ટંકારાના ઓટારા ગામે 12 વર્ષની બાળકી ઝાડ ઉપર ચડતાં વીજશોક લાગ્યો વાંકાનેરમા આવેલા આંબેડકરનગરમા રહેતા યુવક સાથે દેકારો કરવા મુદે પાડોશમા રહેતા મહીલા સહીતનાં બે…
View More વાંકાનેરમાં દેકારો કરવા મુદ્દે યુવાન ઉપર પાડોશી શખ્સોનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
પાટડીના ઘાસપુરમાં ભાઇના વિરહમાં બહેને ગળું કાપી કર્યો આપઘાત
દોઢ માસ પૂર્વે ચાર બહેનોના એકના એક ભાઇએ આત્મહત્યા કર્યા બાદ માવતરે આંટો ગયેલી હરીપરની પરિણીતાએ પગલું ભર્યુ પાટડીના તાલુકાનાં ઘાસપુર ગામે માવતરે આટો મારવા…
View More પાટડીના ઘાસપુરમાં ભાઇના વિરહમાં બહેને ગળું કાપી કર્યો આપઘાતભાવનગરના અઘેવાડામાં ગોડાઉનમાં તસ્કરોને રોકડ ન મળતાં પાન મસાલાના છ બાચકાં ચોરી ગયા
ઘટના સીસીટીવીમાં કેદ : બે શખ્સોની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ ભાવનગરના અધેવાડા ગામમાં આવેલ ગોડાઉનમાંથી રૂૂ.44 હજારની કિંમતના તાનસેન પાન મસાલાના પેકેટ ભરેલા છ…
View More ભાવનગરના અઘેવાડામાં ગોડાઉનમાં તસ્કરોને રોકડ ન મળતાં પાન મસાલાના છ બાચકાં ચોરી ગયાસોમનાથ સમુદ્ર તટે આવેલ મારુતિ હાટની દુકાનમાં ચોરી
24 કલાકનો પહેરો છતાં ચોરીની ઘટનાથી આશ્ર્ચર્ય સોમનાથ મંદિર દરિયા ટ્રસ્ટ પોલી સિક્યુરિટી અને સોમનાથ ટ્રસ્ટ ચોકીદારોનો બંદોબસ્ત હોવા છતાં દુકાનોમાં વારંવાર ચોરીઓ થતી રહે…
View More સોમનાથ સમુદ્ર તટે આવેલ મારુતિ હાટની દુકાનમાં ચોરીજસદણ-વીંછિયામાં પાંચ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
જસદણ વિંછીયાના ધારાસભ્ય અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતે અંદાજે રકમ રૂૂ. 4.49 કરોડના ખર્ચે નિર્માણ થનાર…
View More જસદણ-વીંછિયામાં પાંચ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં બીમારીથી કંટાળી તબીબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના વિદ્યાનગરમાં સમરસ હોસ્ટેલમાં એક છાત્રાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું છે. હોસ્ટેલના પાંચમાં માળે રહેતી છાત્રાએ અચાનક જીવન ટૂંકાવી લેતા સાથી વિદ્યાર્થિનીઓ હતપ્રત થઈ…
View More ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં બીમારીથી કંટાળી તબીબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાતસુત્રાપાડા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા 55 વાહનો સામે કાર્યવાહી
ત્રણ વાહન ડિટેઈન, રૂા. 22800નો દંડ ફટકારાયો સુત્રાપાડા પોલીસે ભયજનક રીતે પુર ઝડપે અને બેફિકરાઇથી વાહન ચલાવતા કુલ – 55 વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી…
View More સુત્રાપાડા વિસ્તારમાં બેફામ સ્પીડે દોડતા 55 વાહનો સામે કાર્યવાહીઅમરેલીમાં પિતાના મિત્રએ નજર બગાડી, ઘરમાં ઘુસી જઇ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ
માણેકપરાના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા રહેતી એક સગીરા પર ખુદ તેના પિતાના મિત્રએ નજર બગાડી સંબંધ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા…
View More અમરેલીમાં પિતાના મિત્રએ નજર બગાડી, ઘરમાં ઘુસી જઇ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસસહકારિતા અને યુવાનોનું સવર્ણિમ ભવિષ્ય ત્રિભુવન સહકારી વિશ્ર્વવિદ્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહનાં વડપણ તળે ભારત સરકારનાં ત્રિભુવન સહકારી વિશ્ર્વવિદ્યાલયનાં સ્થાપનને આવકારતા પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી ભારતમાં સહકારી આંદોલનને નવી…
View More સહકારિતા અને યુવાનોનું સવર્ણિમ ભવિષ્ય ત્રિભુવન સહકારી વિશ્ર્વવિદ્યાલયપાટડીમાં 4 મકાનમાં ત્રાટકેલા તસ્કરો, 8.45 લાખની મતાની ચોરી
પાટડી તાલુકાના બુબવાણા ગામમાં ચાર રહેણાંક મકાનોમાં તસ્કરોએ મોટી ચોરી કરી છે. તસ્કરોએ કુલ 8.45 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ગણેશભાઈ કરશનભાઇ…
View More પાટડીમાં 4 મકાનમાં ત્રાટકેલા તસ્કરો, 8.45 લાખની મતાની ચોરી