મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા દેવભાઈ સોમાભાઈ પારીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારે ટાટા કંપનીની અંદર આવેલી પેરીફેરી યાર્ડની લાઈન નંબર 6 ખાતે કામ…
View More મીઠાપુરની ફેકટરીમાં વેગન વચ્ચે દબાઇ જતા મોજપના યુવકનું મોતCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા ઇદ-એ-મિલાદના તહેવારો આવતા હોય, આને અનુલક્ષીને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિનો…
View More ખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગમીઠાપુરમાં ગેસ સિલિન્ડર તેમજ રોકડ રકમ મેળવીને નાસી છૂટેલા ચાર શખ્સો સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ડીલીવરી કરવા સંદર્ભે સોંપવામાં આવેલી જવાબદારીમાં ચાર પરપ્રાંતીય (રાજસ્થાની) શખ્સોએ રોકડ રકમ તેમજ ગેસ સિલિન્ડર સહિતના રૂૂ. 2.39…
View More મીઠાપુરમાં ગેસ સિલિન્ડર તેમજ રોકડ રકમ મેળવીને નાસી છૂટેલા ચાર શખ્સો સામે ફરિયાદરીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશે
2018માં કરાયેલ સજા માફીનો સરકાર દ્વારા પણ વિરોધ કરાયો નથી: આયોજકનો દાવો રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદ બરકરાર કરાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા…
View More રીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશેદ્વારકાધીશ મંદિરમાં આજે વામન જયંતિ 61મા વિરાટ વિજય દિવસની ભવ્ય ઉજવણી
ઇ.સ. 1965માં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરીયાઈ માર્ગે 156 જેટલા બોમ્બથી ભીષણ બોંબમારો કરવામાં આવ્યો હતો. પરંતુ…
View More દ્વારકાધીશ મંદિરમાં આજે વામન જયંતિ 61મા વિરાટ વિજય દિવસની ભવ્ય ઉજવણીસુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ બે બુટલેગરોનું જાહેરમાં સરઘસ કાઢયું
સુરેન્દ્રનગર પોલીસે બે મોટા દારૂૂના બુટલેગરો વિજય કાઠી અને નરેન્દ્ર જલુનું જાહેરમાં સરઘસ કાઠ્યું. આ કાર્યવાહી મહિલા પોલીસની ટીમે કરી હતી. પોલીસે આરોપીઓના ઘરે પણ…
View More સુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ બે બુટલેગરોનું જાહેરમાં સરઘસ કાઢયુંકંપનીનું ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગ્યા
કંપનીના પૂર્વ એકાઉન્ટન્ટે ઇ મેઇલ આઇડીનો એકસેસ મેળવી ડેટા ચોરી લીધો: આરોપીને સકંજામાં લેવા તજવીજ રાજકોટની પ્રોમોકાશ કંપનીનું ઈ-મેઈલ આઈડી અને ડેટા હેક કરી પૂર્વ…
View More કંપનીનું ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગ્યાબંદોબસ્તમાં બહાનાબાજી કરનાર 600 હોમગાર્ડ જવાનો ઘરભેગા, ભારે દેકારો
રાજકોટ શહેર અને જીલ્લાના સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપતા 600 જેટલા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.રાજકોટ શહેર અને જીલ્લા…
View More બંદોબસ્તમાં બહાનાબાજી કરનાર 600 હોમગાર્ડ જવાનો ઘરભેગા, ભારે દેકારોકેદારનાથની યાત્રાએ ગયેલા રાજકોટ-મોરબી-જામનગરના 47 યાત્રિકો અટવાયા
ભારે વરસાદથી ભેખડો ધસી પડતા કલાકો સુધી હોટેલમાં જ રહેવું પડયું, તમામ હેમખેમ કેદારનાથના દર્શને ગયેલા રાજકોટ, મોરબી અને જામનગર સહિત સૌરાષ્ટ્રના 47 જેટલા શ્રદ્ધાળુઓ…
View More કેદારનાથની યાત્રાએ ગયેલા રાજકોટ-મોરબી-જામનગરના 47 યાત્રિકો અટવાયાશાંતિનગરના ગેઇટ પાસે સેન્ટિંગના ગોડાઉનમાંથી 1 લાખની પ્લેટોની ચોરી
રૈયાધાર શાંતિનગરના ગેઇટની પાસે જાનવી સેન્ટિંગ નામના ગોડાઉનમાંથી એક લાખની 80 લોખંડની પ્લેટો ચોરી કરી હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે ચોરી અંગે આરોપીને…
View More શાંતિનગરના ગેઇટ પાસે સેન્ટિંગના ગોડાઉનમાંથી 1 લાખની પ્લેટોની ચોરી