એક લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજુલા તાલુકાના ઉછેયા…
View More રાજુલાના ઉછેયા ગામના ઘોઘમવાડી વિસ્તારમાંથી દેશી દારૂની ફેકટરી પકડાઇCategory: સૌરાષ્ટ્ર
રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયું
લોકોને સ્કિમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી છેતરપિંડી કરાતી રાજકોટના પિતા-પુત્ર દુબઇમા બેસી રેકેટ ચાલવતા, 100 કરોડના બેનામી ટ્રાન્ઝેકશન મળ્યા…
View More રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયુંફાયર સેફ્ટીની ઓફ લાઇન અરજી સ્વીકારવાનું મહાનગર પાલિકા એ બંધ કર્યું
જામનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.જેમાં જામનગર શહેર અને જાડા વિસ્તાર માં વસવાટ કરતાં લોકો ને જણાવાયુંછે કે…
View More ફાયર સેફ્ટીની ઓફ લાઇન અરજી સ્વીકારવાનું મહાનગર પાલિકા એ બંધ કર્યુંલાલપુરના પીપરટોડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામના પાટીયા પાસે ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક જામનગરના આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…
View More લાલપુરના પીપરટોડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોતલાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા
જામનગરમાં ગત તા.11 જૂનના રોજ એસીબીની ટીમે જામનગરની એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ્ટેબલ રવિ શર્માને રૂૂ. 1 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા બાદ આ…
View More લાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયાધ્રોલમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીની ગળાફાંસો ખાઈ આત્મ હત્યા
પ્રેમી સહિત બે મહિલા વિરુદ્ધ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમમાં દગો થયો હતો,…
View More ધ્રોલમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીની ગળાફાંસો ખાઈ આત્મ હત્યા‘યા હુસૈન, યા હુસૈન’ નારા સાથે વરસતા વરસાદની વચ્ચે પણ તાજીયાનું ઝુલૂસ નીકળ્યું
ઇન્સાફ ની જંગમાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસેન સાહેબ અને તેમના પરિવારજનોની શહાદતની યાદમાં શનિવારે સાંજે કલાત્મક તાજિયા પડમાં આવ્યા હતા. ત્યારબાદ, રવિવારે મોહર્રમ ના…
View More ‘યા હુસૈન, યા હુસૈન’ નારા સાથે વરસતા વરસાદની વચ્ચે પણ તાજીયાનું ઝુલૂસ નીકળ્યુંકોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા ગીર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા…
View More કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાદક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેર
ડોલવાન 6॥, ભુજ-બારડોલી 5, પલસાણા-નખત્રાણા 4॥, વલ્લભીપુર-વ્યારા 4, સોનગઢ-બાલાસિનોર 3॥, નવસારી-સિહોર 3 સાથે રાજ્યના 209 તાલુકામાં ધીમી ધારે વરસાદ: રાજ્યના 29 ડેમ હાઇએલર્ટ પર :…
View More દક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેરદ્વારકામાં હોટેલના છાપરા સહિતના દબાણો હટાવાયા
ભાડા પટ્ટે અપાયેલી દુકાનોનું ડિમોલિશન, હોટલ એક માસ માટે સીલ યાત્રાધામ દ્વારકામાં આજે રવિવારના તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર કરેલ દબાણો હટાવ ઝુંબેશ કામગીરી હાથ…
View More દ્વારકામાં હોટેલના છાપરા સહિતના દબાણો હટાવાયા