બજરંગવાડીમાં ભાઇએ ઠપકો આપતા બહેને ફિનાઇલ પીધુ શહેરમાં કાલાવાડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા યુવાને કામ ધંધો નહીં મળતા ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને…
View More આંબેડકરનગરના યુવાને કામ ધંધો નહીં મળતા ઝેરી ટીકડા ખાધાCategory: સૌરાષ્ટ્ર
કોટડાસાંગાણી પંથકની 17 વર્ષની ભત્રીજી ઉપર કાકાએ દુષ્કર્મ આચર્યુ
કોટડાસાંગાણી પંથકની એક 17 વર્ષની સગીરાને તેના કાકાએ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાકા-ભત્રીજીના સંબંધોને લાંછન લગાડતી આ શરમજનક ઘટનાથી સમગ્ર…
View More કોટડાસાંગાણી પંથકની 17 વર્ષની ભત્રીજી ઉપર કાકાએ દુષ્કર્મ આચર્યુસિવિલના ઓનલાઇન પોર્ટલમાંથી નંબર હટાવવા નિવૃત્ત RMOનો ઢોલનાદ
સાત મહિના બાદ પણ પોર્ટલમાં મોબાઇલ નંબર યથાવત રહેતા માનસિક ત્રાસ અંગે ઢોલના ધબકારે રજૂઆત રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં…
View More સિવિલના ઓનલાઇન પોર્ટલમાંથી નંબર હટાવવા નિવૃત્ત RMOનો ઢોલનાદમેલુ કાઢવાની વિધિના બહાને પુત્રની નજર સામે મહિલા પર ભુવાનું દુષ્કર્મ
પોતાનો ભત્રીજો પીએસઆઇ છે તેવી ઓળખ આપતો, ભુવો મહિલાના ઘરે જઇ ધૂણવા લાગ્યો, બંધ રૂમમાં કપડા ખેંચી હવસનો શિકાર બનાવી ભુવાના અસહ્ય ત્રાસથી દંપતીએ મરી…
View More મેલુ કાઢવાની વિધિના બહાને પુત્રની નજર સામે મહિલા પર ભુવાનું દુષ્કર્મઆણદપર (બાઘી) ગામે જુગાર રમતાં 3 શખ્સો ઝડપાયા: ત્રણ ફરાર
શહેરની ભાગોળે આણદપર (બાધી) ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોેને ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસને જોઇ ત્રણ શખ્સો નાશી છૂટ્યા…
View More આણદપર (બાઘી) ગામે જુગાર રમતાં 3 શખ્સો ઝડપાયા: ત્રણ ફરારપોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવનાર નામચીન શખ્સની ધરપકડ
સંજય ઉર્ફે ટકો અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે તાજેતરમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિશાલભાઈ નરેશભાઈ…
View More પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવનાર નામચીન શખ્સની ધરપકડકુવાડવામાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની ટીમે સતર્કતા દાખવીને ટ્રાન્સપોર્ટની આડમાં ચાલતી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક…
View More કુવાડવામાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશહુડકો ચોકડી પાસેથી 7.82 લાખના અફીણ સાથે યુવક ઝડપાયો, સપ્લાયરની શોધખોળ
શહેરમાં નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી ‘SAY NO TO DRUGS’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર…
View More હુડકો ચોકડી પાસેથી 7.82 લાખના અફીણ સાથે યુવક ઝડપાયો, સપ્લાયરની શોધખોળપોલીસ ભરતીની તૈયારી કરતા લાઇનબોય યુવાન ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલો
પોલીસ હેડ કર્વાટરમાં આવેલી લાયબ્રેરીમાં વાચવા ગયો ત્યારે આરોપીએ પગ અડાડતા ડખ્ખો: ઇજાગ્રસ્ત સારવારમાં શહેરના પોલીસ હેડ કર્વાટરમાં આવેલી લાયબ્રેરીમાં વાચવા ગયેલા પોલીસ ભરતીની તૈયારી…
View More પોલીસ ભરતીની તૈયારી કરતા લાઇનબોય યુવાન ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલોરાજકોટમાં 4 માસમાં 6000 લોકોને ડાઘિયાઓએ બચકા તોડી લીધા
હિંસક કૂતરાઓને ઇન્જેકશન આપીને મારી નાખવા સુપ્રીમ કોર્ટે પણ રજા મંજૂરી આપી દીધી, હવે તો રાજકોટ મનપા તંત્ર જાગો શહેરમાં અમુક વિસ્તારમાં રાત્રે તો ઠીક,…
View More રાજકોટમાં 4 માસમાં 6000 લોકોને ડાઘિયાઓએ બચકા તોડી લીધા