સરકારી ખરાબાની જમીનમાંથી 220 કે.વી.ની લાઈન પસાર કરવાના બદલે લીલાછમ ખેતરો ખતમ કરવાના પ્રયાસોથી ઉગ્ર આક્રોશ કેબીનેટમંત્રી, સાંસદો, ધારાસભ્યો સહિતના પ્રજાના પ્રતિનિધિઓના મોઢે તાળા,…
View More જાલસીકાના ખેડૂતોને પાયમાલ કરવાનું GETCOનું ષડયંત્રCategory: સૌરાષ્ટ્ર
ભેંસાણના રાણપુરમાં સેફ્ટિક ટેન્કમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત
ભેંસાણ તાલુકાના રાણપુરમાં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમ્યાન ઝેરી ગેસ ગળતર થતા સાળા- બનેવીનું ગુંગળામણ થવાથી મોત થયું હતું. આ બંને ટેન્કમાં પડી જતા મકાન…
View More ભેંસાણના રાણપુરમાં સેફ્ટિક ટેન્કમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોતભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલો
ભેસાણમાં એક પિતા પર થયેલા જીવલેણ હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. જમનભાઈ રાઠોડ (ઉંમર 55) તેમની દીકરી નંદનીબેનને મળવા ગયા હતા. નંદનીબેને નયનભાઈ કલાભાઈ…
View More ભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલોઉપલેટા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે નનામો લેટર બોમ્બ
રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે પત્રો વાઈરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર…
View More ઉપલેટા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે નનામો લેટર બોમ્બભાવનગરમાં તળાજા લેન્ડગ્રેબિંગના 7 પૈકીના 6 આરોપીને પોલીસે જવા દીધા:ગૃહમંત્રીને ફરિયાદ
ભાવનગર જિલ્લાના તળાજાના દાતરડ વાળા ની વાડી ખાતે રહેતા હરજીભાઈ ઓઘાભાઈ ભૂત અને મહુવા ખાતે રહેતા પરષોત્તમભાઈ પાંચાભાઈ સેંતા એ તળાજામા વેપાર ધંધો કરતા અને…
View More ભાવનગરમાં તળાજા લેન્ડગ્રેબિંગના 7 પૈકીના 6 આરોપીને પોલીસે જવા દીધા:ગૃહમંત્રીને ફરિયાદપેપર આપીને જતી છાત્રાને બાઇક પર ઘરે લઇ જઇ અડપલા કરી બટકા ભર્યા
રાજકોટ શહેરમા શાળા અને કોલેજોની આસપાસ આટાફેરા કરતા લુખ્ખા તત્વો સામે પોલીસ દ્વારા કુણુ વલણ દાખવવામા આવે છે. જેના કારણે શાળા અને કોલેજોમા અભ્યાસ કરતી…
View More પેપર આપીને જતી છાત્રાને બાઇક પર ઘરે લઇ જઇ અડપલા કરી બટકા ભર્યાહૈદરાબાદ જતી ઇન્ડિગોની ફલાઇટે ઉડાન ભર્યા બાદ રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ
મહિલા પેસેન્જરનું બ્લડપ્રેસર વધી જતાં ફલાઇટ ફરી રાજકોટ એરપોર્ટ ઉપર લવાઇ રાજકોટથી હૈદરાબાદ જતી ઇન્ડીગોની ફલાઇટનુ ઉડાન ભર્યા બાદ થોડી જ વારમા રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય…
View More હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફલાઇટે ઉડાન ભર્યા બાદ રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગસિવિલ હોસ્પિટલ ચોક સહિત ચાર સ્થળે સિટી બસ અટકાવી કાંકરી ચારો કર્યો
રાજકોટ શહેરમા 3 દિવસ પુર્વે ઇન્દીરા સર્કલ પાસે સીટી બસની ઠોકરે 4 વ્યકિતના કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. આ ઘટનામા ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરનાં ઘા કરી…
View More સિવિલ હોસ્પિટલ ચોક સહિત ચાર સ્થળે સિટી બસ અટકાવી કાંકરી ચારો કર્યોઆજી-2 ડેમ નજીક દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, પકડવા પાંજરા મૂકાયા
મનહરપુરની સીમમાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ પંદર દિવસ પહેલા રાજકોટની ભાગોળે અમદાવાદ હાઈવે ઉપર હિરાસર એરપોર્ટ પાસે દિપડાએ દેખા દીધા બાદ ગઈકાલે જામનગર રોડ ઉપર આવેલ…
View More આજી-2 ડેમ નજીક દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, પકડવા પાંજરા મૂકાયાવ્યાજબી ભાવના દુકાનદારો પાસેથી અધિકારીઓના ઉઘરાણાં
જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગને સસ્તા અનાજની દુકાન મારફત સસ્તા દરે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામા આવી છે જેમા ક્ષતિઓ કે ભૂલ નથી થતી અનાજ…
View More વ્યાજબી ભાવના દુકાનદારો પાસેથી અધિકારીઓના ઉઘરાણાં