ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે ગત સાંજે એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર દરોડો પાડી અને આ ગામના જીતુ રણમલ રૂૂડાચ નામના ગઢવી શખ્સ દ્વારા ચલાવતા…
View More ખંભાળિયાના ભારા બેરાજા ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકીCategory: સૌરાષ્ટ્ર
વેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ
વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષી શિક્ષણ વિભાગના માપદંડને યોગ્ય રીતે અનુસરવા તાકીદ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલનાં માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર.નંદાણીયા તેમજ…
View More વેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈમોટી પાનેલી પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી
નિર્વિવાદ રીતે જાહેરમાં હરાજી કરી ઉંચી બોલી બોલનાર ભાડુઆતને મિલકત સોપાઇ ઉપલેટા તાલુકાના મોટી વસ્તી ધરાવતા ગામ મોટી પાનેલીમાં ગ્રામ પંચાયત હસ્તકની મિલ્કતો ની ભાડેથી…
View More મોટી પાનેલી પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજીખાંભામાં આડાસંબંધમાં યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી પતાવી દીધો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા નવા માલકનેશ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકની તેની પત્નીના આડા સંબંધોને લઈને કરપીણ હત્યા…
View More ખાંભામાં આડાસંબંધમાં યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી પતાવી દીધોરાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર: 19મી ડિસેમ્બરના મતદાન
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની દર વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. ત્યારે આગામી 2026-27ની ચૂંટણીના પડઘમ વાગ્યા હોય તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા…
View More રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર: 19મી ડિસેમ્બરના મતદાનમેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યા
પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કારે જૂનાગઢના મેંદરડા નજીક અકસ્માત સર્જતા એક રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી…
View More મેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યાબગસરામાં દુષ્કર્મ કેસમાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ કરેલ અરજી હાઇકોર્ટે રદ કરી
મહિલાએ કરેલ અરજી રદ થતા ઘટનામાં નવો વળાંક આવ્યો બે માસ પૂર્વે ધારાસભ્યના પુત્ર તથા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક મહિલા એ દુષ્કર્મ સહિતના…
View More બગસરામાં દુષ્કર્મ કેસમાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ કરેલ અરજી હાઇકોર્ટે રદ કરીરાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોત
હાલ રાજ્યમાં અક્સમાતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ-પોરબંદર હાઈવે પર ગમખ્વારની અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંક અકસ્માતમાં ત્રણ લોકોનાં…
View More રાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોતપોલીસથી બચવા ભગાવેલી રિક્ષા પલટી જતાં માસુમ બાળકનું મોત
મિત્રની પત્નીએ એસીડ પી લેતાં હોસ્પિટલમાંથી બાળકોને ફેરવવા નીકળ્યો, પોલીસે પીછો કરતાં ભાગીને ફરી હોસ્પિટલમાં આવતાં રિક્ષા ફૂટપાથ સાથે અથડાઈ ગઈ શહેરમાં નવા 150 ફુટ…
View More પોલીસથી બચવા ભગાવેલી રિક્ષા પલટી જતાં માસુમ બાળકનું મોતચમત્કારને નમસ્કાર, કચ્છના ચાર ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર
કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખખડધજ હાલતથી કંટાળેલા ટ્રાન્સપોર્ટ ઍસોસિએશન દ્વારા સામખિયાળી ટોલ નાકે શરુ કરવામાં આવેલા નો રોડ, નો ટોલ ચક્કાજામ આંદોલનનો સુખદ અંત આવ્યો છે.…
View More ચમત્કારને નમસ્કાર, કચ્છના ચાર ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર