અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહણે બે યુવકો પર હુમલો કર્યો છે. ઘટના દરમિયાન માલધારી યુવકો પશુઓને ચરાવી રહ્યા હતા. ત્યારે 20…
View More સાવરકુંડલામાં ઢોર ચરાવતા બે યુવાનો પર સિંહણનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
માંગરોળમાં મોડીરાત્રે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બે ધર્મસ્થળોનું દબાણ હટાવાયું
જૂનાગઢ – જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળો વેરાવળ-પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા હતા અને…
View More માંગરોળમાં મોડીરાત્રે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બે ધર્મસ્થળોનું દબાણ હટાવાયુંઉપલેટાના હમિયાણી ખાતે બંધ બારણે વન મહોત્સવની ઉજવણી કરાતા ચકચાર
તાજેતરમાં સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ ખાતે ઉપલેટા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો પરંતુ…
View More ઉપલેટાના હમિયાણી ખાતે બંધ બારણે વન મહોત્સવની ઉજવણી કરાતા ચકચારમોરબીમાં પેટકોક વાપરતા 15 સિરામિક કારખાનાને કલોઝર નોટિસ, 10 લાખનો દંડ
મોરબીમાં સિરામિક ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે 900 જેટલી સિરામિક ફેકટરીઓ મોરબીથી વાંકાનેર અને મોરબી જીલ્લાના વિસ્તારમાં ધમધમી રહી છે 24 કલાક કારખાનામાં પ્રોડક્શન…
View More મોરબીમાં પેટકોક વાપરતા 15 સિરામિક કારખાનાને કલોઝર નોટિસ, 10 લાખનો દંડવેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાત
વેરાવળ શહેર માંથી માદક પદાર્થ ગાંજા ના લીલા ભેજવાળા ગાંજાનો જથ્થો રૂૂા.16,480 તથા અન્ય મુદામાલ સહિત કૂલ રૂૂા.31780 ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી…
View More વેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાતમોરબીની યુવતીને લગ્નની લાલચ આપી મુંબઈના શખ્સે રૂા.8.50 લાખની ઠગાઈ આચરી
ઓનલાઈન મેટ્રિમોનીયલ વેબ્સાઈટ મારફત મોરબીની યુવતી મુંબઈના યુવકના સંપર્કમાં આવ્યા બાદ વાત આગળ વધી હતી અને લગ્નની લાલચ આપી મુંબઈના યુવકે યુવતી પાસેથી અલગ અલગ…
View More મોરબીની યુવતીને લગ્નની લાલચ આપી મુંબઈના શખ્સે રૂા.8.50 લાખની ઠગાઈ આચરીરાણપુરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હલ કરવા પોલીસ એકશન મોડમાં
રોડ ઉપર લારી, વાહનો હટાવવા અને ફરી ન રાખવા અપાઈ સૂચના બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી જે ટ્રાફીકની સમસ્યા છે…
View More રાણપુરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હલ કરવા પોલીસ એકશન મોડમાંજામજોધપુરમાં સતાપર રોડ પર નદીમાં ડૂબી જતા મૃત્યુ
જામજોધપુર રહેતા ડો આંબેડકર રોડ ઉપર આવેલા રહેતા વાઢેર અશોકભાઈ રામજીભાઈ ઉ. વર્ષ પર તા. 13મીના બપોરે 4 કલાક આસપાસ જામજોધપુર તાલુકાના સતાપર રોડ ઉપર…
View More જામજોધપુરમાં સતાપર રોડ પર નદીમાં ડૂબી જતા મૃત્યુભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશ
ભાણવડ વિસ્તારમાં છેલ્લા આશરે ચારેક દિવસથી અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ભાણવડ તથા આસપાસના આશરે 15 કિલોમીટર જેટલી રેન્જમાં લોકોને ભૂકંપના હળવા આંચકાનો…
View More ભાણવડમાં અનુભવાતા ભૂકંપના આંચકા સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશમોરબીમાંથી 20 દિવસ પહેલા ગુમ થયેલ સગીરનું પરિવાર સાથે મિલન
મોરબીના મકનસર ગામે રહેતો 12 વર્ષનો સગીર ગત માસે ઘરેથી નીકળી ગયા બાદ પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી બાળક 20 દિવસ બાદ મોરબીના જુના બસ…
View More મોરબીમાંથી 20 દિવસ પહેલા ગુમ થયેલ સગીરનું પરિવાર સાથે મિલન