આજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધ

સાવચેતીના પગલા રૂપે દરવાજા બંધ કરાયા, લોકો ઉમટી પડતા નવા સાઇન બોર્ડ મુકતું મનપા શહેરમાં હવા ફરવાના સ્થળોમાં આજીડેમનો કેઝ લોકોમાં વધુ જોવા મળે છે.…

View More આજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધ

ચૈતર વસાવા સામે બોલવાનો મારો એકનો ઠેકો નથી, પ્રદેશ નેતાઓ પણ બોલે: વસાવા

ભાજપના સાસંદ મનસુખ વસાવા ફરીથી ભાજપના જ નેતાઓ ઉચર બગડયા છે, અને તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યું કે, ભરૂૂચ ભાજપના નેતાઓ…

View More ચૈતર વસાવા સામે બોલવાનો મારો એકનો ઠેકો નથી, પ્રદેશ નેતાઓ પણ બોલે: વસાવા

રાજકોટ એસટી વિભાગમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 100થી વધુ બસ ફાળવાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. કાર્યક્રમ અંતર્ગત વિવિધ જિલ્લામાંથી જનમેદની કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવા…

View More રાજકોટ એસટી વિભાગમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 100થી વધુ બસ ફાળવાઇ

કોટડાસાંગાણીના પડવલામાં કારખાનામાં કામ કરતો શ્રમિક મશીનમાં ફસાઈ જતાં મોત

જામનગરનો યુવાન રાજકોટમાં ચાલુ ટ્રેનમાંથી પટકાતા સારવારમાં ખસેડાયો કોટડાસાંગાણીના પડવલા ગામે કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવકનો શર્ટ મશીનમાં ફસાતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકનું…

View More કોટડાસાંગાણીના પડવલામાં કારખાનામાં કામ કરતો શ્રમિક મશીનમાં ફસાઈ જતાં મોત

મુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત

ગઢડાના પાડાપાણ ગામની ઘટના; માસીના ઘરે રહી નર્સરીમાં કામ કરતો યુવાન એક માસ પૂર્વે જ ઘરે આવ્યો’તો ગઢડા તાલુકાના પાડાપાણ ગામે રહેતાં યુવકે મુંબઈ માસીના…

View More મુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત

સોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયા

તાજેતરમાં રાજકોટ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ છે.જેમાં મોજ, આજી-2 અને ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલાયા છે. વેરી ડેમ 80 ટકા,…

View More સોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયા

તરણેતરના મેળામાં 129 આરોગ્ય કર્મચારી રહેશે તૈનાત

લોક મેળાઓમાં જનસમુદાયનું સ્વાસ્થ્ય જાળવવું એ એક મોટો પડકાર હોય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતર મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતાં…

View More તરણેતરના મેળામાં 129 આરોગ્ય કર્મચારી રહેશે તૈનાત

ધ્રોલના ત્રિકોણ બાગ પાસે કારમાં આગ લાગી, ફાયરની ટીમે કાબૂ મેળવ્યો

ધ્રોલના ત્રિકોણ બાગે ગત રાત્રિના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કારમાં અચાનક આગ લાગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કારમાં તે સમયે ચાર લોકો સવાર…

View More ધ્રોલના ત્રિકોણ બાગ પાસે કારમાં આગ લાગી, ફાયરની ટીમે કાબૂ મેળવ્યો

જૂનાગઢમાં યુવતીઓની છેડતી કરનાર ત્રણ વિધર્મીની ધરપકડ

નવરાત્રીના પર્વની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જૂનાગઢના ખલીલપુર રોડ પર દાંડિયા કલાસીસમાં યુવતીઓની છેડતીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી…

View More જૂનાગઢમાં યુવતીઓની છેડતી કરનાર ત્રણ વિધર્મીની ધરપકડ

ખંભાળિયા: પાઉન્ડની ચોરીના પ્રકરણમાં ફરિયાદીના ભાઈ સહિત ત્રણ ઝડપાયા

ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાંથી તાજેતરમાં એક રહેણાંક મકાનમાંથી રૂૂ. 95 હજાર જેટલી કિંમતના પાઉન્ડની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે…

View More ખંભાળિયા: પાઉન્ડની ચોરીના પ્રકરણમાં ફરિયાદીના ભાઈ સહિત ત્રણ ઝડપાયા