શહેરના અમીન માર્ગ પર ડ્રીમહીલ એપાર્ટમેન્ટમાં રહેતા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આવતા મહિને ચાર ધામની યાત્રા જવાનું…
View More અમીન માર્ગ પર ડ્રીમહીલ એપાર્ટમેન્ટમાં શિક્ષિકાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંCategory: સૌરાષ્ટ્ર
કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધાતની હકાલપટ્ટીનો આદેશ
નબળી કામગીરી કરનાર અન્ય 9 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને નોટિસ જુનાગઢના ભવનાથ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાસચિવ સહીતના ટોચના નેતાઓ…
View More કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધાતની હકાલપટ્ટીનો આદેશમોરબીમાં યુવાને ગળા પર કાતર ફેરવી મોત વ્હાલું કર્યું
વાંકાનેરના માટેલ રોડ પર રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાને પોતાના ગળા પર કાતર ફેરવી દીધી હતી ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું…
View More મોરબીમાં યુવાને ગળા પર કાતર ફેરવી મોત વ્હાલું કર્યુંભાયાવદરમાં ગોવાના ટુરીસ્ટ ગાઇડ ઉપર રાજકોટના શખ્સ સહિત ત્રણનો હુમલો
રૂા.1.25 લાખની ઉઘરાણી મામલે ટુરીસ્ટ ગાઇડના ઘરે આવી ઘરમાં ઘુસી માર માર્યો, બચાવવા વચ્ચે પડેલા યુવકના પિતાને પણ ફટકાર્યા ભાયાવદરમાં રહેતા ગોવામાં ટુરીસ્ટ ગાઇડ તરીકે…
View More ભાયાવદરમાં ગોવાના ટુરીસ્ટ ગાઇડ ઉપર રાજકોટના શખ્સ સહિત ત્રણનો હુમલોવિરપુરની ભાણેજ સાથે પત્નીની નજર સામે મામાનું સુરતમાં દુષ્કર્મ
રક્ષાબંધને માનેલી બહેનના ઘરે આવેલ દંપતી 14 વર્ષની સગીરાને સામાન ફેરવવા સાથે સુરત લઇ ગયું હતું વીરપુર પંથકમાં રહેતી 14 વર્ષની ભાણેજને માનેલો મામો અને…
View More વિરપુરની ભાણેજ સાથે પત્નીની નજર સામે મામાનું સુરતમાં દુષ્કર્મરાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મ
રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ માનેલાભાઈની પુત્રીની સારસંભાળ કરવા માટે…
View More રાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મરાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યો
રાત્રે ઝુંડાલ સર્કલ પાસે ગોજારો અકસ્માત સર્જી ચાલક નાસી છૂટયો, પીધેલો હોવાની શંકા, લોકોના ટોળા ઉમટયા કારમાંથી હથિયાર, લાઈસન્ય અને પી.ડી. માલવિયા કોલેજનાં કાર્ડ મળ્યા…
View More રાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યોજામનગરમાં જી.જી.હોસ્પિટલ સામેથી દુકાનદારોનો માલસામાન જપ્ત
જામનગરની જી.જી.હોસ્પિટલ સામેના દુકાનદારો દ્વારા જાહેર રોડ ઉપર કરવામાં આવેલા દબાણોને આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દૂર ખસેડવામાં આવ્યા હતાં, અને અમુક માલસામાન પણ જપ્તીમાં…
View More જામનગરમાં જી.જી.હોસ્પિટલ સામેથી દુકાનદારોનો માલસામાન જપ્તગીરગઢડાના જામવાળા ગામે ખેડૂત પર 4 શખ્સોનો હુમલો
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના કાળુભાઈ બાવાભાઈ શેલડીયા એ ગીર ગઢડા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તેઓ જામવાળા રેલવે સ્ટેશન પાસે આવેલી તેની વાડીના દરવાજે તેના…
View More ગીરગઢડાના જામવાળા ગામે ખેડૂત પર 4 શખ્સોનો હુમલોદ્વારકામાં 1.42 લાખની ઠગાઈ કરનાર ગઠિયો રાજસ્થાનના માધોપરથી પકડાયો
વર્તમાન સમયમાં શેર બજારમાં ટૂંકા રસ્તે પૈસા બનાવવાની લોકોની લાલચનો ગેરલાભ ગઠિયાઓ દ્વારા લેવામાં આવતો હોવાના બનાવ અવારનવાર બને છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક…
View More દ્વારકામાં 1.42 લાખની ઠગાઈ કરનાર ગઠિયો રાજસ્થાનના માધોપરથી પકડાયો