એડવોકેટની હત્યાના કેસમાં બે આરોપી અને ત્રણ સાહેદોને એક-એક લાખનો દંડ

  જામનગરના અતિ ચકચાર જનક એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા બે આરોપીઓ કે જે ચાલુ કેસ દરમિયાન 7 વર્ષ બાદ પોતે સંડોવાયેલા નથી, તેવી…

View More એડવોકેટની હત્યાના કેસમાં બે આરોપી અને ત્રણ સાહેદોને એક-એક લાખનો દંડ

હરિદ્વાર યાત્રાએ જતાં યુવાનનો ગાંધીનગર રેલવે સ્ટેશને હાથ કપાયો

જામનગર ના એક આશાસ્દ ભાનુશાળી યુવાન ને ગઈકાલે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં સામાન મુકવા જતાં અકસ્માત નડ્યો હતો. પોતે ટ્રેન હેઠળ નીચે પડી જવાથી…

View More હરિદ્વાર યાત્રાએ જતાં યુવાનનો ગાંધીનગર રેલવે સ્ટેશને હાથ કપાયો

જામજોધપુરમાં 58.12, ધ્રોલમાં 68.05 અને કાલાવડમાં 63.16 ટકા મતદાન

જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન થતાં તંત્રને રાહત: જામવંથલીની બેઠક પર 43.95 ટકા મતદાન: તમામ ઇવીએમ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ: આવતીકાલે પરિણામ જામનગર જિલ્લાની…

View More જામજોધપુરમાં 58.12, ધ્રોલમાં 68.05 અને કાલાવડમાં 63.16 ટકા મતદાન

મોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

  મોરબી તાલુકાના ખાખરાળા ગામેથી વિદેશી દારૂૂની 58 બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ…

View More મોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ઓરિસ્સાથી કુરિયર પાર્સલ મારફતે મુંદ્રા આવેલો 10 કિલો ગાંજો પકડાયો

ત્રણ દિવસ અગાઉ આવેલું પાર્સલ કોઇ લેવા ન આવતા એસઓજીને હાથ લાગ્યો મુન્દ્રાની ડીલીવરી લીમીટેડ નામની કુરિયર ઓફિસમાં ત્રણેક દિવસ અગાઉ આવેલા પાર્સલમાંથી રૂૂપિયા 1…

View More ઓરિસ્સાથી કુરિયર પાર્સલ મારફતે મુંદ્રા આવેલો 10 કિલો ગાંજો પકડાયો

મોરબી-વાંકાનેરમાં ત્રણ સ્થળે ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો

મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી લઈને રોકડ રૂૂ 1 લાખ અને ચાંદીના સિક્કા 10 નંગ…

View More મોરબી-વાંકાનેરમાં ત્રણ સ્થળે ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો

વેરાવળ નજીક પલટેલી કારમાંથી 2.5 લાખનો દારૂ મળ્યો

વેરાવળમાં બાયપાસ રોડ ઉપર એક મોટર કાર પલટી મારી ગઈ હોવા અંગે સ્થળ પર પહોંચેલ પોલીસને અકસ્માતગ્રસ્ત મોટર કારમાંથી વિદેશી દારૂૂના અઢી લાખના જથ્થા સાથે…

View More વેરાવળ નજીક પલટેલી કારમાંથી 2.5 લાખનો દારૂ મળ્યો

વેરાવળના ખેરાળી ગામે 3 સીમતળના રસ્તા પરના દબાણો હટાવાયા

સમગ્રતયા આશરે રૂા.25 લાખની કિંમતના રસ્તાઓને ખુલ્લા કરાયા ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અનુસાર તેમજ નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સીધી દેખરેખ હેઠળ…

View More વેરાવળના ખેરાળી ગામે 3 સીમતળના રસ્તા પરના દબાણો હટાવાયા

મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયા

મોબાઈલ સહિત રૂા. 56300નો મુદ્દામાલ જપ્ત મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ…

View More મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે ખનન પર દરોડા

ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ, ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથ તેમજ આર. ટી. ઓ.ની સંયુક્ત ટીમ દ્વારા ખનીજના…

View More ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે ખનન પર દરોડા