જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી ઇંગલિશ દારૂૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને જામનગર તેમજ રાજસ્થાન સહિતના છ શખ્સોની અટકાયત…
View More નેવી મોડા ગામમાંથી નકલી દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપાઈCategory: સૌરાષ્ટ્ર
હથિયારો સાથેના ફોટા વાઇરલ કરનાર ચાર નબીરા ઝડપાયા
સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને પોતાનો પ્રભાવ વધારવા અને અલગ છાપ ઉભી કરવા હેતુસર હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા 4 નબીરાઓને જામનગર…
View More હથિયારો સાથેના ફોટા વાઇરલ કરનાર ચાર નબીરા ઝડપાયાજિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ
426 મતદાન મથક, 4.42 લાખ મતદારો, 2244 ચૂંટણી સ્ટાફ, કાયદો વ્યવસ્થા માટે 1500 પોલીસની નિમણૂક જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા…
View More જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જવિસાવદરમાં ગત ચૂંટણી કરતા 6.88% મતદાન વધ્યું, કુલ 56.89%
સવારે 4 કલાકમાં 28.11 ટકા પડી ગયા, બપોરે 11 પછી 7 કલાકમાં ફકત 28.74 ટકા મતો માંડ પડ્યા વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગુરૂૂવારે સવારે…
View More વિસાવદરમાં ગત ચૂંટણી કરતા 6.88% મતદાન વધ્યું, કુલ 56.89%મોરબી નોવા સ્પામાંથી બિયર અને ગંજીપત્તા પકડાયા
મોરબી શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી ત્રણ બીયર ટીન તથા 24 નંગ ગંજીપતા મળી કુલ કિં રૂૂ.1140 ના મુદ્દામાલ સાથે…
View More મોરબી નોવા સ્પામાંથી બિયર અને ગંજીપત્તા પકડાયારાજકોટમાં એક મહિનામાં 15 સ્થળે CCTVની બેટરી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
મહત્ત્વના વિસ્તારોમાં લગાડેલા કેમેરાની બેટરી ચોરી લેતા : 29 બેટરી સહિત 1.95 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી…
View More રાજકોટમાં એક મહિનામાં 15 સ્થળે CCTVની બેટરી ચોરી કરનાર ટોળકી ઝડપાઈરાજુલાના સાવરકુંડલા રોડ પર કારે બાઇકને ઉલાળી, ઇજાગ્રસ્ત બાઇકચાલક પરિવારની કારમાં તોડફોડ
અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પરિવાર ઉશ્કેરાય કારની જાહેરમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો અને રાજુલા પોલીસ…
View More રાજુલાના સાવરકુંડલા રોડ પર કારે બાઇકને ઉલાળી, ઇજાગ્રસ્ત બાઇકચાલક પરિવારની કારમાં તોડફોડધોરાજી અને લોધિકામાં જુગારના ત્રણ દરોડા, 16 શખ્સો ઝડપાયા
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ઠેર ઠેર જુગારના નાના મોટા પાટ મંડાયા છે ત્યારે પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા 16 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી…
View More ધોરાજી અને લોધિકામાં જુગારના ત્રણ દરોડા, 16 શખ્સો ઝડપાયાબોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડ
બે મુખ્ય સૂત્રધાર સહિત 11ની અટકાયત, સુનિયોજિત કાવતરું ઘડી કરાયેલા કૌભાંડનો દ્વારકા એસઓજી પોલીસ દ્વારા પર્દાફાસ દેશના પશ્ચિમના છેવાડાના એવા સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં…
View More બોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડજેતપુરમાં લોકોમાં ભય ફેલાવનાર બુટલેગરને જિલ્લામાંથી હદપાર કરાયો
જેતપુરના નાજાવાળાપરામાં રહેતાં નામચીન બુટલેગરે અવારનવાર આતંક મચાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હોય ગુનાહિત ઈતિહાસ ધરાવતાં બુટલેગરને રાજકોટ શહેર અને જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો…
View More જેતપુરમાં લોકોમાં ભય ફેલાવનાર બુટલેગરને જિલ્લામાંથી હદપાર કરાયો