મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ હાથ ધરી મચ્છર ઉત્પતિ સબબ 402 આસામીઓને નોટિસ ફટકારી રૂા.4100નો વહીવટી ચાર્જ વસૂલ્યો શહેરમા સતત વાદળછાયા વાતાવરણ અને…
View More મચ્છરોને ફાવી ગયું: ડેન્ગ્યુના નવા 5 સહિત 46 દર્દીCategory: સૌરાષ્ટ્ર
રખડતા શ્ર્વાનનો આતંક: માસુમ બાળકીનો ભોગ લીધો
શાપર-વેરાવળમાં દાદાને ઘરે પાંચ દિવસ પહેલા જ આંટો મારવા આવેલી બાળકીને ગળામાં બચકુ ભરી લેતાં કરૂણ મોત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતાં શ્ર્વાનોનો આતંક વધી…
View More રખડતા શ્ર્વાનનો આતંક: માસુમ બાળકીનો ભોગ લીધોરાજકોટ જિલ્લા કલેક્ટરને અચાનક ગાંધીનગરનું તેડું, ફરિયાદોનો પડઘો ?
રાજકોટના જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ આજે ગાંધીનગર ખાતે તાત્કાલિક દોડી ગયા હતા, જેના કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગાંધીનગરથી બોલાવવામાં…
View More રાજકોટ જિલ્લા કલેક્ટરને અચાનક ગાંધીનગરનું તેડું, ફરિયાદોનો પડઘો ?વિવાદિત પોસ્ટર મામલે કુખ્યાત શખ્સને ઉઠાવી લેતી પોલીસ
અલગ અલગ વિસ્તારોમાં લાગેલા પોસ્ટર અંગે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર શખ્સની આગવી ઢબે પૂછપરછ શહેરના દૂધની ડેરી અને ભીલવાસ સહિતના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ…
View More વિવાદિત પોસ્ટર મામલે કુખ્યાત શખ્સને ઉઠાવી લેતી પોલીસમનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 23 ટન કચરાનો કરાયો નિકાલ
4956 સફાઇ કામદારો દ્વારા ધાર્મિક સ્થળો/ બાગ બગીચાઓ ટોયલેટ, જીવીપીમાં સફાઇ ઝુંબેશ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/09/2025 થી તા.29/09/2025 સુધી શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો,…
View More મનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 23 ટન કચરાનો કરાયો નિકાલ41 થી 60 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ, 40થી નીચેનાને ચેતવણી
રાજકોટના લોકો પ્રિવેન્ટિવ હાર્ટ ચેક-અપમાં પછાત, લક્ષણો દેખાય પછી જ સારવાર લેવા દોડે છે તણાવ, બેઠાડુ જીવનશૈલી અને જાગૃતિના અભાવના કારણે જોખમ: વોકહાર્ટ હોસ્પિટલના તબીબોના…
View More 41 થી 60 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ, 40થી નીચેનાને ચેતવણીભવાનીનગરમાં વિદ્યાર્થીનું બિમારી સબબ બેભાન હાલતમાં મોત
શહેરમાં આવેલા ભવાનીનગર વિસ્તારમાં રહેતા અને ધો.11 ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે. ભવાનીનગર વિસ્તારમાં રહેતા…
View More ભવાનીનગરમાં વિદ્યાર્થીનું બિમારી સબબ બેભાન હાલતમાં મોત1.70 લાખ મિલકતધારકો ઉપર લટકતી 18 ટકા વ્યાજની તલવાર
વોર્ડ ઓફિસેથી બીલ મેળવી વેરો ભરી દેવા મનપાનો અનુરોધ, તા.1-10 થી વ્યાજ શરૂ થશે મનપાનાં વેરા વિભાગનુ નવુ વર્ષ ઓકટોબર મહીનાથી શરુ થતુ હોય છે…
View More 1.70 લાખ મિલકતધારકો ઉપર લટકતી 18 ટકા વ્યાજની તલવારદીકરીની સગાઇ મામલે પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
કુવાડવા જીઆઇડીસીનો બનાવ, મુળ મહેસાણાનું દંપતી રાજકોટ રહેતું હતું: પરિવારમાં શોક મૂળ મહેસાણાના વતની અને 12 વર્ષથી કુવાડવા જીઆઈડીસીમાં કામ કરતા યુવાને ફાંસો ખાઈ આપઘાત…
View More દીકરીની સગાઇ મામલે પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતલાલપરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો
શહેરમાં કુવાડવા રોડ પર બીએમડબલ્યુ શો રૂૂમ પાછળ લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની…
View More લાલપરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો