જામનગર એરપોર્ટ છેલ્લા 12 વર્ષોમાં એક અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ દેશના હવાઈ ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે, તેનો…
View More જામનગર એરપોર્ટને ટોપ-5માં સ્થાન, મુસાફરોની સંખ્યામાં 300 ટકાનો વધારોCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગરના કઠાડા નજીક કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત, નિવૃત્ત નાયબ મામલતદારનું મોત
અકસ્માતમાં ત્રણ ઘવાયા, ઘવાયેલાઓને હોસ્પિટલે ખસેડાયા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું…
View More સુરેન્દ્રનગરના કઠાડા નજીક કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત, નિવૃત્ત નાયબ મામલતદારનું મોતખાંભાના ખડીધાર ગામે સસલાનો શિકાર કરી માંસ ફ્રીજમાં મૂકી દીધું, એક શખ્સ ઝડપાયો
ગીર કાંઠાના ખાંભા તાલુકાના ખડાધાર ગામે એક શખ્સે કાળા સસલાનો શિકાર કરી તેનું માંસ પોતાના ફ્રીજમાં સંગ્રહ કરી રાખ્યા હોવાની બાતમીના આધારે વન વિભાગે તેના…
View More ખાંભાના ખડીધાર ગામે સસલાનો શિકાર કરી માંસ ફ્રીજમાં મૂકી દીધું, એક શખ્સ ઝડપાયોકચ્છના માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 40 બાળકોની તબિયત લથડી
ભુજ નજીક માધાપરના ઐશ્વર્યાનગરમાં મંદિરમાં આયોજિત બટુકભોજનમાં છાશ પીવાથી 40 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. તમામ બાળકોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ…
View More કચ્છના માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 40 બાળકોની તબિયત લથડીઅહીં ખુલ્લામાં શું કરો છો? 50 હજારના તોડનો પ્રયાસ કરતા બે નકલી પોલીસમેન ઝડપાયા
રોફ જમાવી પૈસા માંગ્યા પણ યુવાનોને શંકા જતા ભાંડો ફૂટયો શહેરમાં રૈયાધારે નકલી પોલીસ બનીને યુવાનોને ડરાવી, ધમકાવી અને તોડબાજી કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…
View More અહીં ખુલ્લામાં શું કરો છો? 50 હજારના તોડનો પ્રયાસ કરતા બે નકલી પોલીસમેન ઝડપાયાગાયકવાડીમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ પર હુમલો
ખોખડદળમાં વૃધ્ધે ઘરેણા અંગે પૂછપરછ કરતા પુત્ર અને પુત્રવધૂએ લાકડીથી માર માર્યો શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ ઉપર યુવતીના પરિવારે ધોકા-પાઇપ વડે…
View More ગાયકવાડીમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ પર હુમલોવિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાં ઝાડ સાથે લટકતી લાશ મળી
બંને હાથ બાંધેલા હોવાથી શંકા ઉપજતાં મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવાયું ધ્રાંગધ્રા નજીક આવેલા વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાંથી ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી…
View More વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાં ઝાડ સાથે લટકતી લાશ મળીમેલેરિયાના કેસની ફરી શહેરમાં વાપસી, ડેન્ગ્યુ-ચિકનગુનીયા કેસમાં રાહત મળી
રાજકોટ (ગુજરાત મિરર): રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગો પર અંકુશ મેળવવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તા. 8 જૂનથી…
View More મેલેરિયાના કેસની ફરી શહેરમાં વાપસી, ડેન્ગ્યુ-ચિકનગુનીયા કેસમાં રાહત મળીરાજકોટના પૂર્વ મેયર જનકભાઇ કોટકનું અવસાન, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરી
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વર્ષો જુના સ્વંયસેવક અને ભારતીય જનસંઘના અને ભાજપના અગ્રણી રાજકોટના પૂર્વ મેયર અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત સાત ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને…
View More રાજકોટના પૂર્વ મેયર જનકભાઇ કોટકનું અવસાન, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરીપારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો
રાજકોટમાં રહેતા મહિલા પારડી ગામે આંટો મારવા જતા પારિવારિક સંબંધ ધરાવતા પિતા-પુત્રએ છરીના 10થી 12 ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો’તો રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં…
View More પારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો