સેમફાઈન અને વંદના કેમિકલમાં હવાલા કાંડની તપાસ ફેકટરી સંચાલકે EDની ટીમ નકલી હોવાનું માની પોલીસ બોલાવી રાજકોટ નજીક આવેલા શાપર-હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં જ કેન્દ્રીય…
View More રાજકોટના હડમતાળાની બે કેમિકલ ફેકટરીમાં EDના દરોડાCategory: સૌરાષ્ટ્ર
મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી
ભાવનગર જિલ્લાના મહુવાના છાપરી ગામે વાડી વિસ્તારમાં પિતા ખેતરમાં કામ કરતા હોય અને બાળકી ઝાડ નીચે રમતી હતી તેવા અરસામાં દીપડો આવી ચડી હુમલો કરી…
View More મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધીજસદણનો ટ્રાવેલ્સ સંચાલક પિસ્તોલ સાથે ઝડપાયો
જસદણ નજીકથી રાજકોટ રેન્જની ટીમ દ્વારા હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જસદણ મુકામે આવેલી ગઢડીયા ચોકડી પાસેથી ટ્રાવેલ્સ સંચાલકને દેશી…
View More જસદણનો ટ્રાવેલ્સ સંચાલક પિસ્તોલ સાથે ઝડપાયોરાજકોટ-ભાવનગર હાઇવે ઉપર ડિવાઇડર તોડનાર સામે ગુનો નોંધાયો
હાઇવે ઉપર ડીવાઈડર તોડનાર સામે કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરને આપેલી સુચના બાદ રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર જાહેર સરકારી મિલકતને નુકસાન પહોંચાડનાર સામે માર્ગ અને મકાન…
View More રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર ડિવાઇડર તોડનાર સામે ગુનો નોંધાયોરાણપુરના કેરીયાણામાં પુત્રના ટ્રેકટર પરથી ગબડી પડેલા પિતાનું મોત
ખેતી કામ કરતી વધતે પ્રૌઢ ટ્રેકટરમાં પાછળ બેઠા’તા; પરિવાર શોકમગ્ન રાણપુરના કેરીયાણા ગામે ખેતીકામ કરતાં પુત્રના ટ્રેકટર પાછળ બેઠેલા પ્રૌઢ અકસ્માતે ગબડી પડયા હતાં. ગંભીર…
View More રાણપુરના કેરીયાણામાં પુત્રના ટ્રેકટર પરથી ગબડી પડેલા પિતાનું મોતધોરાજીના સુપેડી ગામે એસટી ડ્રાઇવરને કાકા-પિતરાઇભાઇની ધમકી
અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ધમકી આપતા બીજો ગુનો નોંધાયો ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં જમીન બાબતની જૂની અદાવત રાખીને એક એસ.ટી. ડ્રાઈવરને રસ્તામાં રોકી, ગાળો…
View More ધોરાજીના સુપેડી ગામે એસટી ડ્રાઇવરને કાકા-પિતરાઇભાઇની ધમકીમાળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં અગરબત્તીના કેમિકલયુક્ત પ્રવાહીમાં પાણી ભેળવીને પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. લોકમુખે ચર્ચાતા…
View More માળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, નરાધમની ધરપકડ
આરોપીની પત્ની પણ ગર્ભવતી, માસુમ બાળા સુરત મામાના ઘરે રોકાવા ગઇ ને ભાંડો ફૂટ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક છેવાડાના ગામમાંથી માનવતાને શર્મસાર કરતી…
View More ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, નરાધમની ધરપકડજામનગરના જાંબુડાના પાટિયા પાસે હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડ
જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો જામનગર જિલ્લાના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે થયેલ મારામારી તથા હત્યાના…
View More જામનગરના જાંબુડાના પાટિયા પાસે હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડજામનગરમાં એસ.ટી.બસને આંતરી ડ્રાઇવર ઉપર હુમલો, બસમાં તોડફોડ
હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર, બસ ચાલકને કાચ વાગતા હોસ્પિટલ ખસેડાયા જામનગર-દ્વારકા માર્ગ પર સરકારી ફરજ બજાવી રહેલા એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરાયાનો ગંભીર…
View More જામનગરમાં એસ.ટી.બસને આંતરી ડ્રાઇવર ઉપર હુમલો, બસમાં તોડફોડ