જામનગર શહેરમાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરવાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે…
View More દારૂના ગુનામાં નાસતો ફરતો પટેલ કોલોનીનો શખ્સ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક એક હોન્ડા સિટી કાર તેમજ બોલેરો પીકપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલકને ઈજા થઈ છે,…
View More જામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોતરૂા.16.24 લાખના દારૂનો નાશ કરતી પોલીસ
જામનગર ના પંચકોશી એ. ડિવિઝન તેમજ બી. ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા થોડા સમયગાળા દરમિયાન કબજે કરાયેલા રૂૂપિયા 16.24 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂૂ…
View More રૂા.16.24 લાખના દારૂનો નાશ કરતી પોલીસદુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગરમાં સાત વર્ષ પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરવા નાં કેસ મા અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. આ કેસ ની…
View More દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટબેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યું
જામનગરના વોર્ડ નંબર 6માં આવેલા સમર્પણ સર્કલથી બેડી બંદર રીંગ રોડ સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ખોદાયેલા રોડને ફરીથી રિપેર…
View More બેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યુંઆધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદન
જામનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જિલ્લા કલેક્ટરને એક…
View More આધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદનભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પર
પોકસો એકટના ગુનામાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો’તો ભાવનગર શહેર જિલ્લામાં ચકચાર જગાવનાર એક ચાર વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને…
View More ભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પરસફેદ રણ અને તેના સંલગ્ન વિસ્તારને ખાનગી વાહનો માટે Restricted Zone તરીકે જાહેર કરાયો
કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન…
View More સફેદ રણ અને તેના સંલગ્ન વિસ્તારને ખાનગી વાહનો માટે Restricted Zone તરીકે જાહેર કરાયોપાટડીના માલવણ હાઇવે ઉપરથી 189 જેટલા દબાણો હટાવતું તંત્ર
પાટડીના માલવણથી દસાડા હાઈવે પરથી છેલ્લા ચાર દિથમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કુલ 189 જેટલાં કાચા અને પાકા દબાણો દૂર કરાયા હતા. પાટડી આસિસ્ટન્ટ કલેક્ટરની…
View More પાટડીના માલવણ હાઇવે ઉપરથી 189 જેટલા દબાણો હટાવતું તંત્રમોરબીની નામાંકિત પેપરમિલ સાથે સંકળાયેલ ગ્રૂપ પર આઈટીના દરોડા
મોરબીમાં નામાંકિત પેપરમિલ ગ્રુપ પર વહેલી સવારથી આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં આઈટી ટીમ ત્રાટકી હતી…
View More મોરબીની નામાંકિત પેપરમિલ સાથે સંકળાયેલ ગ્રૂપ પર આઈટીના દરોડા