ઉના એસ.ટી. બસમાંથી ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં નાસભાગ

ઉના એસ.ટી. બસ સ્ટેન્ડથી પોરબંદર જતી લોકલ બસમાંથી અત્યંત ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉના-પોરબંદર રૂૂટની બસ સવારે મુસાફરો સાથે બસ…

View More ઉના એસ.ટી. બસમાંથી ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં નાસભાગ

તેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડું

રાજકોટ શહેર-જીલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં ગયા મહિનામાં જમીન-મકાન-ફ્લેટ-ખેતીની જમીન ખરીદીમાં મે મહિના કરતા તેજી ધીમી પડી છે.અધિકારી સૂત્રોના કહેવા મુજબ જૂન -2026 માં કુલ 14041…

View More તેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડું

રાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સ

પ્રમાણિક કરદાતાના ખભે મનપાએ તિજોરીમાં 245.45 કરોડ ભર્યા, રીઢા બાકીદારોને હજુ પણ થાબડભાણા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શરૂૂ કરવામા આવેલી વેરા વળતર યોજના ગઇ…

View More રાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સ

રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ફટકાર્યો!

રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલથી યુનિવર્સિટી રોડ તરફ જતા રસ્તે ટ્રાફિક ટોઈંગ ગાડીના માણસોની ખુલ્લેઆમ ગુંડાગીરી સામે આવી છે, જેમાં ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એક કાર…

View More રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ફટકાર્યો!

રાજકોટના DCP, SRPના અધિક્ષક સહિત છને IPSના પ્રમોશન

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ જીએએસ કક્ષાના અધિકારીઓને ખાસ કેસમાં આઈપીએસ કેડરમાં પ્રમોશન આધારે નિયુક્તિ આપતી સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી…

View More રાજકોટના DCP, SRPના અધિક્ષક સહિત છને IPSના પ્રમોશન

પાડોશીએ ચોરીનું આળ મૂકી માર મારતા યુવાને એસિડ ગટગટાવ્યું

શહેરમાં દૂધસાગર રોડ પર પાડોશીએ ચોરીનું આળ મુકી માર માર્યો હતો. જેથી યુવકને માઠુ લાગી આવતાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર…

View More પાડોશીએ ચોરીનું આળ મૂકી માર મારતા યુવાને એસિડ ગટગટાવ્યું

હૃદયરોગનો હુમલો: દુકાનમાં ઢળી પડેલા વેપારી સહિત બેના મોત

શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જેમાં ભગવતીપરામાં રહેતાં મુળ બંગાળના યુવાનનું સોની બજારમાં દુકાને ઢળી પડતાં અને નવલનગરમાં મહિલાનું ઘરે બેભાન…

View More હૃદયરોગનો હુમલો: દુકાનમાં ઢળી પડેલા વેપારી સહિત બેના મોત

રાજકોટની યુવતીએ ક્ધયાને શણગારી ઘરમાંથી રૂા.7.88 લાખના દાગીના ચોર્યા, ધરપકડ

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ₹7.88 લાખના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ રાજકોટની 22 વર્ષીય યુવતીને…

View More રાજકોટની યુવતીએ ક્ધયાને શણગારી ઘરમાંથી રૂા.7.88 લાખના દાગીના ચોર્યા, ધરપકડ

રાજકોટમાં સવારે ઝાપટાં, બપોરે કડાકાભડાકા સાથે મેઘસવારી

ગત જૂન માસમાં 10 ઇંચ પડી ગયો હતો, આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર દોઢથી પોણા બે ઇંચ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી…

View More રાજકોટમાં સવારે ઝાપટાં, બપોરે કડાકાભડાકા સાથે મેઘસવારી

રતનપરમાં હનુમાનજીના મંદિરમાં પ્રવેશ મુદ્દે દલિત પરિવારને ધમકી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા

મોરબી રોડ પર આવેલા રતનપર વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં હનુમાનજીના મંદિરમાં પ્રવેશ કરવા બાબતે એક દલિત પરિવારને અપમાનિત કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી…

View More રતનપરમાં હનુમાનજીના મંદિરમાં પ્રવેશ મુદ્દે દલિત પરિવારને ધમકી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા