અલગ અલગ વિસ્તારોમાં લાગેલા પોસ્ટર અંગે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર શખ્સની આગવી ઢબે પૂછપરછ શહેરના દૂધની ડેરી અને ભીલવાસ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ…
View More વિવાદિત પોસ્ટર મામલે કુખ્યાત શખ્સને ઉઠાવી લેતી પોલીસCategory: સૌરાષ્ટ્ર
મનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 23 ટન કચરાનો કરાયો નિકાલ
4956 સફાઇ કામદારો દ્વારા ધાર્મિક સ્થળો/ બાગ બગીચાઓ ટોયલેટ, જીવીપીમાં સફાઇ ઝુંબેશ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/09/2025 થી તા.29/09/2025 સુધી શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો,…
View More મનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 23 ટન કચરાનો કરાયો નિકાલ41 થી 60 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ, 40થી નીચેનાને ચેતવણી
રાજકોટના લોકો પ્રિવેન્ટિવ હાર્ટ ચેક-અપમાં પછાત, લક્ષણો દેખાય પછી જ સારવાર લેવા દોડે છે તણાવ, બેઠાડુ જીવનશૈલી અને જાગૃતિના અભાવના કારણે જોખમ: વોકહાર્ટ હોસ્પિટલના તબીબોના…
View More 41 થી 60 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ, 40થી નીચેનાને ચેતવણીભવાનીનગરમાં વિદ્યાર્થીનું બિમારી સબબ બેભાન હાલતમાં મોત
શહેરમાં આવેલા ભવાનીનગર વિસ્તારમાં રહેતા અને ધો.11 ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે. ભવાનીનગર વિસ્તારમાં રહેતા…
View More ભવાનીનગરમાં વિદ્યાર્થીનું બિમારી સબબ બેભાન હાલતમાં મોત1.70 લાખ મિલકતધારકો ઉપર લટકતી 18 ટકા વ્યાજની તલવાર
વોર્ડ ઓફિસેથી બીલ મેળવી વેરો ભરી દેવા મનપાનો અનુરોધ, તા.1-10 થી વ્યાજ શરૂ થશે મનપાનાં વેરા વિભાગનુ નવુ વર્ષ ઓકટોબર મહીનાથી શરુ થતુ હોય છે…
View More 1.70 લાખ મિલકતધારકો ઉપર લટકતી 18 ટકા વ્યાજની તલવારદીકરીની સગાઇ મામલે પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
કુવાડવા જીઆઇડીસીનો બનાવ, મુળ મહેસાણાનું દંપતી રાજકોટ રહેતું હતું: પરિવારમાં શોક મૂળ મહેસાણાના વતની અને 12 વર્ષથી કુવાડવા જીઆઈડીસીમાં કામ કરતા યુવાને ફાંસો ખાઈ આપઘાત…
View More દીકરીની સગાઇ મામલે પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતલાલપરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો
શહેરમાં કુવાડવા રોડ પર બીએમડબલ્યુ શો રૂૂમ પાછળ લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની…
View More લાલપરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યોનવાગામમાં યુવાનને કૂટેવોને કારણે પત્ની-ભાઇઓ અને ભત્રીજાએ પાઇપ વડે બેફામ ફટકાર્યો
નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા અજયભાઇ ઉર્ફે સંજય ઉર્ફે ટકો વાધજીભાઇ રોજાસરા(ઉ.વ.32)ની અમુક કુટેવોને લઇ પત્ની દક્ષાબેન સાથે ઝઘડો થયો હતો.જે મામલે બીજા દિવસે સંજયને તેમના…
View More નવાગામમાં યુવાનને કૂટેવોને કારણે પત્ની-ભાઇઓ અને ભત્રીજાએ પાઇપ વડે બેફામ ફટકાર્યોહિંગોળગઢ નજીક હિટ એન્ડ રન : બે મહિલાના મોત, 11 ઘાયલ
વીંછિયા કેટરિંગનું કામ કરતી છકડો રિક્ષામાં રાતે પરત આવતી 15 મહિલાને અડફેટે ચડાવી કારચાલક ફરાર ઢાળ હોવાથી રિક્ષામાંથી નીચે ઉતરી કેટરિંગનો સ્ટાફ ચાલીને જતો હતો…
View More હિંગોળગઢ નજીક હિટ એન્ડ રન : બે મહિલાના મોત, 11 ઘાયલસ્પીડવેલ હાઇટ્સના 233 ફ્લેટધારકોના નાણા બિલ્ડરો હજમ કરી ગયા
કમિટી બનાવવા છતાં મેઇન્ટેનન્સ પેટે ઉઘરાવેલી કરોડોની રકમ સોંપવાના બદલે લાંબા સમયથી ઠાગાઠૈયા શહેરના સુવર્ણભૂમિ પાસે આવેલ સ્પીડવેલ હાઈટ્સના 233 ફ્લેટ ધારકોના મેઈન્ટેનન્સના કોરોડો રૂૂપિયા…
View More સ્પીડવેલ હાઇટ્સના 233 ફ્લેટધારકોના નાણા બિલ્ડરો હજમ કરી ગયા