોશ મહાસભાશાપરમાં મહિલા સ્કૂટર ચાલકે ઠોકર મારતા રેલનગરના કારખાનેદાર યુવાનનું કરૂણ મોત
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ઉત્સવ સ્ટાર રેસિડેન્સીમાં રહેતા 27 વર્ષના આશાસ્પદ કારખાનેદાર મોહિતભાઈ દિલીપભાઈ વાસાણી ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના કારખાનેથી એક્ટિવા લઈને ઘરે…
View More શાપરમાં મહિલા સ્કૂટર ચાલકે ઠોકર મારતા રેલનગરના કારખાનેદાર યુવાનનું કરૂણ મોત150 ફૂટ રીંગ રોડ આંબેડકરનગરમાં ડિપ્રેશનથી કંટાળી અગ્નિસ્નાન કરનાર શિક્ષકનું સારવારમાં મોત
રાજકોટ શહેરના આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતા ખાનગી શાળાના શિક્ષક મિતેશ તેરૈયાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી આપઘાત કરી લીધો હતો.…
View More 150 ફૂટ રીંગ રોડ આંબેડકરનગરમાં ડિપ્રેશનથી કંટાળી અગ્નિસ્નાન કરનાર શિક્ષકનું સારવારમાં મોતલગ્નની લાલચ આપી દુષ્કર્મ,પ્રેમીએ રૂ.4 લાખ રોકડા, સોનાના દાગીના પડાવી લીધા
રાજકોટ શહેરમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા તેમજ તેની પાસેથી લાખોની માલમત્તા પડાવી લેવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ મથકમાં…
View More લગ્નની લાલચ આપી દુષ્કર્મ,પ્રેમીએ રૂ.4 લાખ રોકડા, સોનાના દાગીના પડાવી લીધાતહેવારો ટાંણે જ ડેન્ગ્યુ-મેલેરિયા-ટાઇફોઇડ-કમળાના ડેરા
રાજકોટમાં ડબલ મોસમના કારણે સિઝનલ રોગચાળાની સાથે તહેવાર ટાંણે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા જીવલેણ નીવડી શકે તેવા રોગચળાનો ગંભીર રીતે ભરડો…
View More તહેવારો ટાંણે જ ડેન્ગ્યુ-મેલેરિયા-ટાઇફોઇડ-કમળાના ડેરાગોંડલના મોવિયા ગામે મૂક બધીર મહિલા ઉપર દુષ્કર્મ
ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક અત્યંત શરમજનક અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. મોવિયા ગામમાં રહેતી એક અસહાય મુક-બધીર મહિલા ઉપર તેના જ ગામમાં…
View More ગોંડલના મોવિયા ગામે મૂક બધીર મહિલા ઉપર દુષ્કર્મ1.53 કરોડની લૂંટ-મર્ડરનું આરોપીઓ પાસે રિક્ધસ્ટ્રક્શન કરાવતી એસઆઇટી
શહેરના આજી જી.આઇ.ડી.સી. ખાતે છ દિવસ પૂર્વે રાત્રિના સુમારે બનેલી ત્વની ગોલ્ડની સનસનાટીભરી અને ચકચારી રૂૂ. 1,53,20,000 ની ‘લૂંટ વિથ મર્ડર’ કેસમાં આંતરરાજ્ય આંતંક મચાવતી…
View More 1.53 કરોડની લૂંટ-મર્ડરનું આરોપીઓ પાસે રિક્ધસ્ટ્રક્શન કરાવતી એસઆઇટી