રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા શહેરમાં એક નિવૃત્ત રેલ્વે કર્મચારી સાથે એટીએમ કાર્ડની અદલાબદલી કરી રૂૂ. 4,35,949 ની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં…
View More ઉપલેટામાં એટીએમ કાર્ડ બદલાવી નિવૃત્ત રેલવે કર્મચારી સાથે રૂા.4.35 લાખની ઠગાઈCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં એસએમસીનો દરોડો, 1.37 કરોડનો મુદ્દામાલ જપ્ત
જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં વિદેશી દારૂૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂૂની નાની-મોટી બોટલો મળી કુલ…
View More જામનગરમાં એસએમસીનો દરોડો, 1.37 કરોડનો મુદ્દામાલ જપ્તપ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
પ્રમુખસ્વામી મહારાજના જીવન પર 13 ગ્રંથોમાં વિસ્તરેલા, 8,848 પાનાં અને 21,46,447 શબ્દો ધરાવતા બૃહદ્ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના…
View More પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનરાજકોટથી ગાંધીનગર, અમદાવાદ અને રાજુલાની નવી વોલ્વો બસ શરૂ
નવરાત્રિ અને દિવાળી જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરો માટે રાજકોટથી ગાંધીનગર, અમદાવાદના કૃષ્ણનગર અને રાજુલા માટે નવી લક્ઝરી તથા વોલ્વો…
View More રાજકોટથી ગાંધીનગર, અમદાવાદ અને રાજુલાની નવી વોલ્વો બસ શરૂહૃદયરોગનો હુમલો : વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇ
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકો ધબકારા ચૂકી ગયા છે. જેમાં શ્રમિક યુવાન, પ્રૌઢા અને બે આધેડના મોત નીપજતા પરિવારમાં ગમગીની…
View More હૃદયરોગનો હુમલો : વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇચૂંટણી પંચમાં પક્ષપાત કે ગેરરીતિ જરા પણ ચલાવાય નહીં: નરીમન
દેશની લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરીમન દ્વારા અત્યંત ગંભીર અને સનસનાટીભર્યા નિવેદનો આપવામાં આવ્યા છે. રાજકોટની ખ્યાતનામ રાજકુમાર…
View More ચૂંટણી પંચમાં પક્ષપાત કે ગેરરીતિ જરા પણ ચલાવાય નહીં: નરીમનઅંજારના મંદિરમાં ચોરી કરનાર રાજકોટની ‘ચડ્ડી બનિયાન ગેંગ’ ઝડપાઈ
અંજારના ખંભરા ગામમાં મતિયાદેવ મંદિરમાં દાનપેટી ચોરી કરનાર ’ચડ્ડી બનીયાન ગેંગ’ના 4 સાગરીતોને અંજાર પોલીસે પકડ્યા છે. તેમની પાસેથી રોકડ ₹4,960 અને 4 મોબાઈલ ફોન…
View More અંજારના મંદિરમાં ચોરી કરનાર રાજકોટની ‘ચડ્ડી બનિયાન ગેંગ’ ઝડપાઈભુજ રેલવે સ્ટેશનમાં હત્યા કરનાર આરોપીની જેલમાં ધમાલ, પાકા કેદી પર કર્યો જીવલેણ હુમલો
ભુજ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે પરપ્રાંતીય યુવકની હત્યાના કેસમાં જેલમાં મોકલાયેલા આરોપી દ્વારા પાલારા જેલમાં પણ કેદી પર હુમલો કરાતા ચકચાર મચી છે. જેલની…
View More ભુજ રેલવે સ્ટેશનમાં હત્યા કરનાર આરોપીની જેલમાં ધમાલ, પાકા કેદી પર કર્યો જીવલેણ હુમલોબોટાદમાં ખનીજ માફિયાઓનું નેટવર્ક ઝડપાયું
બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજ વહનની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે કામગીરી કરતી સરકારી એજન્સીઓના અધિકારીઓની રેકી કરી તેમની હિલચાલની માહિતી ખનીજ માફિયાઓ…
View More બોટાદમાં ખનીજ માફિયાઓનું નેટવર્ક ઝડપાયુંદ્વારકા જિલ્લાના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ
વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જેના ભાગરૂૂપે દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા…
View More દ્વારકા જિલ્લાના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ