શહેરના સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્કમાં રહેતાં ખખ્ખર-લોહાણા પરિવારના વૃધ્ધ દંપતિ અને યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પીડબલ્યુડીના 72…
View More સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતક યુવાનના મોબાઇલની કોલ ડિટેલ કઢાવીCategory: સૌરાષ્ટ્ર
કાળા કાચ અને નંબર પ્લેટ વગરના 157 વાહન ચાલકો સામે કાર્યવાહી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાત્રે એક ખાસ ’કોમ્બીંગ…
View More કાળા કાચ અને નંબર પ્લેટ વગરના 157 વાહન ચાલકો સામે કાર્યવાહીગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરનાર સાત ઝડપાયા, દુબઈ રહેતા ભાઈ પાસેથી 5.55 કરોડ પડાવ્યા હતા !
ગાંધીધામના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વેપારીના અપહરણ અને કરોડો રૂૂપિયાની ખંડણી વસૂલવાના ગંભીર ગુનાનો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. આ…
View More ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરનાર સાત ઝડપાયા, દુબઈ રહેતા ભાઈ પાસેથી 5.55 કરોડ પડાવ્યા હતા !સૌરાષ્ટ્રમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગ પકડાઇ
સૌરાષ્ટ્રમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચુકવી લૂંટ-ચોરી કરતી રીક્ષા ગેંગને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુર પાસેથી ઝડપી લઇ ગેંગના રાજકોટ અને શાપરના ચાર સભ્યોની પુછપરછ…
View More સૌરાષ્ટ્રમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગ પકડાઇરાજકોટ: લોકમેળાના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદત લંબાવાઇ
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. 02/09/2026 થી તા. 06/09/2026 દરમિયાન લોકમેળા-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ…
View More રાજકોટ: લોકમેળાના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદત લંબાવાઇરાજકોટને હાઈકોર્ટની બેંચ માટેનું આંદોલન અચાનક ઉગ્ર બન્યું, સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોએ હડતાળ પાડી ફૂંકયું રણશિંગુ
રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તે માટેની વર્ષો જુની માંગને લઈને સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોએ ફરી રણશિંગુ ફુંકયું હોય તેમ ત્રણ દિવસ પૂર્વે રાજકોટ ખાતે મળેલી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોમાં…
View More રાજકોટને હાઈકોર્ટની બેંચ માટેનું આંદોલન અચાનક ઉગ્ર બન્યું, સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોએ હડતાળ પાડી ફૂંકયું રણશિંગુફતેપુર ભોજલધામ ખાતે 10 ફૂટનો બાજરાનો રોટલો અર્પણ કરી સ્થપાયો નવો કીર્તિમાન
અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર) ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા…
View More ફતેપુર ભોજલધામ ખાતે 10 ફૂટનો બાજરાનો રોટલો અર્પણ કરી સ્થપાયો નવો કીર્તિમાનરવિવારે મુખ્યમંત્રી રાજકોટમાં, ડિમોલિશન બિલકાંડનો ‘હિસાબ’ કરશે?
મનપામાં નવી બોડીમાં વ્યાપક જૂથવાદ અને ટાંટિયાખેચની ફરિયાદો; પદાધિકારી-સતાધિશો વચ્ચે સંકલનનો સદંતર અભાવ, અનેક વિવાદો વચ્ચે ‘દાદા’ કડક હાથે ડામશે કે કેમ તે તરફ સૌની…
View More રવિવારે મુખ્યમંત્રી રાજકોટમાં, ડિમોલિશન બિલકાંડનો ‘હિસાબ’ કરશે?સાવરકુંડલા તાલુકામાં શેત્રુંજી કાંઠાના 18 ગામો પૂરથી પ્રભાવિત
સાવરકુંડલા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં બે વખત અંધારાધાર વરસાદને કારણે શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના આશરે 18 જેટલા ગામો પાણીના પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાં ખાસ…
View More સાવરકુંડલા તાલુકામાં શેત્રુંજી કાંઠાના 18 ગામો પૂરથી પ્રભાવિતગૂગલ મેપમાં મંદિરો શોધી ચોરી કરતી ટોળકી ઝડપાઇ, ભાવનગર-અમરેલીમાં 26 મંદિરોને નિશાન બનાવ્યા
ભાવનગર અને અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો તેમજ માતાજીના મઢને લક્ષ્યાંક બનાવી સોના-ચાંદીના છત્તર અને રોકડની ચોરી કરતી આંતરજિલ્લા રીઢા ચોરોની ટોળકીને…
View More ગૂગલ મેપમાં મંદિરો શોધી ચોરી કરતી ટોળકી ઝડપાઇ, ભાવનગર-અમરેલીમાં 26 મંદિરોને નિશાન બનાવ્યા