ઓમનગર સર્કલ નજીક 40 ફૂટ રોડ પરના પટેલનગર શેરી નં. 7માં રહેતાં પાર્થ નામના યુવકને આપઘાતની ફરજ પાડવા અંગે તેની પત્ની જાનકી, સસરા બિપીનભાઈ અમૃતલાલ…
View More હું જીવવા માંગતો હતો પરંતુ…. સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્ની અને સાસરિયા સામે નોંધાતો ગુનોCategory: સૌરાષ્ટ્ર
વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ:‘ગ્રીન એપલ સ્પા’માંથી 3 ઝડપાયા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત સઘન ચેકિંગ અને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.તાજેતરમાં રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ…
View More વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ:‘ગ્રીન એપલ સ્પા’માંથી 3 ઝડપાયાપડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીન ઉપર પાંચ દુકાનો ખડકી દેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
પડધરી તાલુકાના ખોડાપીપર ગામે સરકારી જમીન પચાવી પાડી તેમાં પાંચ દુકાનો બનાવી ભાડે આપનાર ખોડાપીપર ગામના રહીશ ભરતભાઈ સુરેશભાઈ ડાવેરા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પડધરી…
View More પડધરીના ખોડાપીપર ગામે સરકારી જમીન ઉપર પાંચ દુકાનો ખડકી દેનાર સામે લેન્ડ ગ્રેબિંગગોવાથી સપ્લાય થયેલો દારૂનો જથ્થો ટ્રેનમાં બાથરૂમની છતમાંથી મળી આવ્યો!
થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં થતી દારૂૂની હેરાફેરીનો રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ટ્રેનમાં બાથરૂૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલ મોટો વિદેશી દારૂૂનો જથ્થો પોરબંદર…
View More ગોવાથી સપ્લાય થયેલો દારૂનો જથ્થો ટ્રેનમાં બાથરૂમની છતમાંથી મળી આવ્યો!ઇ-બાઇક સળગતા મકાનમાં આગ લાગી, છ લોકોનો આબાદ બચાવ
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા સુભાષનગર મેઇન રોડ પર સ્ટ્રીટ નંબર 7માં નેહા હોલની પાછળ અને કેશવ વિદ્યાલયની બાજુમાં આવેલ એક રહેણાંક મકાનમાં ગત તા.8ના…
View More ઇ-બાઇક સળગતા મકાનમાં આગ લાગી, છ લોકોનો આબાદ બચાવરાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.…
View More રાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્તઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર યથાવત્ છે. ખાસ કરીને બુટલેગરો, સક્રિય ગુનેગારો, માથાભારે ઇસમો અને હિસ્ટ્રીશીટરો પર પોલીસની…
View More ઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયાકાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન…
View More કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવીધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયત
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને…
View More ધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયતજામનગરના 378 વેપારી ગંદકી કરતા દંડાયા, 2.28 લાખનો દંડ વસૂલ કરાયો
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં કોમર્શિયલ એકમો, દુકાનો અને ધંધા-સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ન્યૂસન્સ નોટિસો આપ્યા છતાં ગંદકી દૂર ન…
View More જામનગરના 378 વેપારી ગંદકી કરતા દંડાયા, 2.28 લાખનો દંડ વસૂલ કરાયો