શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર 25 વારીયા પાસે એક્તા સોસાયટીમાં રહેતા કરિયાણુંનો વેપાર કરતા મુસ્લિમ પ્રૌઢને ફોન પર તેમના બનેવી અને બંન્ને ભાણેજ દ્વારા…
View More તુ ઘર ઘરમાં દુશ્મની થાય તેવું કરે છે, કહીં ઘંટેશ્ર્વરના વેપારીને બનેવીની ધમકીCategory: સૌરાષ્ટ્ર
વૃક્ષ અને વૃદ્ધમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ માટે તેને પ્રણામ કરીએ: મોરારિબાપુ
માનસ સદ્ભાવના રામકથામાં આઠમા દિવસે રામભકત શ્રોતાઓની જામી ભીડ: શાસ્ત્રોકત વિધિ સાથે મહેમાનોએ શિલાપૂજનનો વહાવો લઇ ધન્યતા અનુભવી મહાનુભાવોની વ્યવસ્થા સહિત હરિભકતોની સેવાની સાર્વત્રિક સરાહના…
View More વૃક્ષ અને વૃદ્ધમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ માટે તેને પ્રણામ કરીએ: મોરારિબાપુમહાનગરપાલિકામાં પ્રજાના કામો થતાં નથી, વિના કારણે અધિકારીઓ કામો ટલ્લે ચડાવે છે: રામભાઇ મોકરિયા
ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી બાબુશાહીનો ભાંડો ફોડતા ભાજપના જ સાંસદ ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ કોર્પોરેશનના વહીવટી વડાઓ હાજર રહેવાના બદલે મદદનીશોને ધકેલી દયે…
View More મહાનગરપાલિકામાં પ્રજાના કામો થતાં નથી, વિના કારણે અધિકારીઓ કામો ટલ્લે ચડાવે છે: રામભાઇ મોકરિયારાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલો
રાજકોટના આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા મુળ બિહારના ભાગલપુર જિલ્લાના મીરજાન ગામના વતની અને હાલ રેસકોર્ષ રીંગ રોડ પર આઇક્લ ગુરુ વાટીકામાં રહેતા અધિકારીને…
View More રાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલોચોટીલાના લાખણકામાં પ્રેમીપંખીડાંનો આપઘાત
સાયલાના કોટડાના યુવાને વીંછિયાના નાના માત્રાની સગીરાને ભગાડી જતા અપહરણની ફરિયાદ નોંધાઇ હતી ચોટીલાનાં લાખણકા ગામનાં વાડી વિસ્તારમાંથી ગત રાત્રે યુવક યુવતીનાં ભેદ ભરમ સર્જતા…
View More ચોટીલાના લાખણકામાં પ્રેમીપંખીડાંનો આપઘાતક્ષત્રિય અગ્રણી PT જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો
કારખાનેદારને 60 લાખ 3 ટકા વ્યાજે આપ્યા, 70.80 લાખ ચૂકવ્યા છતા કોરા ચેકોમાં સહી કરાવી મકાનની ફાઇલ પડાવી લીધી રાજકોટના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના…
View More ક્ષત્રિય અગ્રણી PT જાડેજા સામે વ્યાજખોરીનો ગુનોરાજસ્થાનથી જેતપુર આવતો 22.36 લાખનો દારૂ ઝડપાયો
રાજસ્થાનથી જેતપુર જતા રૂ. 22.36 લાખના વિદેશી દારૂ ભરેલા એસીડના ટેન્કરને સ્ટેટ મોનીટરીંગ સેલે ચોટીલા પાસેથી ઝડપી લઇ 33 લાખનો મુદામાલ કબજે કરી ચાલકની ધરપકડ…
View More રાજસ્થાનથી જેતપુર આવતો 22.36 લાખનો દારૂ ઝડપાયોકલ્યાણપુર તાલુકાના ભાટિયામાં પતિના વિયોગમાં પત્નીનો એસિડ પી આપઘાત
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ગોકલપર વાડી વિસ્તારમાં રહેતા પામીબેન સામતભાઈ ચાવડા નામના 41 વર્ષના મહિલાના પતિ થોડા સમય પૂર્વે કોરોના કાળમાં અવસાન પામ્યા હતા. આ…
View More કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં પતિના વિયોગમાં પત્નીનો એસિડ પી આપઘાતધોરાજીમાં ફઇની દીકરીની હત્યા કરી યુવાનનો આપઘાત
કૌટુંબિક મનદુ:ખનો ખાર રાખી યુવતીને દાતરડું ઝીંકી પતાવી દીધી, યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું : યુવાન વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો, બંન્ને…
View More ધોરાજીમાં ફઇની દીકરીની હત્યા કરી યુવાનનો આપઘાતધ્રોલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 12 બોટલ સાથે ઝડપાયો
ધ્રોલ-રાજકોટ હાઇવે પરથી આરોપીને ઝડપી ગુનો નોંધાયો જામનગર જિલ્લાના ધ્રોલ માંથી ભાજપના વોર્ડ નં 1 ના પૂર્વ કોર્પોરેટર સામત ભાઈ ઝુંઝા નો પુત્ર ઈંગ્લીશ દારૂૂની…
View More ધ્રોલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 12 બોટલ સાથે ઝડપાયો