જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામ પાસે ગઈ રાત્રે જોડિયા પોલીસે દરોડો પાડી એક ટ્રકમાં ઘાસના જથ્થા નીચે સંતાડેલો 1,212 નંગ નાની મોટી ઇંગ્લિશ…
View More જોડિયાના પીઠડમાં ટ્રકમાં ઘાસના જથ્થામાં સંતાડેલી વિદેશી દારૂની 1212 બોટલ ઝડપાઇCategory: સૌરાષ્ટ્ર
બાવરીવાસ નજીક યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગરમાં અંધાશ્રમ નજીકથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે 35 વર્ષ ના એક યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે…
View More બાવરીવાસ નજીક યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતરોગચાળો વકર્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ
જામનગર માં રોગચાળો વકરી રહ્યો છે.ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ ના દર્દી ઓ ની જી.જી. હોસ્પિટલમાં ભારે ભીડ રહે છે. દૈનિક 150 થી 200…
View More રોગચાળો વકર્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડજામજોધપુરના વનાણા ગામમાં વધુ એક બાઈકસવારનો ઢોરે જીવ લીધો
પરિવારમાં શોકનો માહોલ છવાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા 50 વર્ષના આઘેડ કે જેઓ ના બાઈક ની આડે ઢોર ઉતરતાં નીચે પટકાઇ પડવાથી…
View More જામજોધપુરના વનાણા ગામમાં વધુ એક બાઈકસવારનો ઢોરે જીવ લીધોમોરબીના પીપળી ગામ નજીક પ લાખથી વધુના દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
પીપળી ગામ નજીક કાચા રોડ પર ટ્રેલરમાં માટીની બોરીની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો ટ્રેલરમાંથી પોલીસે 828 બોટલ દારૂૂ…
View More મોરબીના પીપળી ગામ નજીક પ લાખથી વધુના દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયોખાપટ ગામે સામસામે બાઇક અથડાતાં હરમડિયાના બે યુવાનનાં મોત
ઉના-ગીર રોડ પર ખાપટ ગામ નજીક આવેલી રાજ જિનિંગ મિલ પાસે બે બાઇક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા…
View More ખાપટ ગામે સામસામે બાઇક અથડાતાં હરમડિયાના બે યુવાનનાં મોતઅમરેલી એલસીબી સૌરાષ્ટ્રમાં પ્રથમ: બે વર્ષમાં 200થી વધુ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યા
પીઆઇની આંતર જિલ્લા બદલી થતા 10 કર્મચારી પણ બદલાયા, હવે નવી ટીમ ગુનાખોરી અટકાવશે અમરેલી એલસીબીની ટીમ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ગુનાઓના ડિટેકશન બાબતે…
View More અમરેલી એલસીબી સૌરાષ્ટ્રમાં પ્રથમ: બે વર્ષમાં 200થી વધુ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યારાજકોટ જેલમાંથી પેરોલ જપ્પ કરી ફરાર થયેલો કેદી વઢવાણમાંથી પકડાયો
બોટાદ એલસીબી પોલીસે વઢવાણમાંથી એક ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. જગદીશ ઉર્ફે જગો ભાલીયા નામનો આ આરોપી છેલ્લા ચાર વર્ષથી વચગાળાના જામીન પર ફરાર હતો.…
View More રાજકોટ જેલમાંથી પેરોલ જપ્પ કરી ફરાર થયેલો કેદી વઢવાણમાંથી પકડાયોજોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા એકમાત્ર રોડની ગુણવત્તામાં પોલંપોલનો આક્ષેપ
આંગળીથી કપચી ઉખડી જાય છે, એક વરસાદમાં રોડ ધોવાઇ જવાની ભીતિ જયાંથી રોજના બે હજારથી વધુ વાહન પસાર થાય છે ત્યાં અપૂરતો ડામર અને…
View More જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા એકમાત્ર રોડની ગુણવત્તામાં પોલંપોલનો આક્ષેપજસદણના ભાડલામાં બાઇક અકસ્માતમાં આધેડનું મોત
જસદણના ભાડલા ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને ભાડલા ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક ગાય આડી ઉતરતા ડ્રાઇવિંગ પરનો…
View More જસદણના ભાડલામાં બાઇક અકસ્માતમાં આધેડનું મોત