ગોંડલમાં નશાકારક પદાર્થોનું દૂષણ ડામવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) બ્રાંચે ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક…
View More ગોંડલમાં એક કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલતા શોધખોળCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરી
મોરબીના બેલા (રંગપર) ગામના વતની ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજાએ પોતાની હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-10 ફોર વ્હિલર ગાડી (નંબર GJ-36-B-4003) મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા જય અંબે મોટર્સ…
View More મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરીધ્રાંગધ્રામાંથી 1.89 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર SOGએ ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી 1 કિલો 890 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹94,500 આંકવામાં આવી…
View More ધ્રાંગધ્રામાંથી 1.89 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોઉનાના ગરાળ ગામે દીપડાનો આતંક: 103 વર્ષના વૃધ્ધા પર કર્યો જીવલેણ હુમલો
ઉના તાલુકાના ગરાળ ગામે વાડી વિસ્તારમાં દીપડાએ 103 વર્ષીય વૃદ્ધા ભાનુબેન નથુભાઈ જેઠવા પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ખુલ્લા…
View More ઉનાના ગરાળ ગામે દીપડાનો આતંક: 103 વર્ષના વૃધ્ધા પર કર્યો જીવલેણ હુમલોટંકારામાં જમીન વિવાદમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા
ખેતર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરતા બંન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ગામ મેઘપર ઝાલામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મોરબી…
View More ટંકારામાં જમીન વિવાદમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યાવડિયાની વર્ષો જૂની બે ગ્રાન્ટેડ શાળાને બંધ કરાવી દેવાનો કારસો રચતું શિક્ષણનું અંધેર તંત્ર
એક બાજુ કર્મચારીઓ ન આપી ગ્રાન્ટેડ શાળાને ખોખલી કરવા અને બીજી બાજુ સંખ્યા તોડવા સરકારી શાળા શરૂ કરી, અંતે ખાનગી શાળાને ફાયદો કરાવવાની ચાલ કે…
View More વડિયાની વર્ષો જૂની બે ગ્રાન્ટેડ શાળાને બંધ કરાવી દેવાનો કારસો રચતું શિક્ષણનું અંધેર તંત્રબગસરાના સાપર-સુડાવડ રોડનું કામ 1 વર્ષથી ચાલુ હોવાથી જનઆક્રોશ રોડ ચક્કાજામ
બગસરાથી સાપર સુડાવડ જવાનો રસ્તો છેલ્લા એક વર્ષથી બનવાનું ચાલુ છે પરંતુ હજુ સુધી આ કામ ફક્ત રોડ ખોદેલ પરંતુ નવો બનાવેલ નથી જેથી આજે…
View More બગસરાના સાપર-સુડાવડ રોડનું કામ 1 વર્ષથી ચાલુ હોવાથી જનઆક્રોશ રોડ ચક્કાજામહવે તો શરમ કરો! સાંઢિયા પુલના લોકાર્પણ માટે ફરી ‘હલસો’ મરાયો
મોદી સરકારના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમોમાં બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ સામેલ કરવા ઉદ્ઘાટન માટે ‘તારીખ-પે-તારીખ’ : CM વ્યસ્ત, ડે.સી.એમ, અથવા પ્રભારીને બોલાવવા પ્રયાસો રાજકોટની જનતાની આ…
View More હવે તો શરમ કરો! સાંઢિયા પુલના લોકાર્પણ માટે ફરી ‘હલસો’ મરાયોપરસોત્તમ માસ હોવાથી ત્રંબા સ્નાન કરવા જતાં મહિલાઓને નડ્યો અકસ્માત : 6ને ઈજા
કાળીપાટ નજીક રિક્ષા પલટી ગઈ : ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા પવિત્ર પરસોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં રહેતાં મહિલાઓ ત્રંબા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે…
View More પરસોત્તમ માસ હોવાથી ત્રંબા સ્નાન કરવા જતાં મહિલાઓને નડ્યો અકસ્માત : 6ને ઈજારાજકોટ એસ.ટી. દ્વારા પાંચ નવીન વોલ્વો બસ શરૂ કરાઇ
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રીમિયમ વોલ્વો અને એ.સી. બસ સેવાના રૂૂટ…
View More રાજકોટ એસ.ટી. દ્વારા પાંચ નવીન વોલ્વો બસ શરૂ કરાઇ