રાજકોટ જીલ્લામાં ગ્રામ્ય એસઓજીએ ગોંડલના સડકપીપળીયા અને શાપર વેરાવળના ઢોલરા ગામેથી બે નકલી તબીબને ઝડપી લીધો હતો. બન્ને નકલી તબીબ સામે મેડીકલ પ્રેક્ટી એક્ટ હેઠળ…
View More ગોંડલના સડકપીપળિયા અને શાપર-વેરાવળના ઢોલરામાં બે નકલી ડોક્ટરને ઝડપી લેતી SOGCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢમાં મજેવડીકાંડના દોઢ વર્ષથી ફરાર આરોપીને પકડી લેતી પોલીસ
જૂનાગઢ એ ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા પાસે પોલીસ પર થયેલા હુમલાના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા અને…
View More જૂનાગઢમાં મજેવડીકાંડના દોઢ વર્ષથી ફરાર આરોપીને પકડી લેતી પોલીસસોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ પાંચ ટ્રેકટર-ટ્રોલીને પકડી અંદાજીત પચ્ચીસ લાખનો…
View More સોમનાથમાં ખનીજ ચોરી કરતાં પાંચ ટ્રેકટર ઝડપાયાધ્રોલમાં બનેલ પાણીના ટાંકામાં લિકેજ, ભ્રષ્ટાચારનો આરોપ
સરકાર નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે પાણી પહોચાડવાનો શુભાશય રાખે છે પણ ધ્રોલમાં ઉલટી ગંગા વહી હોય તેમ ઘરે પાણી પહોચવાને બદલે હજુ…
View More ધ્રોલમાં બનેલ પાણીના ટાંકામાં લિકેજ, ભ્રષ્ટાચારનો આરોપસારા જીવનનો મજબૂત પાયો શિક્ષણ છે, એ પાયાને મજબૂતી આપવાનું કામ એસજીવીપી ગુરુકૂલ કરે છે: મુખ્યમંત્રી
ગીરગઢડાના દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પથી 500 દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેના નિ:શુલ્ક ક્ધયા છાત્રાલયનો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પૂજ્ય માધવપ્રિયદાસજી…
View More સારા જીવનનો મજબૂત પાયો શિક્ષણ છે, એ પાયાને મજબૂતી આપવાનું કામ એસજીવીપી ગુરુકૂલ કરે છે: મુખ્યમંત્રીકોડીનારના દેવડીમાં રાજપૂત સમાજના અગ્રણીના ઘર પર પથ્થરમારો
કોડીનાર તાલુકા ના દેવડી ગામના કારડીયા રાજપુત સમાજના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા કરસનભાઈ સોલંકી ના ઘર ઉપર ગતરાત્રિના વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સોએ…
View More કોડીનારના દેવડીમાં રાજપૂત સમાજના અગ્રણીના ઘર પર પથ્થરમારોબગદાણામાં બજરંગદાસબાપાના દર્શને દોઢ લાખ ભાવિકો ઊમટયાં
મંગળા આરતી, ધજા પૂજન, નગરયાત્રા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ખાતે આજે પોષ વદ ચોથ, ને શુક્રવારના રોજ પૂ બજરંગદાસ બાપાની…
View More બગદાણામાં બજરંગદાસબાપાના દર્શને દોઢ લાખ ભાવિકો ઊમટયાંશનિવારથી સામાન્ય સભામાં નવા નિયમો, રોજકામની નકલ જોવાની ફી પ્રતિ કલાક રૂા.100
રાજકોટ મહાનગરપાલિકાની ગત તા.18/07/2024ની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવેલા ઠરાવો સુધારા-વધારા સાથે રાજય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવતા આગામી શનિવારે મળનાર જનરલ…
View More શનિવારથી સામાન્ય સભામાં નવા નિયમો, રોજકામની નકલ જોવાની ફી પ્રતિ કલાક રૂા.100ઢેબર રોડ પર ઉર્સમાં DJ વગાડતી રેલી નીકળતા ટ્રાફિકજામ, મંજૂરી લીધી ન હોવાથી બે સામે કાર્યવાહી
રાજકોટ શહેરમા ગઇકાલે સાંજે મુસ્લીમ પરીવારો દ્વારા ડીજે વગાડી ઉર્ષની ઉજવણીના ભાગરૂપે ઝુલુસ કાઢી દરગાહે પહોંચી નમાઝ અદા કરી હતી. ત્યારે આ ઝુલુસની રેલી માટે…
View More ઢેબર રોડ પર ઉર્સમાં DJ વગાડતી રેલી નીકળતા ટ્રાફિકજામ, મંજૂરી લીધી ન હોવાથી બે સામે કાર્યવાહીજેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછ
ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે ગઈકાલે આખો દિવસ પૂછપરછ કર્યા બાદ આજે સવારથી પણ નિવેદન નોંધવાનું શરૂ ગેરલાભ લેનાર બિલ્ડરો સુધી રેલો પહોંચવાની શક્યતા,…
View More જેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછ