શહેરમાં ગેરકાયદેસર જુગાર અને ઓનલાઈન સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરી છે. રેસકોર્સ રીંગ રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસે જાહેરમાં…
View More રેસકોર્સ રીંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટર પાસે ક્રિકેટ સટ્ટો રમનાર શખ્સ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જન્મ-મરણ શાખા મૃત:પાય: દાખલા માટે અપંગો-મહિલાઓના બાળકો સાથે કલાકો સુધી ભઠ્ઠાશેક, સિવિક સેન્ટરમાં મેયરનો હુરિયો
સતત ત્રીજા દિવસે પોર્ટલ આધારિત નેટવર્કિંગ સિસ્ટમ ઠપ્પ, 8 વાગ્યાથી લાઇનમાં ઉભેલા અરજદારોએ પિત્તો ગુમાવ્યો, ભાજપ હાય..હાય..ના સુત્રોચ્ચાર ત્રણ-ચાર દાખલા માંડ નીકળે ત્યા સર્વર ડાઉન,…
View More જન્મ-મરણ શાખા મૃત:પાય: દાખલા માટે અપંગો-મહિલાઓના બાળકો સાથે કલાકો સુધી ભઠ્ઠાશેક, સિવિક સેન્ટરમાં મેયરનો હુરિયોરાજકોટના ત્રણેય પ્રાંતની જગ્યા ખાલી, ચાર્જ અન્યને સોંપાયા
રાજકોટ શહેરમાં વહીવટી તંત્રના મહત્વના ગણાતા પ્રાંત અધિકારીઓની તાજેતરમાં સામૂહિક બદલીઓ થતા શહેરની તમામ પ્રાંત કચેરીઓમાં જગ્યાઓ ખાલી પડી હતી. વહીવટી કામગીરી ખોરવાય નહીં તે…
View More રાજકોટના ત્રણેય પ્રાંતની જગ્યા ખાલી, ચાર્જ અન્યને સોંપાયાસિવિલમાં મંદિરની બાજુમાં જ દારૂડિયાઓનો અડ્ડો
સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યાં છે ત્યારે સિવિલ હોસ્પિટલ લુખ્ખા તત્વોનો અડ્ડો બની હોય તેમ લુખ્ખા તત્વો…
View More સિવિલમાં મંદિરની બાજુમાં જ દારૂડિયાઓનો અડ્ડોએરપોર્ટ ફાટક પાસે કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી સાસુ-વહુને ફડાકા ઝીંકી લીધા
શહેરની એરપોર્ટ ફાટક નજીક ભોમેશ્ર્વર જતા રોડ પર કારનું હોર્ન મારવા પ્રશ્ને ઝઘડો કરી કાર સવાર સાસુ-વહુને માર મારી ફડાકા ઝીંકી લીધા હતા. સ્કૂટર સવાર…
View More એરપોર્ટ ફાટક પાસે કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી સાસુ-વહુને ફડાકા ઝીંકી લીધાઅમીન માર્ગ પર હિંગળાજનગર PPP યોજના, 70 ઝૂંપડાનો થશે કડૂસલો
9 વર્ષ પહેલા ખાનગી ડેવલપર્સ જે.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનપાએ પીપીપી આવાસનો કરેલો ‘વહીવટ’ પૂરો કરવા કામ હાથ પર લેવાયું, 15 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા ફટકારાઇ…
View More અમીન માર્ગ પર હિંગળાજનગર PPP યોજના, 70 ઝૂંપડાનો થશે કડૂસલોધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકી
ધ્રાંગધ્રા તાલુકાના ચંદ્રાસર ગામમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીનો એક કિસ્સો સામે આવ્યો છે. એક દંપતીએ સાડા ત્રણ લાખ રૂૂપિયાની લોન સામે દસ લાખ રૂૂપિયા ચૂકવી દીધા…
View More ધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકીજૂનાગઢમાં ગર્ભપાત મામલે ગેરરીતિ જણાતા મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાહી મશીન સીલ
જૂનાગઢ શહેર વિસ્તારમાં આવેલી મધરહૂડ હોસ્પિટલ એન્ડ કેર ખાતે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ફોર્મ-એફ અને ગર્ભપાતને લગતા…
View More જૂનાગઢમાં ગર્ભપાત મામલે ગેરરીતિ જણાતા મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાહી મશીન સીલહિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોત
રાજ્યભરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં વાંકાનેરના કોઠી ગામે રહેતાં…
View More હિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોતકચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી
DNA સેમ્પલ સુરક્ષિત રાખવા હાઇકોર્ટનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કચ્છની એક 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાને 7 સપ્તાહના ગર્ભના અબોર્શન…
View More કચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી