લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં આવેલી કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે શેડ ચણીને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂૂ કરી દેનાર ત્રણ ભાગીદારો સામે…
View More રાવકીની સરકારી જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબિંગCategory: સૌરાષ્ટ્ર
ભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલો
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં ઘર પાસે બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાડોશીઓએ છરી-ધોકા વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રનું સારવાર માટે…
View More ભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલોECG રિપોર્ટ બતાવવા લાઇનમાં ઉભેલા દર્દીએ દમ તોડી દીધો
સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં આવી રહી છે. ત્યારે ચર્ચાના ચકડોળે ચડેલી સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારણીના કારણે મોત નીપજ્યા હોવાના અનેક…
View More ECG રિપોર્ટ બતાવવા લાઇનમાં ઉભેલા દર્દીએ દમ તોડી દીધોયુવાધનને નશાના દૂષણથી બચાવવા પોલીસની ‘રન ફોર ડ્રગ્સ’ મેરેથોન
વર્તમાન સમયમાં યુવાધનને નશાના ભયાનક દૂષણથી દૂર રાખવા અને સમાજમાં ડ્રગ્સના દુરુપયોગ સામે વ્યાપક જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય પગલું…
View More યુવાધનને નશાના દૂષણથી બચાવવા પોલીસની ‘રન ફોર ડ્રગ્સ’ મેરેથોનજોઇને ઊલટી થાય તેવી મલાઇ અને પનીરનો જથ્થો ઝડપાયો
ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ, નમૂના લઇ દંડ ફટકારાયો રાજકોટમાં વધુ ત્રણ પેઢી લોકોના જીવ સાથે ચેડા કરીને બીનઆરોગ્યપ્રદ…
View More જોઇને ઊલટી થાય તેવી મલાઇ અને પનીરનો જથ્થો ઝડપાયોફાયર સેફ્ટી વિહોણા ટ્યુશન ક્લાસ સામે માત્ર નોટિસનું નાટક
સુરતના તક્ષશીલા અને ટીઆરપી અગ્નિકાંડ બાદ જે કોચિંગ ક્લાસીસને ફાયર એન.ઓ.સી. માટે નોટિસ અપાઇ હતી, ફરી એ જ ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપવાની કાગળ પરની થતી કામગીરી,…
View More ફાયર સેફ્ટી વિહોણા ટ્યુશન ક્લાસ સામે માત્ર નોટિસનું નાટકકોઠારિયા અને ભક્તિનગરના 45 વિસ્તારોમાં અશાંતધારો 5 વર્ષ લંબાયો
રાજકોટ શહેરના કોઠારીયા અને ભક્તિનગર વિસ્તારમાં આવતીકાલે એટલે કે શનિવાર, 27 જૂનના રોજ અશાંતધારો પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ…
View More કોઠારિયા અને ભક્તિનગરના 45 વિસ્તારોમાં અશાંતધારો 5 વર્ષ લંબાયોજંગલેશ્વર ડિમોલિશન : બાબુઓનો ‘મહેફિલે દાવત’નો ખર્ચ 46.71 લાખને આંબી જશે
‘હાઇ ટી’, કાજુ કતરી-ખજૂર રોલ સાથે રજવાડી ભોજનના રૂ.27.20 લાખ ઉપરાંત પાણી સહિત બીજા 19.10 લાખના ‘ગુપ્ત ખર્ચા’ તો હજુ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે આવવાના…
View More જંગલેશ્વર ડિમોલિશન : બાબુઓનો ‘મહેફિલે દાવત’નો ખર્ચ 46.71 લાખને આંબી જશેભાટિયામાં ગઠિયો 4.31 લાખના દાગીના સેરવી ગયો
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને મૂળ જામ રાવલ ગામના વતની દિનેશભાઈ જેરામભાઈ પૈડા નામના 66 વર્ષના સોની વેપારીની ભાટિયા ગામમાં ચાવડા માર્કેટમાં આવેલી સોની…
View More ભાટિયામાં ગઠિયો 4.31 લાખના દાગીના સેરવી ગયોરાજકોટના લવ જેહાદમાં મહિલા આયોગની એન્ટ્રી, સાત દી’માં રિપોર્ટ માંગ્યો
રાજ્યના પોલીસ વડાને પાઠવેલી નોટિસ, ભાજપ નેતાની પોસ્ટ બાદ આયોગ એકશનમાં રાજકોટમાં બનેલા લવ જેહાદ કેસમાં દિલ્હી મહિલા આયોગની એન્ટ્રી થઇ છે. 21 વર્ષીય નંદિની…
View More રાજકોટના લવ જેહાદમાં મહિલા આયોગની એન્ટ્રી, સાત દી’માં રિપોર્ટ માંગ્યો