ગઇકાલે ધોળે દિવસે બનેલા આંધાધૂંધ ફાયરિંગના બનાવથી ચકચાર, પોલીસે ટીમો બનાવી મૌલાના સહિત ચારેયની શોધખોળ કરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે…
View More વેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યાCategory: સૌરાષ્ટ્ર
બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલિયાની વરણી
ઉપપ્રમુખ તરીકે વિપુલ પાથર, કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પરમાર બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ વોર્ડ નંબર 4 ના…
View More બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલિયાની વરણીદ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર તરફ ગટરના ગંદા પાણીથી ભાવિકોમાં રોષ
યાત્રાધામ દ્વારકામાં હાલમાં ચાલી રહેલ પવિત્ર પુરૂૂષોત્તમ મારા દરમ્યાન દેશ-વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે તેમજ પવિત્ર ગોમતી સ્નાન માટે આવી રહ્યા છે. આવા પાવન…
View More દ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર તરફ ગટરના ગંદા પાણીથી ભાવિકોમાં રોષચોટીલા નગરપાલિકામાં પ્રમુખ પદે લલિતકુમાર જાદવ અને ઉપપ્રમુખ પદે ખાચર બિનહરીફ
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને પાવન યાત્રાધામ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક જન્મભૂમિ એવા ચામુંડાધામ ચોટીલા નગરપાલિકામાં આજે પ્રથમ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ…
View More ચોટીલા નગરપાલિકામાં પ્રમુખ પદે લલિતકુમાર જાદવ અને ઉપપ્રમુખ પદે ખાચર બિનહરીફવાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમના સુકા ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ
સમગ્ર ગુજરાતની એકમાત્ર નમુનેદાર સંસ્થા જે 1250 થી વુ અસકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના રાજાવડલા રોડ પર આવેલ…
View More વાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમના સુકા ઘાસના ગોડાઉનમાં ભીષણ આગરાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના મોતીબેન પરમાર ચૂંટાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની જામ રાવલ નગરપાલિકામાં નોંધપાત્ર બેઠકો સાથે કોંગ્રેસને બહુમતી સાંપળી છે. ત્યારે ગઈકાલે મંગળવારે યોજાઇ ગયેલી પ્રમુખ – ઉપપ્રમુખ તરીકેની ચૂંટણીમાં…
View More રાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના મોતીબેન પરમાર ચૂંટાયારાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભ્યા
વૈશ્વિક કટોકટીના સમયમાં વિશ્વભરની અર્થવ્યવસ્થાને હાલ માઠી અસરનો સામનો કરવો પડ્યો છે અને પરિણામ સ્વરૂૂપે હાલ મંદીનો માહોલ પણ જોવા મળ્યો છે. બીજી તરફ દેશભરમાં…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભ્યાહાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મહિલા સહિત વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ભગવતીપરા…
View More હાર્ટએટેકનો ભરડો: મહિલા સહિત વધુ 3ના હૃદય ધબકારા ચૂકી ગયાસાંઢિયા પુલનું કામ પૂરું હવે કેસરી પુલનું નવીનીકરણ
80 ફૂટ રોડનો આજી વસાહતના ઓવરબ્રિજનું પણ રિનોવેશન કરવા તૈયારી જૂના અને ન્યૂ રાજકોટને જોડતા કેસરી હિન્દ પુલ 150 વર્ષ જૂનો છે. તેનુ આયુષ્ય પુર્ણ…
View More સાંઢિયા પુલનું કામ પૂરું હવે કેસરી પુલનું નવીનીકરણઅમીન માર્ગ પરના એવિક્સ જ્વેલર્સના રૂ.1.29 કરોડના દાગીના ઓળવી જનાર સૂત્રધાર પકડાયો
અમદાવાદના શખ્સની ધરપકડ, દાગીના ઓગાળી વેચી નાખ્યાની કબૂલાત: આરોપીઓમાં વધુ નામ ખુલવાની શકયતા રાજકોટ શહેરમાં ગુનાખોરી અને આર્થિક ગુનાઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે,…
View More અમીન માર્ગ પરના એવિક્સ જ્વેલર્સના રૂ.1.29 કરોડના દાગીના ઓળવી જનાર સૂત્રધાર પકડાયો