મહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિ

રાજકોટની 38 વર્ષીય મહિલા મીનાક્ષી બેન નામ બદલાવેલ છે. છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુખાવા અને વારંવાર થતી શરદી…

View More મહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિ

રાજકોટના ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલો જૂનાગઢનો શખ્સ તમંચો અને કાર્ટીસ સાથે ઝડપાયો

  ગુનાહિત ઇતિહાસ ધરાવતો જૂનાગઢના યુવકને એસઓજીએ તમંચો, 2 કાર્ટીસ સાથે ઝડપી પાડી રૂૂપિયા 10,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. એસ ઓ જી પીએસઆઈ એમ. વી.…

View More રાજકોટના ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલો જૂનાગઢનો શખ્સ તમંચો અને કાર્ટીસ સાથે ઝડપાયો

કણકોટના પાટિયા પાસે અકસ્માત મામલે કારચાલકની જાહેરમાં ધમાલ

રાજકોટ શહેરમા નજીવી બાબતે જાહેરમા મારામારી કરવી તેમજ હથીયાર કાઢી ધમકી આપવાની ઘટનાઓના વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયા છે. ત્યારે આજે સવારના સમયે કાલાવડ…

View More કણકોટના પાટિયા પાસે અકસ્માત મામલે કારચાલકની જાહેરમાં ધમાલ

જુદા જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ વખ ઘોળ્યું

  શહેરમાં જુદા જુદા ચાર સ્થળે યુવતિ સહિત ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસો કર્યા હતાં. ચારેયને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…

View More જુદા જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ વખ ઘોળ્યું

બોગસ દસ્તાવેજ કૌભાંડ : કિશન જૂની મિલકતો શોધી હર્ષને આપતો, હર્ષ હાર્ડ કોપી શોધવાનું કામ જયદીપને આપતો !

શહેરની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કર્મચારી હર્ષ સોનીએ કચેરીના 1956થી 1972 સુધીની સાલના જુના દસ્તાવેજોમાં…

View More બોગસ દસ્તાવેજ કૌભાંડ : કિશન જૂની મિલકતો શોધી હર્ષને આપતો, હર્ષ હાર્ડ કોપી શોધવાનું કામ જયદીપને આપતો !

રૈયા ગામમાં હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી, તમામ સામાન બળીને થયો ખાક

રાજકોટ શહેરમા રૈયા ધામે આવેલી હાર્ડવેરની દુકાનમા આજે સવારે દશેક વાગ્યે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને…

View More રૈયા ગામમાં હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી, તમામ સામાન બળીને થયો ખાક

સોની બજારમાં ટાઢોળાની દારૂની મહેફીલ માણતા આંગડિયા પેઢીના સંચાલકો સહિત પાંચ શખ્સો ઝડપાયા

રાજકોટ શહેરમા સોની બજારમા આવેલા રાધા સખી એપાર્ટમેન્ટની અગાસી પર દારૂની મહેફીલ જામી હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી…

View More સોની બજારમાં ટાઢોળાની દારૂની મહેફીલ માણતા આંગડિયા પેઢીના સંચાલકો સહિત પાંચ શખ્સો ઝડપાયા

પૂર્વ ટીપીઓ સાગઠિયાની 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાશે

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અને ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. મહાનગરપાલિકાના પૂર્વ લાંચિયા…

View More પૂર્વ ટીપીઓ સાગઠિયાની 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાશે

થાનગઢના યુવાને દારૂના નશામાં કર્યુ વિષપાન

થાનગઢમાં આવેલા મફતિયાપરામાં રહેતો યુવાન તરણેતર ગામે હતો ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…

View More થાનગઢના યુવાને દારૂના નશામાં કર્યુ વિષપાન

કેસરી પુલ પાસે ચાઇનીઝ દોરીના 1પ ફીરકા સાથે શખ્સ ઝડપાયો

હાલ મકરસંક્રાતીના આડે હવે 1પ દિવસ રહયા છે ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા તેમજ તુકકલનુ વેચાણ કરતા શખ્સો સામે પોલીસ સ્ટાફ…

View More કેસરી પુલ પાસે ચાઇનીઝ દોરીના 1પ ફીરકા સાથે શખ્સ ઝડપાયો