ધ્રોલના ખાટકીવાસમાં કરૂણ બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોળ માં ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે વિચિત્ર બનાવ બન્યો હતો, અને લોખંડની સાંકળમાં હીચકા ખાઈ રહેલી 13 વર્ષની એક…
View More હીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોતCategory: સૌરાષ્ટ્ર
જામનગરના પડાણા પાસેથી 700 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કારમાં થઈ રહેલી દેશી દારૂૂની મોટી હેરાફેરી પકડી…
View More જામનગરના પડાણા પાસેથી 700 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયોકાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા મહાદેવના મંદિર તેમજ સુરાપુરા દાદા ના મંદિરને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને મંદિરમાં રહેલી દાન…
View More કાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરોકાલાવડ-રાજકોટ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત
જામનગર જિલ્લાના કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણ બહેનપણીઓ પૈકીની એક તરુણી ઇજાગ્રસ્ત…
View More કાલાવડ-રાજકોટ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતજામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જામનગર નજીકના દરિયામાંથી ગઈકાલે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેનો પોલીસે કબજો સંભાળી લઈ તેની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ…
View More જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યોજામનગરમાં નશામુક્તિ, ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે મેરેથોન યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગ રૂૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જામનગરમાં આજે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં…
View More જામનગરમાં નશામુક્તિ, ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે મેરેથોન યોજાઈજામનગર મનપામાં મેળાના આયોજનમાં 41 લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત માસે શ્રાવણી લોક મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 41 લાખ રૂૂપિયા ની રકમનો ભ્રષ્ટાચાર આચારવા માં આવ્યો હોવા ની…
View More જામનગર મનપામાં મેળાના આયોજનમાં 41 લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપજામનગર જિલ્લામાં 22 અર્વાચીન 750 પ્રાચીન ગરબા મંડળની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા
800 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા 137 વાહનો સાથે ચાંપતો બંદોબસ્ત રખાશે રોમિયો તત્વોને કાબૂમાં કરવા 30 સભ્યો સાથેની ‘સી’ ટીમ તથા એન્ટી રોમિયો સ્ક્વોર્ડની…
View More જામનગર જિલ્લામાં 22 અર્વાચીન 750 પ્રાચીન ગરબા મંડળની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થાઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરાર
પોલીસવાનમાં જ છરીના ઘા ઝીંકી દીધા, હુમલામાં ઘવાયેલ એક પોલીસમેનની હાલત ગંભીર ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે આવેલ ચબુતરાના ચોક પાસે એક મારમારીના આરોપીએ ત્રણ પોલીસ…
View More ઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરારભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ
પ્રાચીન ગરબીઓમાં ગવાશે માતાજીના ગુણગાન અને અર્વાચિન રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડશે રાત્રે બાર વાગ્યા સુધી માઇક વગાડવાની છૂટ, મોડી રાત સુધી વેપાર-ધંધા ખૂલ્લા રાખી શકાશે…
View More ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ