કલ્યાણપુર પંથકમાં દારૂના બે દરોડામાં બે ઝડપાયા: એક નાસી છૂટ્યો દ્વારકા નજીકના મેવાસા ગામે રહેતા મનિષાબેન સાવજાભા કેર નામના 26 વર્ષના પરિણીત હિન્દુ વાઘેર મહિલાના…
View More દ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનોCategory: સૌરાષ્ટ્ર
ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી ધરતીકંપ અનુભવાયો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં…
View More ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપલીલી પરિક્રમામાં 137 શખ્સ સામે અટકાયતી પગલા અને 1712 શંકાસ્પદ ઝડપાયા
ગરવા ગિરનાર ફરતે આ વખતે 11 નવેમ્બરના રોજ 42 કલાક વહેલી પરિક્રમા શરૂૂ થઈ હતી. જ્યારે વિધિવત લીલી પરિક્રમાનો પ્રારંભ દેવ ઉઠી અગિયારસ મંગળવારની મધ્યરાત્રીના…
View More લીલી પરિક્રમામાં 137 શખ્સ સામે અટકાયતી પગલા અને 1712 શંકાસ્પદ ઝડપાયાહૃદયની સારવાર માટે આવેલી મહિલાના મગજનું ઓપરેશન કરી નાખ્યું
જૂનાગઢની આયુષ હોસ્પિટલની ઘોર બેદરકારીથી મહિલા કોમામાં સરી પડતા પરિવારજનોનો હોબાળો, પોલીસની મદદ લેવાઈ ખ્યાતિ હોસ્પિટલ બાદ જૂનાગઢની આયુષ હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે. વેરાવળની…
View More હૃદયની સારવાર માટે આવેલી મહિલાના મગજનું ઓપરેશન કરી નાખ્યુંઈજનેરી છાત્રને ડિજિટલ એરેસ્ટ કરી 96 હજાર રૂપિયા પડાવ્યા
રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને 56 લાખ પડાવ્યા હોવાના બનાવ બાદ આવો બીજો એક બનાવ બન્યો છે. જેમાં રાજકોટના માલવિયાનગર…
View More ઈજનેરી છાત્રને ડિજિટલ એરેસ્ટ કરી 96 હજાર રૂપિયા પડાવ્યાભાવવધારાના ડામ સાથે 33 સ્થળે બનશે પે-એન્ડ-પાર્કિંગ
થોડા સમય પહેલા આવેલ ટેન્ડરમાં ભાવ ઓછો જણાતા સ્ટેન્ડિંગમાંથી દરખાસ્ત પરત થયેલ: રિટેન્ડર કરાયું શહેરમાં ટ્રાફિક સમસ્યામાં મુખ્ય ભાગ આડેધડ થતાં પાર્કિંગ ભજવી રહ્યા છે…
View More ભાવવધારાના ડામ સાથે 33 સ્થળે બનશે પે-એન્ડ-પાર્કિંગબહુમાળીભવન ચોકનું બિરસા મુંડા નામકરણ
મહાપાલિકા દ્વારા ધારાસભ્ય, મેયરના હસ્તે તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો જળ-જંગલ-જમીનનો આપ્યી નારો, હંમેશા રહે નિજ ધામ માતૃભૂમિ પર સ્વરાજ હોય, તેઓ સંદેશ જેમણે આપેલ છે…
View More બહુમાળીભવન ચોકનું બિરસા મુંડા નામકરણશાસ્ત્રી મેદાનમાં તા.22થી 27 શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ
શ્રી વલ્લભાચાર્યપુરમ ઊભું કરાયું, વિધિ માટે દક્ષિણમાંથી ભૂદેવો પધારશે, સર્વ ધર્મના વૈષ્ણવોને સોમયજ્ઞનો લાભ લેવા અનુરોધ વૈષ્ણવજનો માટે મંડાણ પ્રસાદની ભવ્ય વ્યવસ્થા, રક્તદાન કેમ્પ, શ્રીનાથજીની…
View More શાસ્ત્રી મેદાનમાં તા.22થી 27 શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞબે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ
રાજકોટમાં પોલીસ પર ફરી કલંક લાગ્યુ હોય તેવી ઘટના સામે આવી છે. લીંબડીમાં સોની વેપારીએ આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતકના પુત્ર અને ભાઇએ એ ડિવીઝન…
View More બે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપરાજકોટ નાગરિક બેેંકની ચૂંટણીની તૈયારી શરૂ
રાજકોટ નાગરિક બેન્કના 21 ડિરેકટરોની 28 વર્ષ બાદ યોજાઇ રહેલી ચુંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. આગામી તા.17ને રવિવારે ગુજરાત ઉપરાંત મુંબઇમાં મળી સાત સ્થળે…
View More રાજકોટ નાગરિક બેેંકની ચૂંટણીની તૈયારી શરૂ