છેલ્લા બે વર્ષના વહીવટદાર શાસન બાદ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેનું ે સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થતા 53.88 ટકા મતદાન થયેલ છે…
View More ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં 53.88 ટકા મતદાનCategory: સૌરાષ્ટ્ર
દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 49.57 ટકા શાંતિપૂર્ણ મતદાન
ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં રવિવારે એકંદરે…
View More દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 49.57 ટકા શાંતિપૂર્ણ મતદાનકોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં શાંતિપૂર્ણ 61.36 ટકા જેટલું મતદાન
સૌથી વધુ વોર્ડ નં.6 માં 67.99 ટકા અને ઓછું વોર્ડ નં.2 માં 54.16 ટકા મતદાન કોડીનાર નગરપાલિકા ની ચૂંટણીમાં 61.36 ટકા જેટલું ધિંગુ મતદાન નોંધાયું…
View More કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં શાંતિપૂર્ણ 61.36 ટકા જેટલું મતદાનજસદણમાં ક્રોસ અને સિંગલ મત માગવાની ભરમાર વચ્ચે 52.14 ટકા નીરસ મતદાન
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 52.14 ટકા જેવું નીરસ મતદાન નોંધાયુ હતું. જેમાં વોર્ડ નંબર 1 માં 9 ઉમેદવારો, વોર્ડ નંબર 2 માં 12 ઉમેદવારો,…
View More જસદણમાં ક્રોસ અને સિંગલ મત માગવાની ભરમાર વચ્ચે 52.14 ટકા નીરસ મતદાનસોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવ
સૌ પ્રથમવાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા ત્રિ-દિવસીય નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ…
View More સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવસતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ
શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત 9મા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યો છે. કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ખુલતાની સાથે જ જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ. BSE સેન્સેક્સ…
View More સતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામરતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત
રાજકોટના મોરબી હાઇવે પર આવેલા રામજી મંદિરના બગીચામા શિક્ષકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મિત્ર સાથે…
View More રતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ
હાલના સમયમા લોકો લોભ લાલચ અને ડરના કારણે અથવા ટેકનોલોજીની જાણકારીના અભાવે સાઇબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના લોકોને તેઓની અરજી…
View More ‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ
રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના તમામ ઉમેદવારોને હિંમત રાખી લડવાની અપીલ કરી ભાજપ દ્વારા 500 વાળી નોટો આપી મતદારોને…
View More ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ22 વર્ષથી ધતિંગલીલા ચલાવતા ભૂઇ-ભૂવાનો પર્દાફાશ કરતું જાથા
દ્વારકા બસ સ્ટેશનની સામે, એકતા ગરબી ચોકમાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી 22 વર્ષથી દોરા-ધાગા, ભસ્મ-દાણા આપવા, ધૂણવાની તાલીમ આપતી ભુઈ ધનબાઈ, ભુવા ગોરધનભાઈ લુનાવીયાની ધતિંગલીલા…
View More 22 વર્ષથી ધતિંગલીલા ચલાવતા ભૂઇ-ભૂવાનો પર્દાફાશ કરતું જાથા