નગરપાલિકામાં એસીબીનું સફળ છટકુ વેરાવળ-પાટણ સયુંક્ત નગરપાલીકાની લગ્ન નોંધણી શાખામાં અરજદારે મેરેજ સર્ટિફીકેટ કઢાવવા માટે કુલ 42 ફાઇલો આપેલ જે પૈકી સમૂહલગ્નની ફાઈલ દીઠ રૂૂા.100…
View More વેરાવળમાં લાંચ લઇ મેરેજ સર્ટિ. કાઢી આપતો પટાવાળો ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
‘તે મને જમવાનું કેમ ઓછુ આપ્યું’ તેમ કહી ધો. 12ના છાત્રને સહપાઠીએ છરીનો ઘા ઝીંકી દીધો
સાયલાના શાપરમાં આવેલ કુમાર છાત્રાલયની ઘટના; નવા એડમીશન સાથે આવેલા વિદ્યાર્થી પાસે છરી કયાંથી આવી તે મુદ્દે ઉઠતા સવાલ સાયલાનાં શાપર ગામે આવેલી કુમાર છાત્રાલયમા…
View More ‘તે મને જમવાનું કેમ ઓછુ આપ્યું’ તેમ કહી ધો. 12ના છાત્રને સહપાઠીએ છરીનો ઘા ઝીંકી દીધોભગવતીપરામાં વેપારીના ઘરમાંથી 20 મિનિટમાં 18 લાખની ચોરી
મકાનના પાછળના ભાગે ગ્રીલ તોડી અંદર ઘૂસેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે પગેરૂ દબાવ્યું, શકમંદોની પૂછપરછ ભગવતીપરામા રહેતા વેપારીનાં ઘરે તસ્કરો ત્રાટકયા હતા. 9 લાખની…
View More ભગવતીપરામાં વેપારીના ઘરમાંથી 20 મિનિટમાં 18 લાખની ચોરીમોરબીના હરીપર ગામ પાસેથી દારૂ, બિયર ભરેલી કાર ઝડપાઇ
મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર, હરીપર ગામના બ્રીજ પરથી ક્રેટા ગાડીમાં ભરેલ અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ-242 તથા બીયર ટીન નંગ-પપર કી રૂૂ 3,86,440/-…
View More મોરબીના હરીપર ગામ પાસેથી દારૂ, બિયર ભરેલી કાર ઝડપાઇકેશોદ પંથકના રેવદ્રા નજીક બાઇક સ્લિપ થતા ચાલકનું મોત
કેશોદના રેવદ્રા ગામ બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં બાઈક સ્લિપ થતાં બાઈક ચાલક ફંગોળાયો હતો. બાઇક ચાલકના માથાના ભાગે પથ્થર અથડાવાથી ગંભીર ઇજા પહોંચતાં યુવકનું ઘટના…
View More કેશોદ પંથકના રેવદ્રા નજીક બાઇક સ્લિપ થતા ચાલકનું મોતકચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
કચ્છ જિલ્લામાં આજે વહેલી પરોઢે 2:40 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભુજ તાલુકાના દુર્ગમ ખાવડા વિસ્તારથી 24 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું…
View More કચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યોસૌરાષ્ટ્રના યુવાનોને વિદેશમાં ખેતી કામ અને નોકરીના બહાને રાજકોટની યુવતી સહિતની ટોળકીએ 78 લાખ પડાવ્યા
24 નોકરી વાંચ્છુઓને શીશામાં ઉતાર્યા, રાજકોટના અયોધ્યા ચોક પાસે બેરોજગારોને છેતર્યા પોરબંદર તાલુકાના કુણવદર ગામના ભેજાબાજ શખ્સે યુ-ટયુબમાં નોકરી અંગે લાલચ આપતો વીડિયો મુકી નોર્વે…
View More સૌરાષ્ટ્રના યુવાનોને વિદેશમાં ખેતી કામ અને નોકરીના બહાને રાજકોટની યુવતી સહિતની ટોળકીએ 78 લાખ પડાવ્યાસરધારમાં નસેડીએ ‘મને ઘરમાં કોઇ કેમ નથી બોલાવતા’ તેમ કહી વૃધ્ધને પાઇપ વડે માર માર્યો
રાજકોટનાં સરધાર ગામે રહેતા અને દારૂની કુટેવ ધરાવતા નસેડીએ મને ઘરમા કોઇ કેમ નથી બોલાવતા તેમ કહી વૃધ્ધ મોટા ભાઇ પર લોખંડનાં સળીયા વડે હુમલો…
View More સરધારમાં નસેડીએ ‘મને ઘરમાં કોઇ કેમ નથી બોલાવતા’ તેમ કહી વૃધ્ધને પાઇપ વડે માર માર્યોડીસીબી બેંકના મેનેજર સહિતનાં ચાર સામે નકલી સોનું ધાબડી દેવાની ફરિયાદ
જામનગરમાં આવેલી ડીસીબી બેંક ના મેનેજર તથા ડેપ્યુટી મેનેજર ઉપરાંત સોનાનું મૂલ્યાંકન કરનાર અને તેની ચકાસણી કરનાર ઓડિટર સહીત ચાર વ્યક્તિ એ નકલી સોનું ધાબડી…
View More ડીસીબી બેંકના મેનેજર સહિતનાં ચાર સામે નકલી સોનું ધાબડી દેવાની ફરિયાદપાણાખાણ વિસ્તારની શાળા નંબર 18માં છાત્રોની હડતાલ
ચાઈનીઝ ઓપરેટરનો હાથો બની કરોડો ચાઉં કરનારી ગેંગના 11 સભ્યો સામે કડક કાર્યવાહી, ગુજરાતની પ્રથમ ઘટના જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા…
View More પાણાખાણ વિસ્તારની શાળા નંબર 18માં છાત્રોની હડતાલ