ગીર ગઢડા તાલુકાના થોરડી (ગીર) ગામમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે વન વિભાગની ટીમે 35 કલાકની સતત મહેનત બાદ પાંજરે પુરાયો છે.…
View More ઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયોCategory: સૌરાષ્ટ્ર
ચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબ
બાળકોને શિક્ષણ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વાલીઓની તંત્ર સામે ઉગ્ર માંગ સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે અને ડિજિટલ ઇન્ડીયાના મોટા મોટા દાવાઓ કરવામાં…
View More ચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત
પિતા-પુત્રની ઠગ ટોળકીનો પર્દાફાશ, પોલીસે ગુના દાખલ કરી પુત્રને ઝડપ્યો, 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો રીઢો પિતા ફરાર ઉના ટાઉન વિસ્તારમાં લોન અપાવવાનાબહાનેઅભણ અને અજ્ઞાન નાગરિકોને…
View More ઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપતનસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધી
શહેરમાં આવેલા ભારતનગરમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…
View More નસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધીસાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયો
મુંબઇ રહેતા બનેવીનું પણ નામ ખુલ્યું, આંગડિયામાં હવાલા પાડવા આવ્યો ને હોટલમાંથી ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો શહેરના બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સમ્રાટ ઈન્ટરનેશનલના રૂૂમ…
View More સાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયોસાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન, ખુલ્લી જીપમાં લોકોનું જીલ્યું અભિવાદન, નવા શાસકોનું પ્રથમ સોપાન, જૂના અમુક ગેરહાજર રાજકોટ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં આજે વધુ એક…
View More સાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહતગીરનું જંગલ બચાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાને
સિંહોના મોત, શંકાસ્પદ માઇનિંગ, રાજભા ગઢવીને માલધારીની માન્યતા અને ધારીના રિસોર્ટ અંગે વડાપ્રધાન સુધી ફરિયાદ ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી કથિત ગેરકાયદેસર…
View More ગીરનું જંગલ બચાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનેદિવ્યાંગ યુવાનને હર્ષ સંઘવીની જાદુ કી જપ્પી, અનોખા દૃશ્યો
રાજકોટ શહેરમાં વિકાસના નવા કામો સાથે આજે માનવતાનું એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. 74.32 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ’સાંઢિયા પુલ’નું લોકાર્પણ…
View More દિવ્યાંગ યુવાનને હર્ષ સંઘવીની જાદુ કી જપ્પી, અનોખા દૃશ્યોકમલમની લિફ્ટમાં વૃધ્ધ ફસાયા, માંડ બચ્યા
જામનગર શહેરના ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ લિફ્ટમાં અચાનક ફસાઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, ફાયર બ્રિગેડની…
View More કમલમની લિફ્ટમાં વૃધ્ધ ફસાયા, માંડ બચ્યામવડીમાં કર્મકાંડી યુવાને જુગારનો પાટલો માંડ્યો: પોલીસે પત્તા ટીંચતા 8ને ઝડપી પાડ્યા
શહેરની ભાગોળે મવડીમાં રામધણ ગૌશાળા નજીક રહેતા કર્મકાંડી યુવાને પોતાના ફલેટમાં જુગારનો પાટલો માંડ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પતા ટીંચતા 8…
View More મવડીમાં કર્મકાંડી યુવાને જુગારનો પાટલો માંડ્યો: પોલીસે પત્તા ટીંચતા 8ને ઝડપી પાડ્યા