શહેરમા સંતકબીર રોડ પર આવેલા મેહુલનગરમા રહેતા યુવકને માતાના પાણી ઢોળ સમયે પેરાલીસીસનો હુમલો આવતા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ…
View More મેહુલનગરમાં માતાના પાણીઢોળમાં પુત્રને આવેલો પેરેલીસીસનો હુમલો નિવડયો જીવલેણCategory: સૌરાષ્ટ્ર
ચુનારાવાડમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલા ઝબ્બે
રાજકોટ શહેરમાં થોરાળા વિસ્તારમાં ચુનારાવાડમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલાને ઝડપી 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.…
View More ચુનારાવાડમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલા ઝબ્બેમીલપરાના વૃધ્ધાએ પતિ નોકરી પર જતા એકલવાયા જીવનથી કંટાળી એસીડ પીધું
શહેરમા મીલપરા વિસ્તારમા રહેતા વૃધ્ધાએ પતિ નોકરી પર જતા એકલવાયા જીવનથી કંટાળી એસીડ પી લીધુ હતુ. વૃધ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે…
View More મીલપરાના વૃધ્ધાએ પતિ નોકરી પર જતા એકલવાયા જીવનથી કંટાળી એસીડ પીધુંકુચિયાદળ પાસે ડમ્પર પાછળ અથડાતા કારનો બુક્ડો, બે મિત્રોના મોત
શેઠની કાર લઇ ચારેય મિત્રો નવાગામ મામા સાહેબના મંદિરે માતાજીના માંડવામાં દર્શન કરવા આવી રહ્યા હતા, બે મિત્રને ઇજા ડમ્પરના ચાલકે સિગ્નલ વગર ઓચિંતો ટ્રેક…
View More કુચિયાદળ પાસે ડમ્પર પાછળ અથડાતા કારનો બુક્ડો, બે મિત્રોના મોતપોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલા, ચેતનાબેન તિવારીને જવાબદારી
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદ્દો એક તરફ લટકેલો છે ત્યારે ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા…
View More પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલા, ચેતનાબેન તિવારીને જવાબદારીભારે ગરમીના કારણે 60 ઈલેક્ટ્રિક બસ હાંફી ગઈ
બેટરી હીટઅપ, બ્રેક ડાઉન, સેન્સર બંધ સહિતના ઇસ્યુ ઊભા થતા મનપાએ કમ્પિલટ બસ હોય તોજ દોડાવવી તેવો નિર્ણય લઈ તમામ બસને વર્કશોપ ખાતે રિપેરિંગ માટે…
View More ભારે ગરમીના કારણે 60 ઈલેક્ટ્રિક બસ હાંફી ગઈભુજના પાલારા નજીક ત્રિપલ અકસ્માત, બાઇક સવાર દંપતી અને પુત્રના કરૂણ મોત
શહેરની ભાગોળે પાલારા નજીક બે ટ્રેઈલર અને બાઈકના ત્રેવડા અકસ્માતમાં રુદ્રાણી પાસેના પુલ પાટિયા નજીક રહેતો શ્રમિક સુમરા પરિવારનો માળો પીંખાયો છે. આ ગોઝારા…
View More ભુજના પાલારા નજીક ત્રિપલ અકસ્માત, બાઇક સવાર દંપતી અને પુત્રના કરૂણ મોતરાજકોટ હાઇવે ઉપર 14.56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
બામણબોર ચેક પોસ્ટ નજીક PCBની ટીમનો બાતમીના આધારે દરોડો રૂા.24.66 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, બૂટલેગરનું નામ ખુલ્યું: ચોરખાનું બનાવી દારુ છૂપાવ્યો હતો રાજકોટ –…
View More રાજકોટ હાઇવે ઉપર 14.56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયો
થાર કાર ઉપર રાષ્ટ્ર ધ્વજ લગાડનાર અને તોડી નાખનાર સામે પોલીસ ફરિયાદ ગોંડલમા રવિવારે થયેલા વિરોધ પ્રદર્શનમા અલ્પેશ કથિરીયા જુુથ અને ગણેશ જુુથનાં સમર્થકો વચ્ચે…
View More ગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયોજસદણમાં યુવાન ઉપર ચાર શખ્સનો લાકડીથી હુમલો
વાંકાનેરના રાતીદેવડીના યુવકને બાઉન્ડ્રી પાસે માર પડ્યો જસદણમાં રહેતા યુવક સાથે ચાર શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More જસદણમાં યુવાન ઉપર ચાર શખ્સનો લાકડીથી હુમલો