જન્માષ્ટમી તહેવાર નિમિત્તે શાકમાર્કેટની સામે આવેલ મેદાનમાં ઘણા વર્ષોથી લોકમેળો ભરાય છે જેના કારણે આ મેદાન જન્માષ્ટમી મેળાના મેદાન તરીકે ઓળખાય છે. હાલ આ મેદાનમાં…
View More ધોરાજીમાં જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ બાબતે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆતCategory: સૌરાષ્ટ્ર
ઉપલેટામાં સરકારી અનાજનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો
ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી પછી જમીન દબાણ અને હવે ગરીબોનું સરકારી અનાજ હડપવા માટે ઉપલેટામાં જાણે હોડ લાગી હોય તેમ આવા તત્વો બેરોકટોક અને બેફામ…
View More ઉપલેટામાં સરકારી અનાજનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયોસુરેન્દ્રનગરના દસાડામાં દારૂની હેરાફેરી, 2.28 લાખનો દારૂ જપ્ત : ચાલક ફરાર
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂૂની હેરાફેરી વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દસાડા પોલીસે બાતમીના આધારે વણોદ અને આલમપુરા ગામ વચ્ચે એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂૂનો…
View More સુરેન્દ્રનગરના દસાડામાં દારૂની હેરાફેરી, 2.28 લાખનો દારૂ જપ્ત : ચાલક ફરારસાવરકુંડલાના થોરડીમાં સિંહે માસુમ બાળકને ફાડી ખાધો
શ્રમિક પરિવારના પાંચ વર્ષના દીકરાને સિંહ વાડીથી 200 મીટર દૂર ઢસડી ઝાડીમાં લઇ ગયો, માત્ર ખોપરી જ હાથ લાગી સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર…
View More સાવરકુંડલાના થોરડીમાં સિંહે માસુમ બાળકને ફાડી ખાધોસોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન
સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણી ના અસ્થિ વિસર્જન પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા તાજેતરની અમદાવાદ વિમાન…
View More સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જનમોરબીના વિસીપરામાં દારૂડિયાએ ઝઘડો કરતા 10 શખ્સોનો તેના પરિવાર પર હુમલો
મોરબીના વિસીપરામાં રાત્રીના એક ઇસમેં દારૂૂના નશામાં બોલાચાલી કર્યા બાદ 10 જેટલા ઈસમો હથિયાર લઈને ધસી ગયા હતા પરિવારના સભ્યો પર હુમલો કરી દેતા એક…
View More મોરબીના વિસીપરામાં દારૂડિયાએ ઝઘડો કરતા 10 શખ્સોનો તેના પરિવાર પર હુમલોભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
ઇસ્કોન મંદિરનું આયોજન, 32 ફુટ ઉંચા ગગનચુંબી રથમાં ભગવાન નગરદર્શને નીકળશે ભાવનગર લીલા સર્કલ સીદસર રોડ ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા…
View More ભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રાજૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
NDRF, SDRFની ટીમો તૈનાત, 4થી 8 ઇંચ વરસાદની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં આગામી 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળી શકે છે! ભારતીય હવામાન વિભાગ…
View More જૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેરજેકલિન ફર્નાન્ડિઝનું ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ-2025માં સન્માન
જેકલિન ફર્નાન્ડિઝનું તાજેતરમાં જ ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ 2025માં સન્માન કરવામાં આવ્યું છે. ઇટાલીના રિમિની ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડની ગ્રાન્ડ ઇવેન્ટની…
View More જેકલિન ફર્નાન્ડિઝનું ઇટાલિયન ગ્લોબલ સિરીઝ ફેસ્ટિવલ-2025માં સન્માનમોબાઇલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારે ઠપકો આપતા આપઘાત
આધુનીક યુગમાં મોબાઇલનું વળગણ વધી રહ્યુ છે. વિદ્યાર્થીઓ અને યુવક યુવતીઓ ઉપર મોબાઇલની નકારત્મ અસરો પડી રહી છે. મોબાઇલમાં સતત રચ્યા પચ્યા રહેતા સંતાનોને વાલીઓ…
View More મોબાઇલમાં મશગુલ રહેતી યુવતીને પરિવારે ઠપકો આપતા આપઘાત