9 જેટલા લોકોને ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયા: એક બાળકની હાલત ગંભીર, આરોગ્યતંત્રમાં દોડધામ રાજકોટ શહેરના રામમનાથપરા મંદિર, ભવાનીગર મેઈન રોડ અને કુબલીયાપરા સહિતના વિસ્તારોમાં…
View More રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટની છાશ પીધા બાદ બાળકો સહિત 30ને ફૂડ પોઇઝનCategory: સૌરાષ્ટ્ર
નેશનલ હેરાલ્ડ કેસ અન્વયેમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ ના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કેસ થતાં કોંગ્રેસ દ્વારા ઇડી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. ત્યારે તેના વિરોધમાં…
View More નેશનલ હેરાલ્ડ કેસ અન્વયેમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયુંહાપા રોડ પર હિટ એન્ડ રન, ટેન્કર હેઠળ પ્રજાપતિ વૃધ્ધ કચડાયા
અકસ્માતનો સીસીટીવી વીડિયો વાયરલ, પરિવારમાં રોષ જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક ગઈકાલે સાંજે એક ટેન્કર ચાલકે સાયકલ સવાર બુઝુર્ગને કચડી નાખ્યા હતા, અને…
View More હાપા રોડ પર હિટ એન્ડ રન, ટેન્કર હેઠળ પ્રજાપતિ વૃધ્ધ કચડાયાજોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયા
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી એક ટ્રકમાં 50 જેટલા અબોલ જીવોને ભરીને કચ્છમાં કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીની ફરિયાદ ના આધારે…
View More જોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયાછેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
સિટી સી. પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં 2021 ની સાલમાં છેતરપિંડી અંગેનો એક ગુન્હો નોંધાયો હતો, જેમાં બે આરોપીઓને ફરારી જાહેર…
View More છેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયોમાણાવદરમાં આખલાના આતંકથી અફરાતફરી
ખૂલ્લેઆમ ઘૂમતા આખલાના આતંકથી 35 હજારની જનતા ત્રાહિમામ માણાવદરમાં છાશવારે શહેરમાં રખડતાં ઢોરો અને આખલાના આતંકથી અનેક વિસ્તારોમાં કાયમી આખલા યુદ્ધ થાય છે જેનાથી 35…
View More માણાવદરમાં આખલાના આતંકથી અફરાતફરીચોટીલામાં લોકાર્પણના દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારા
મુખ્ય બસસ્ટેન્ડનો પ્રવેશવાનો દરવાજો બંધ કરી દિવાલ ચણી લેવાતા મુસાફરોમાં ભારે રોષ યાત્રાધામ ચોટીલા ખાતે માર્ગ પરિવહન નિગમ દ્વારા મુખ્ય બસસ્ટેન્ડમાં ગામ તરફથી પ્રવેશનો દરવાજો…
View More ચોટીલામાં લોકાર્પણના દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારાભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગરના નારી ગામ નજીકથી વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી પોલીસે રૂૂ.12 લાખ ઉપરાંતની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. ત્રાપજના…
View More ભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજેઉપલેટા મામલતદારની ખનીજ માફિયાઓ ઉપર સ્ટ્રાઈક
બે દિવસમાં પોણા કરોડનો મુદ્દામાલ ઝડપી સરકારી તિજોરીમાં જમા કરાવ્યો કોઈપણ જાતના બે રોકટોક નદીઓની નદી ખાલી કરી નાખનારા ખનીજ ચોરો માટે હબ ગણાતું ઉપલેટા…
View More ઉપલેટા મામલતદારની ખનીજ માફિયાઓ ઉપર સ્ટ્રાઈકભાવનગરના રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના રાજપરા ખારા ગામમાં રહેતા યુવાનની પ્રેમ સંબંધ મામલે તેના કુટુંબી સહિતનાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા ઘોઘા પોલીસે…
View More ભાવનગરના રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા