ગોંડલ ની સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં ત્રણે શખ્સો દ્વારા એક સગીરને ઘોકા વડે ફટકારવાની ઘટનામાં માર મારનાર પૈકી એક આરોપી એ પોતાના બાર વર્ષ…
View More ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનામાં નવો વળાંક, આરોપીના પુત્રની સતામણીનો આરોપCategory: સૌરાષ્ટ્ર
દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી
અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ: લાખો રૂપિયાનો દંડ ફટકારાયો ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર…
View More દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીતળાજામાં એક જ સ્થળે અકસ્માતની બે ઘટના, બે યુવકોના કરૂણ મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીકના વેળાવદર થી લઈ ત્રાપજ સુધીનો વિસ્તાર યમલોક સમાન છે.અહીં કેટલાક બનતા અકસ્માત ની કદી કલ્પના પણ ન કરી હોય તેવા અકસ્માત…
View More તળાજામાં એક જ સ્થળે અકસ્માતની બે ઘટના, બે યુવકોના કરૂણ મોતકાળઝાળ ગરમીમાં ગીરના સાવજો માટે પાણીના 500 પોઇન્ટ તૈયાર
ગીર જંગલમાં દર 2-3 કિ.મી.એ પાણીના કુંડ બનાવાયા, કુંડ પાસે સોડિયમ ઇંટ મુકાઇ: 201 પોઇન્ટ સોલાર અને 32 પવનચક્કી પર જયારે 4 હેન્ડ પંપ પર…
View More કાળઝાળ ગરમીમાં ગીરના સાવજો માટે પાણીના 500 પોઇન્ટ તૈયારબસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોત
સુરતથી બસમાં બેસી રાજુલા આવી રહી હતી જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતી એક યુવતી સુરતથી બસમા બેસી લોઠપુર આવી રહી હતી ત્યારે આસરાણા ચોકડી…
View More બસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોતભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાત
ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ દીધો: પરિવાર અને કર્મચારીઓમાં રોષ ભાવનગરમાં રેલવે કર્મચારીએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના…
View More ભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાતરાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી હોટલ અને મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધે…
View More રાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુમાસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોત
વીરપુરમાં બનેલી ઘટના: પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતા પરીવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા…
View More માસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોતસોમવારે રાજકોટમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ અથવા UCC () લાગુ કરવામાં આવશે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર…
View More સોમવારે રાજકોટમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની બેઠકગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશની નિમણૂકના પ્રસ્તાવને મળી મંજૂરી
સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટના પૂર્વ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ યુ.ટી દેસાઈ…
View More ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશની નિમણૂકના પ્રસ્તાવને મળી મંજૂરી