ગાંધી વહાસત સોસાયટી અને રેન બસેરા નજીક બે મહીલાએ ફિનાઇલ પીધું રાજકોટ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને જૂની અદાવતમાં ચાર શખ્સોએ માર માર્યો હતો હુમલામાં…
View More ચુનારાવાડમાં જુની અદાવતમાં યુવાન ઉપર હુમલો, સોનાના ચેઇનની લુંટનો આક્ષેપrajkt news
સાળાએ ઘરે આવી ઝઘડો કરતાં બનેવીએ ફાંસો ખાધો: સારવારમાં
સાળાની પત્ની તેના ઘરે આવતા સાળાએ બનેવી સાથે ઝઘડો કરતા લાગી આવ્યું શહેરની ભાગોળે આજીડેમ નજીક માડાડુંગરમાં સાળાએ ઘરે આવી ઝઘડો કરતા બનેવીએ ગળાફાંસો ખાઇ…
View More સાળાએ ઘરે આવી ઝઘડો કરતાં બનેવીએ ફાંસો ખાધો: સારવારમાંવૃદ્ધ નવું ATM લઇ પિન જનરેટ કરાવવા જતાં ગઠિયો ભટકાયો, ATM બદલી રૂપિયા 31 હજાર ઉપાડી લીધા
મવડીના કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા આરએમસીના બગીચા પાસે રહેતા વિજયભાઇ લક્ષ્મીશંકર દવે(ઉ.વ. 63) ગઈકાલે નવા એટીએમ કાર્ડ માં પિન જનરેટ કરાવવા માટે મોડી…
View More વૃદ્ધ નવું ATM લઇ પિન જનરેટ કરાવવા જતાં ગઠિયો ભટકાયો, ATM બદલી રૂપિયા 31 હજાર ઉપાડી લીધાશિયાળુ પાક લેવામાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે: કુંવરજીભાઇ
શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને…
View More શિયાળુ પાક લેવામાં પાણીની કોઇ સમસ્યા નહીં નડે: કુંવરજીભાઇદોઢસો ફૂટ રિંગ રોડ પર વિંગ્સ એપાર્ટમેન્ટમાં રાજસ્થાની યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલની બાજુમા આવેલા વીંગ્સ એપાર્ટમેન્ટમા રાજસ્થાની યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા શોક છવાઇ ગયો છે. આ…
View More દોઢસો ફૂટ રિંગ રોડ પર વિંગ્સ એપાર્ટમેન્ટમાં રાજસ્થાની યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતરાજકોટના ખેડૂતને વ્યાજે રૂપિયા આપી સાલપીપળિયાની જમીનનો હિસ્ટ્રીશીટર સહિત ત્રિપુટીએ દસ્તાવેજ કરાવી લીધો
રાજકોટ રહેતા ખેડૂતએ વ્યાજે લીધેલ રૂૂપિયાના બદલામાં વ્યાજ સહીત રકમ ચૂકવી દીધા છતાં ખેડૂતની પડધરીના સાલપીપળીયા ગામે આવેલી જમીન વ્યાજખોરોએ પડાવી લઇ જમીનનો દસ્તાવેજ અન્યના…
View More રાજકોટના ખેડૂતને વ્યાજે રૂપિયા આપી સાલપીપળિયાની જમીનનો હિસ્ટ્રીશીટર સહિત ત્રિપુટીએ દસ્તાવેજ કરાવી લીધોજુદા જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ વખ ઘોળ્યું
શહેરમાં જુદા જુદા ચાર સ્થળે યુવતિ સહિત ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસો કર્યા હતાં. ચારેયને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More જુદા જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર લોકોએ વખ ઘોળ્યું