સ્થાનિક સિટી સર્વે ઓફિસ અને જિલ્લાની DILRનું સંકલન વધારીને નવી IALR કચેરીઓ ચાલુ કરાશે, પ્રોપટીકાર્ડ-માપણીની કામગીરી ઝડપી બનશે રાજકોટ જિલ્લામાં જમીન અને મિલકત સંબંધી સરકારી…
View More જિલ્લામાં તાલુકા લેવલની 16 લેન્ડરેકર્ડ કચેરી શરૂ થશેCategory: સૌરાષ્ટ્ર
વાવડીથી હાફ રિંગરોડ પર જનતા લોકાર્પણની ચીમકી બાદ અંતે ડિવાઇડર લાઇટનું થયું લોકાર્પણ
રાજકોટમાં ચૂંટણી અને એ પછી મનપામાં મેયર સહિતના શાસકોની પસંદગી મોડી થતા શહેરના અનેક એવા કામ છે કે જે પુર્ણ થઇ જવા છતા લોકો સુવિધા…
View More વાવડીથી હાફ રિંગરોડ પર જનતા લોકાર્પણની ચીમકી બાદ અંતે ડિવાઇડર લાઇટનું થયું લોકાર્પણવોર્ડ નં.7 અને 13ના 90 હજાર લોકોને કાલે પાણી નહીં મળે
રાજકોટ મહાપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાને ગમે તેવી આધુનિક બનાવવામા આવે તો પણ પાણીકાપનો સીલસીલો અટકતો નથી. એક યા બીજા કારણોસર પાણીકાપ ઝિંકવાના સીલસીલામાં આવતીકાલે શુક્રવારે…
View More વોર્ડ નં.7 અને 13ના 90 હજાર લોકોને કાલે પાણી નહીં મળેબાઇકની રેસ લગાવતા રેલવે કર્મી જિંદગીની રેસ હાર્યો
રાજકોટનો યુવાન મિત્રો સાથે પડધરી પાસે રેસ લગાવતો ત્યારે બાઇક સ્લીપ થતા સર્જાયો જીવલેણ અકસ્માત રાજકોટ સહિત રાજ્યભરમાં વાહનોની રેસ અને સેલ્ફીના ચકકરમાં અનેક લોકોએ…
View More બાઇકની રેસ લગાવતા રેલવે કર્મી જિંદગીની રેસ હાર્યોધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજના ચક્રમાં ફસાવી રૂપિયા 2 લાખના 4 લાખ પડાવ્યા છતાં ધમકી
ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજખોરોએ ત્રાસ આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટરે ધંધાકીય જરૂૂરિયાત માટે માત્ર રૂૂપિયા બે લાખ વ્યાજે લીધા બાદ બે વ્યાજખોરોએ દૈનિક…
View More ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજના ચક્રમાં ફસાવી રૂપિયા 2 લાખના 4 લાખ પડાવ્યા છતાં ધમકીમોરબીમાં સતત બીજા દિવસે રફતારનો આતંક, કાર અડફેટે મહિલાનું મૃત્યુ
વાવડી ચોકડી પાસે ઓટો રિક્ષાને ઉલાળતા અકસ્માત મોરબીમાં સતત બીજા દિવસે બેફામ કારચાલકના કારણે ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ…
View More મોરબીમાં સતત બીજા દિવસે રફતારનો આતંક, કાર અડફેટે મહિલાનું મૃત્યુધોરાજીમાં હિન્દુ યુવતીને ભગાડી જનાર લઘુમતિ યુવાનના ઘર ઉપર ટોળાનો હુમલો
યુવતી પરત આવી ગયા બાદ સમાધાન થયા પછી યુવકના ઘરમાં ઘૂસી ટોળાનો હુમલો અને તોડફોડ, ઘોડિયામાં સુતેલી દોઢ માસની બાળકી ઘાયલ ધોરાજી તાલુકાના ભુતવડ ગામે…
View More ધોરાજીમાં હિન્દુ યુવતીને ભગાડી જનાર લઘુમતિ યુવાનના ઘર ઉપર ટોળાનો હુમલોરાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધી
રાજકોટમાં રહેતા ખેડૂતને ગોંડલના પરિચિત મિત્રએ જ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર અન્ય એક નિર્દોષ ખેડૂતને એક યુવતીને મદદથી ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવી અપહરણ કરી કાર…
View More રાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધીરાજકોટ દારૂનું પીઠું, સતત બીજા દિવસે 1.10 કરોડનો દારૂ ઝડપાયો
ગઇકાલે એકસપ્રેસ હાઇવે પરથી દોઢ કરોડનો દારૂ ઝડપાયા બાદ રાત્રે ફરી રાજકોટ આવતો 22773 બોટલ દારૂ કબજે બે દિવસમાં અઢી કરોડનો દારૂ ઝડપાતા ઉઠેલા સવાલ,…
View More રાજકોટ દારૂનું પીઠું, સતત બીજા દિવસે 1.10 કરોડનો દારૂ ઝડપાયોપડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરી
પડધરી તાલુકાના ડુંગરકા ગામમાં એક જ દિવસમાં તસ્કરોએ બે મકાનની નિશાન બનાવી રૂા.1.25 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે પાડોશીઓના બંધ મકાનોના…
View More પડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરી