રાજકોટ શહેરની ભાગોળે શાપર-વેરાવળ ખાતે સુર્યોદય સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર બે અસામાજીક તત્વો કબજો કરવા પ્રયાસો કરી ધાકધમકી આપતા હોવાની જિલ્લા કલેકટર સમક્ષ ફરીયાદ…
View More શાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆતCategory: સૌરાષ્ટ્ર
મનપાના પદાધિકારીઓની ગાડીના સાયરનનું ભૂત ધુણ્યું
કમિશનર સહિતની 14 કારમાં સાયરન, મેયર, ડે.મેયર અને સ્ટે. ચેરમેનને સાયરનની સત્તા હોવાનું તંત્રનું ગાણુ, છતાં આરટીઓમાંથી અભિપ્રાય મગાયો શહેરમાં સાયરન વગાડતી ગાડીઓ નિકળે જે…
View More મનપાના પદાધિકારીઓની ગાડીના સાયરનનું ભૂત ધુણ્યુંરાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયા
પુત્રના લગ્નના ત્રીજા દિવસે પિતા, હેર સલૂનનો ધંધાર્થી, જમીને ઊભા થયેલા આધેડ સહિતના બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર…
View More રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયાભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
પોરબંદરના આદીતાણા ગામે રહેતા આધેડ પોતાનુ બાઇક લઇ ભાણવડના મોડપર ગામ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે રસ્તામા અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થયુ…
View More ભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોતબસમાં ચડતી મહિલાના 18 લાખના ઘરેણાંની ઉઠાંતરી
રાજકોટના આજી ડેમ ચોકડીએથી એસટી બસમાં બેઠેલી મહિલાનો ડબ્બો ઉઠાવી ચાર મહિલા ફરાર લોધિકાના બાલાસર ગામના મહિલા રાજકોટ આજીડેમ ચોકડી થી એસટી બસ માં…
View More બસમાં ચડતી મહિલાના 18 લાખના ઘરેણાંની ઉઠાંતરીજૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્રનું કાઉન્ટ ડાઉન શરૂ
કલેકટરે ભવનાથ તળેટી, દામોદર કુંડ, પાર્કિંગ સ્થળો, ટ્રાફિક પોઇન્ટ સહિતના સ્થળની મુલાકાત કરી: સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી…
View More જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્રનું કાઉન્ટ ડાઉન શરૂચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાત
બોટાદના બાબરકોટ ગામે રહેતો સંજય નટુભાઇ સારોલા નામનો 19 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને…
View More ચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાતદ્વારકા હત્યા કેસમાં ચારને આજીવન કેદ
દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ફરીયાદી દેવલબેન વેજાભા લખુભા માણેક (ઉ.વ. 36) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં તા. 21-05-2020 ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ…
View More દ્વારકા હત્યા કેસમાં ચારને આજીવન કેદરાજકોટ આવતી 108 કિલો ચાંદી, 1.38 કરોડની રોકડ ઝડપાઇ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ મધ્યપ્રદેશની ખંગેલા ચેકપોસ્ટ પરથી યુ.પીના ત્રણ શખ્સોને ઝડપી લેતી પોલીસ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતને જોડતી…
View More રાજકોટ આવતી 108 કિલો ચાંદી, 1.38 કરોડની રોકડ ઝડપાઇજી.જી. હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટાફેરાથી સિક્યુરિટી સામે ઉઠતા સવાલો
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલની લોબીમાં રસ્તે રઝળતા શ્વાનો ના આંટા ફેરા જોવા મળ્યા છે, અને હોસ્પિટલની લોબીમાં ચારેય કોર અનેક શ્વાનો દોડાદોડી અને ધમાચકડી…
View More જી.જી. હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટાફેરાથી સિક્યુરિટી સામે ઉઠતા સવાલો