આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે તા. 13મી ઓગસ્ટથી 22મી ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામૉંના વ્રતનો પ્રારંભ, પૂજન,…
View More દશામાનાં વ્રત દરમિયાન ઢોંગી ભૂઇમાથી સાવધાન રહેવા જાથાની અપીલCategory: સૌરાષ્ટ્ર
‘બંધન ફોર ભારત’ જવાનોને રાજકોટથી મોકલાશે 70 હજારથી વધુ રાખડીઓ
દેશના જવાનો મોટાભાગના સમયે સીમા પર રહીને સુરક્ષા કાર્ય કરતા હોય છે. તેઓ ખાસ દિવસો, લગ્નપ્રસંગો કે તહેવારો દરમિયાન ઉજવણી નહીં માત્ર સુરક્ષા પર જ…
View More ‘બંધન ફોર ભારત’ જવાનોને રાજકોટથી મોકલાશે 70 હજારથી વધુ રાખડીઓચિક્કાર ભરેલા કૂવાના પાણીમાં આપમેળે લાગતા હલેસા!
મોરબી ના વીરપરડા ગામમાં રોડ પર આવેલી એક વાડીના કૂવામાં વિચિત્ર ઘટના બની રહી છે. વાડીના માલિક પ્રાણજીવન લીંબાભાઈ સાદરિયા છે. છેલ્લા બે દિવસથી સતત…
View More ચિક્કાર ભરેલા કૂવાના પાણીમાં આપમેળે લાગતા હલેસા!સિવિલ હોસ્પિટલના શબઘર પાછળ જ પ્યાસીઓનો અડ્ડો
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની પંડિત દિન દયાળ સિવિલ હોસ્પિટલ લાંબા સમયથી સ્ટાફ અને સુવિધાના અભાવથી પીડાઇ રહી છે. તેનો હજુ કોઇ ઇલાજ થયો નથી…
View More સિવિલ હોસ્પિટલના શબઘર પાછળ જ પ્યાસીઓનો અડ્ડોશહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
રાજકોટ નપાના ચોપડે નોંધાયેલી તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવામા આવી રહ્યુ છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા બાદ વધુ 3 લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરવા…
View More શહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ, સ્ટેન્ડિંગમાં દરખાસ્તવિકસિત રાજકોટમાં FIRE BRIGADEનો કૂવો ટૂંકો પડે! 4 સ્ટેશનની ઘટ
સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (S.F.A.C.)ના નિયમ મુજબ દર 10.36 ચો.કિ.મી. દીઠ એક ફાયર સ્ટેશન જરૂરી : 161 ચો.મી.નો ઘેરાવો ધરાવતા રાજકોટમાં માત્ર 8 ફાયર સ્ટેશન…
View More વિકસિત રાજકોટમાં FIRE BRIGADEનો કૂવો ટૂંકો પડે! 4 સ્ટેશનની ઘટલાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…
View More લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇજામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશે
જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂૂ કરાયેલી એરક્ધડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ…
View More જામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશેશ્રાવણ માસના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર ’વંદે સોમનાથ’ કલા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક ગૌરવ અને કલા પરંપરાને…
View More શ્રાવણ માસના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથજામનગરની ત્રણ ગાયોમાં લમ્પી રોગ જેવા લક્ષણો દેખાતા પશુપાલકોમાં ફફડાટ
જામનગરમાં ફરી એક વખત ગાયને લમ્પી રોગ લાગુ પડ્યો હોવા ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરિણામે પશુપાલકો માં ફફડાટ વ્યાપ્યો છે. જામનગરના રણજીત સાગર…
View More જામનગરની ત્રણ ગાયોમાં લમ્પી રોગ જેવા લક્ષણો દેખાતા પશુપાલકોમાં ફફડાટ