દ્વારકામાં મીની વેકેશનમાં ભાવિકો ઉમટ્યા, જગતમંદિરે સ્વર્ગ દ્વાર-મોક્ષ દ્વાર પર લાંબી કતારો

યાત્રાધામ દ્વારકામાં મહાત્મા ગાંધી જયંતીની રજા સાથે ત્રિ દિવસીય મીની વેકેશન સમા વિકેન્ડના માહોલમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા ભારે ભીડ જોવા મળી રહી છે.દ્વારકાધીશજીના દર્શન…

View More દ્વારકામાં મીની વેકેશનમાં ભાવિકો ઉમટ્યા, જગતમંદિરે સ્વર્ગ દ્વાર-મોક્ષ દ્વાર પર લાંબી કતારો

ગાંધી જયંતિ નિમિત્તે બંધ કતલખાનાના તાળા ખોલવા ગયેલા મનપાના સફાઇ કર્મી ઉપર હુમલો

શહેરમાં ભીલવાસ નજીક આવેલા કતલખાના પાસે રાતે માથાકુટ થઇ ગઇ હતી. જેમાં આરએમસીના સફાઇ કામદાર પર કેટલાક શખ્સોએ હુમલો કરી લાફા, ધૂંબા-પાટાનો માર મારતાં સારવાર…

View More ગાંધી જયંતિ નિમિત્તે બંધ કતલખાનાના તાળા ખોલવા ગયેલા મનપાના સફાઇ કર્મી ઉપર હુમલો

ખાનગી કંપનીના પેટ્રોલમાં રૂા.5 અને ડિઝલમાં રૂા.3નો ભાવ વધારો ઝીંકાયો

રાજકોટ શહેરમાં વાહનચાલકો અને સામાન્ય જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના નાયરા એનર્જીના પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકવામાં આવ્યો…

View More ખાનગી કંપનીના પેટ્રોલમાં રૂા.5 અને ડિઝલમાં રૂા.3નો ભાવ વધારો ઝીંકાયો

બાળકની સાઈકલ કારને અડી જતા માથાકૂટ: પૈસા માંગી મહિલાના વાળ ખેંચી ફડાકા ઝીંકી દીધા

રાજકોટ શહેરના વાવડીમાં આવેલી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં બાળકની નાની સાયકલ કાર સાથે અથડાવાની નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. ટાઉનશીપના વિંગ નં. એલ-1 માં રહેતા પ્રજાવતીબેન…

View More બાળકની સાઈકલ કારને અડી જતા માથાકૂટ: પૈસા માંગી મહિલાના વાળ ખેંચી ફડાકા ઝીંકી દીધા

પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર મળેલી 11 ઇજા પોલીસે બારીમાંથી પડવાથી થયાનું ગણી લીધુ

રાજકોટના DGFT અધિકારી જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ તપાસની ખામી નોંધી છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે કહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં…

View More પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર મળેલી 11 ઇજા પોલીસે બારીમાંથી પડવાથી થયાનું ગણી લીધુ

‘ગુજસીટોક’માં જેલમાંથી છૂટેલી મુર્ગા ગેંગે રિક્ષાચાલકને રહેંસી નાખ્યો

રાજકોટ શહેરમાં ભક્તિનગર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કુખ્યાત મુર્ગા ગેંગના ત્રણ સભ્યોએ રીક્ષા ચાલકની સામુ જોવા જેવી બાબતે પાઇપના ઘા મારી…

View More ‘ગુજસીટોક’માં જેલમાંથી છૂટેલી મુર્ગા ગેંગે રિક્ષાચાલકને રહેંસી નાખ્યો

‘ગૂગલ IPTV’ એપ્લિકેશન દ્વારા વેપારીનો મોબાઈલ હેક કરી રૂ. 2.21 લાખની ઠગાઈ

રાજકોટ શહેરના હરિધવા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેતા અને ગોંડલ ચોકડી નજીક પંપનો વેપાર કરતા સંજયભાઈ પાંચાભાઈ ડાભી સાથે રૂૂ. 2,21,788.48ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો…

View More ‘ગૂગલ IPTV’ એપ્લિકેશન દ્વારા વેપારીનો મોબાઈલ હેક કરી રૂ. 2.21 લાખની ઠગાઈ

‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ: અમદાવાદના બે કારખાનેદારો ઝડપાયા

6 ટકા કમિશનની લાલચે કરંટ એકાઉન્ટ ભાડે આપ્યું હતું; ખાતામાંથી રૂ. 2.50 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી જૂની જાગન્નાથ શેરીમાં રહેતા…

View More ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ: અમદાવાદના બે કારખાનેદારો ઝડપાયા

જેતપુરની સગીરાને કેટરીંગના કામે ભુજમાં બોલાવ્યા બાદ હોટેલમાં દુષ્કર્મ

કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપીને રાજકોટ જિલ્લાના જેતપુરની કિશોરીને ભુજ બોલાવ્યા બાદ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવતા ભુજ શહેરમાં ચકચાર મચી છે.…

View More જેતપુરની સગીરાને કેટરીંગના કામે ભુજમાં બોલાવ્યા બાદ હોટેલમાં દુષ્કર્મ

બાપુના ઝેરીલા બોલથી ભડકો, રાજકોટ સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારા ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સવર્ણ સમાજ સામે અત્યંત આપત્તિજનક અને વિવાદાસ્પદ નિવેદન કરતાં સમગ્ર રાજ્યના સામાજિક…

View More બાપુના ઝેરીલા બોલથી ભડકો, રાજકોટ સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો